રાજકોટ કેમીકલ યુકત ગંજાપતાના પાના, આંખમાં પહેરવાના સોફટ કોન્ટેકટ લેન્સ સાથે ઇસમને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ. રાજકોટ શહેર તા.૮/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ પ્રોહીબીશન, જુગારધારા એકટ અને આર્મ્સ એકટ મુજબની ગેરકાયદેસર પ્રવૃતી આચરતા ઇસમોને પકડવા […]
Author: Admin
રાજકોટ પોલીસ ઉઘાડા માથે નહીં, ટૂ-વ્હિલર લઇને નીકળનારા તમામ પોલીસકર્મીને હેલ્મેટ ફરજિયાત,
રાજકોટ પોલીસ ઉઘાડા માથે નહીં, ટૂ-વ્હિલર લઇને નીકળનારા તમામ પોલીસકર્મીને હેલ્મેટ ફરજિયાત, રાજકોટ શહેર તા.૯/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરવાસીઓ માટે હજુ એકાદ માસ તા.૮ સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત બનાવાશે. જો કે પહેલાં ઘરેથી જ શરૂઆતની માફક પોલીસ કર્મચારીઓ માટે આવતીકાલે રક્ષાબંધનથી જ પોલીસ ભાઈઓ-બહેનો માટે ટ્રાફિક શાખાના મહિલા DCP પૂજા યાદવે હેલ્મેટ ફરજિયાત કરી છે. રાજકોટ […]
૧૦૦ કલાક માં અનિષ્ટો ની યાદી તૈયાર કરવાં હાકલા પડકાર વચ્ચે અનેક ગામડા માં આવા લુખ્ખા વધી રહ્યા
૧૦૦ કલાક માં અનિષ્ટો ની યાદી તૈયાર કરવાં હાકલા પડકાર વચ્ચે અનેક ગામડા માં આવા લુખ્ખા વધી રહ્યા —————————————- ગામડે રહેતા વડીલ ને માર મારનાર લુખ્ખા સામે સર્વત્ર ફિટકાર ————————————- ભાવનગર જિલ્લા ના વલ્લભીપુર ના કાળાતળાવ ગામમાં ગઈકાલે ગામના લગભગ ૭૪ વર્ષના વડીલ અરજણભાઇ દિયોરા પર ગામના જ લુખ્ખાઓએ હુમલો કર્યો તેના પ્રત્યાઘાત સમગ્ર સૌરાષ્ટ્ર […]
I.C.T.C-મેંદરડા દ્વારા એન.આર. બોરીચા, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માં રેડ રીબીન ક્લબ અંતર્ગત એચ.આઈ.વી.જાગૃતિ કાર્યક્રમ યોજાયો
I.C.T.C-મેંદરડા દ્વારા એન.આર. બોરીચા, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માં રેડ રીબીન ક્લબ અંતર્ગત એચ.આઈ.વી.જાગૃતિ કાર્યક્રમ યોજાયો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,ગુજરાત રાજ્ય. જીસેક્સ તેમજ સરકારશ્રી ની સુચના અન્વયે શ્રી એન.આર. બોરીચા કોલેજ મેંદરડા ખાતે આઈ.સી.ટી.સી આર.એચ. એન્ડ સી.એચ.સી મેંદરડા અને જુનાગઢ ના કાઉન્સેલર આશિષભાઇ બદાણી, લેબ,ટેક સુરજભાઇ ચાપડીયા,ટીબી વિભાગ ના એસ .ટી એસ દીપકભાઈ બલદાણીયા,એન.સી.ડી […]
હાવતડ પ્રા.શા.માં અમેંરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન (AIF) દ્વારા દિપશાળા પ્રોજેક્ટ અંતર્ગત ટેબ્લેટ વિતરણ
હાવતડ પ્રા.શા.માં અમેંરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન (AIF) દ્વારા દિપશાળા પ્રોજેક્ટ અંતર્ગત ટેબ્લેટ વિતરણ —————————————- દામનગર ના હાવતડ અમેંરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન(AIF) દ્વારા ચાલતા દિપશાળા પ્રોજેક્ટ અંતર્ગત લાઠી તાલુકાની શ્રી હાવતડ પ્રાથમિક શાળામાં તા.૦૭/૦૮/૨૫ ને ગુરૂવારના રોજ ધોરણ – ૭ ના વિદ્યાર્થીઓ માટે ટેબ્લેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સરપંચશ્રી રઘુભાઈ ડાંગર,એસ.એમ.સી.સભ્યો,ધોરણ- ૭ ના વિદ્યાર્થીઓના માતાપિતા તથા વાલીશ્રીઓની […]
રાજકોટ મહાનગરપાલિકા આંગણવાડી ખાતે અતિ કુપોષિત બાળકોનું સ્ક્રીનીંગ N.G.O ના સહયોગથી પોષણ કિટ વિતરણ કરવામાં આવી.
રાજકોટ મહાનગરપાલિકા આંગણવાડી ખાતે અતિ કુપોષિત બાળકોનું સ્ક્રીનીંગ N.G.O ના સહયોગથી પોષણ કિટ વિતરણ કરવામાં આવી. રાજકોટ શહેર તા.૮/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના ICDS ઘટક 3 સેન્ટ્રલ ઝોનમાં “મીશન પોષણ સંગમ RMC” અંતર્ગત અતિ કુપોષિત બાળકોનુ સ્ક્રીનીંગ અને શેર વિથ સ્માઇલ NGO દ્વારા પોષણ કીટ વિતરણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ. રાજકોટ ઝોનના નાયબ નિયામક પૂર્વીબેન […]
રાજકોટ મારા-મારીના ગુન્હામાં ઇંગ્લીશદારૂ જથ્થાના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.
રાજકોટ મારા-મારીના ગુન્હામાં ઇંગ્લીશદારૂ જથ્થાના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ. રાજકોટ શહેર તા.૭૮૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સર્હિતાની કલમ-૩૦૯(૪), ૩૫૧(૩), ૫૪ મુજબનો ગુન્હો જાહેર થયેલ હોય જેમાં ગઇ તા.૭/૭/૨૦૨૫ ના કલાક-૨૩/૦૦ ના સમયે રેલનગર પરીવાર મોલની સામે આ કામે ફરીયાદી નું હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ નં.GJ-03-PC-8131 કિ.રૂ.૫૦,૦૦૦ નું આ […]
રાજકોટ ઇ-ગુજકોપ પ્રોજકટમાં ગુન્હાહીત ઇતીહાસ ચેક કરી “પાસા” દરખાસ્ત મંજુર કરતા પોલીસ કમિશનર.
રાજકોટ ઇ-ગુજકોપ પ્રોજકટમાં ગુન્હાહીત ઇતીહાસ ચેક કરી “પાસા” દરખાસ્ત મંજુર કરતા પોલીસ કમિશનર. રાજકોટ શહેર તા.૭/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં શરીર સબંધી ગુન્હાની ટેવવાળા ઇસમો ગુન્હો કરતા અચકાય અને ગુન્હાઓ ઉપર અંકુશ રહે તે સારૂ શરીર સબંધી ગુન્હામાં પકડાયલે ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવા અંગે સુચના થયેલ હોય P.I વી.આર.વાસાવા નાઓ દ્વારા આવા ઇસમો […]
રાજકોટ બસ પોર્ટ ખાતે ગુજરાત સરકારની Whatsapp ચેનલ અને લોગો સ્પર્ધાના સ્ટીકર લગાવાયા.
રાજકોટ બસ પોર્ટ ખાતે ગુજરાત સરકારની Whatsapp ચેનલ અને લોગો સ્પર્ધાના સ્ટીકર લગાવાયા. રાજકોટ શહેર તા.૭/૮/૨૦૨૫ ના રોજ પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ દ્વારા બસ પોર્ટ ખાતે ગુજરાત સરકારની Whatsapp ચેનલ અને લોગો ડિઝાઇન સ્પર્ધાના સ્ટીકર લગાવવામાં આવ્યા હતાં. આ સ્ટીકરના માધ્યમથી જનતાને Whatsapp ચેનલ ફોલો કરવા તથા લોગો ડિઝાઇન સ્પર્ધામાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો […]
દામનગર હજારો ભાવિકો સાથે શ્રી વેજનાથ મંદિર થી પ્રસ્થાન શ્રી કુંભનાથ મહાદેવ મંદિરે પહોંચી ભવ્ય પાલખી યાત્રા
દામનગર હજારો ભાવિકો સાથે શ્રી વેજનાથ મંદિર થી પ્રસ્થાન શ્રી કુંભનાથ મહાદેવ મંદિરે પહોંચી ભવ્ય પાલખી યાત્રા ——————————- દામનગર સમસ્ત શહેર આયોજિત પાલખી યાત્રા શ્રી વેજનાથ મહાદેવ મંદિર થી બપોરે ૩-૦૦ કલાકે દિવ્ય પાલખી યાત્રા પ્રસ્થાન થઈ શહેર ભર ના મુખ્ય રાજ માર્ગો ઉપર દર્શનીય નજરા સાથે ફરી સાંજે ૭-૩૦ કલાકે પહોંચી શ્રી કુંભનાથ મહાદેવ […]