Gujarat

સમી તાલુકાના દાઉદપુર ગામે અનોખી રીતે જન્મદિવસની ઉજવણી — ગાયોને ઘાસચારો નાખી માનવતાનો સંદેશ

સમી તાલુકાના દાઉદપુર ગામે અનોખી રીતે જન્મદિવસની ઉજવણી — ગાયોને ઘાસચારો નાખી માનવતાનો સંદેશ જલધાબેન રામેશ્વરનો જન્મદિવસ સદભાવના સાથે ઉજવાયો — કુળદેવી મોમાઈ માતાના આશીર્વાદ ગીતા પાટણ જિલ્લાના સમી તાલુકાના દાઉદપુર ગામે અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગામની જલધાબેન રામેશ્વરનો જન્મદિવસ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્યો, પરંતુ તેમાં વિશેષતા એ હતી કે આ દિવસે […]

Gujarat

શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટ્સ કોલેજના રાષ્ટ્રીયસેવાયોજના દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવીહતી

શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટ્સ કોલેજના રાષ્ટ્રીયસેવાયોજના દ્વારા ૭મીઓક્ટોબર 2025 થી ૧૫મી ઓક્ટોબર 2025 દરમિયાન*” વિકાસ સપ્તાહ”* ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવીહતી તેમાં ગુજરાતના પ્રવાસન સ્થળો’ રાષ્ટ્ર વિકાસમાં ગુજરાતનો ફાળો’ મારા સપનાનું ભારત’વ્યસન મુક્તિ’ રાષ્ટ્રીય એકતા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ મેક ઇનઇન્ડિયા ‘રાષ્ટ્ર નિર્માણમાં મારું પ્રદાન જેવા અનેક વિષયો પર નિબંધ લેખન સ્પર્ધા […]

Gujarat

શ્રી, રાજલબેન બારોટ જન્મ દિવસ ની હાર્દિક શુભકામના

ઉના ના સામાજિક કાર્યકર સર્વે ના લોકલાડીલા અલ્પેશ ભાઈ બાંભણીયા ના ધર્મપત્ની લોકગાયક શ્રીમતી રાજલબેન બારોટ નો આજે જન્મ દિવસ છે જન્મ દિવસ એટલે ઇશ્વર તરફથી ભેટમાં મળેલા જીવનનુ એક નવુ વર્ષ નવી તક, નવા ઉત્સાહ, સ્વપ્ન અને સંકલ્પોને સાકાર કરવાનો અવસર દર વર્ષે આવતો જન્મદિવસ જીવન ને વધુ ઉન્નત બનાવવાની દિશામાં પ્રયાણ કરાવવાનો અવસર […]

Gujarat

રાજકોટ મહીલાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ કરનાર બે ઇસમોને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ મહીલાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ કરનાર બે ઇસમોને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ. રાજકોટ શહેર તા.૧૯/૧૦/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં તેમજ જીલ્લા બહાર થતી ચોરીઓ જેમાં ઘરફોડ ચોરી, વાહન ચોરી, ચીલ ઝડપ, લુંટ વિગેરે ગુના બનતા અટકાવવા તેમજ થયેલ ગુનાઓ ડીટેકટ કરવા સુચના કરેલ હોય. ઉપરોકત સુચનાના અન્વયે P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ નાઓએ […]

Gujarat

રાજકોટ નાર્કોટીક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપીક સબસ્ટન્સ ના વ્યાપાર અટકાવવા ઇસમને ડીટેઇન કરતા પોલીસ કમિશનર.

રાજકોટ નાર્કોટીક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપીક સબસ્ટન્સ ના વ્યાપાર અટકાવવા ઇસમને ડીટેઇન કરતા પોલીસ કમિશનર. રાજકોટ શહેર તા.૧૮/૧૦/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં અગાઉ ગેરકાયદેસર માદક પદાર્થના જથ્થા સાથે પકડાયેલ ઇસમો વિરૂધ્ધ PIT NDPS કાયદા હેઠળ દરખાસ્તો તૈયાર કરી મોકલવા રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા સુચના તેમજ માર્ગદર્શન આપવામાં […]

Gujarat

રાજકોટ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર જથ્થો પકડી પાડી કાર્યવાહી કરતી થોરાળા પોલીસ.

રાજકોટ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર જથ્થો પકડી પાડી કાર્યવાહી કરતી થોરાળા પોલીસ. રાજકોટ શહેર તા.૧૭/૧૦/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહી-જુગારના કેસો શોધી કાઢવા સૂચના કરેલ હોય. જે અનુસંધાને P.I એન.જી.વાઘેલા ના સીધા માર્ગદર્શન હેઠળ આજી GIDC બીટના એન.આર.ડોબરીયા તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહી પ્રોહી/જુગારની બદી દુર કરવા પ્રોહી/જુગારના કેશો શોધી કાઢવા […]

Gujarat

રાજકોટ ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના મોટા જથ્થા સાથે ઇસમને પકડી પાડતી માલવીયાનગર પોલીસ.

રાજકોટ ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના મોટા જથ્થા સાથે ઇસમને પકડી પાડતી માલવીયાનગર પોલીસ. રાજકોટ શહેર તા.૧૬/૧૦/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં દિવાળીના તહેવારો અનુસંધાને પ્રોહી/જુગારની પ્રવૃતીને નેસ્ત નાબુદ કરવા સારૂ રાજકોટ શહેર ખાતે પ્રોહીના વધુને વધુ કેશો શોધી કાઢવા સુચના આપેલ હોય, P.I જે.આર.દેસાઇ નાઓના માર્ગદર્શન હેઠળ આજ રોજ આગામી દિવાળી પર્વ અનુસંધાને કોઇ અનિચ્છનીય બનાવ […]

Gujarat

રાજકોટ એક્ટીવા મોટરસાયકલ સાથે એક ઇસમને પકડી પાડી અનડિટેક્ટ ગુન્હો ડિટેક્ટ કરતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ એક્ટીવા મોટરસાયકલ સાથે એક ઇસમને પકડી પાડી અનડિટેક્ટ ગુન્હો ડિટેક્ટ કરતી ક્રાઈમ બ્રાંચ. રાજકોટ શહેર તા.૧૬/૧૦/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના એસ.વી.ચુડાસમા ની […]

Gujarat

રાજકોટ દિવાળીના તહેવાર પર હવા, અવાજ સહિતના પ્રદુષણને અટકાવવા અંગેનું જાહેરનામું પોલીસ કમિશનર.

રાજકોટ દિવાળીના તહેવાર પર હવા, અવાજ સહિતના પ્રદુષણને અટકાવવા અંગેનું જાહેરનામું પોલીસ કમિશનર. રાજકોટ શહેર તા.૧૬/૧૦/૨૦૨૫ ના રોજ દિવાળી સહિતના તહેવારો નિમિત્તે સુપ્રીમ કોર્ટ દ્વારા થયેલ આદેશમાં પ્રતિબંધિત ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ સંદર્ભમાં આપવામાં આવેલ સુચનાઓની અમલવારી કરવા હુકમ કરવામાં આવેલ દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો નિમિતે ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ફટાકડા ફોડવા બાબતે […]

Gujarat

મેંદરડા : નથવાણી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિ : શુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો

મેંદરડા : નથવાણી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિ : શુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો કેમ્પમાં ૧૮૦ દર્દીઓ એ લાભ લીધો અને ૫૫ દર્દીઓને રાજકોટ ઓપરેશન માટે લઈ જવાયા મેંદરડા નગરમાં માનવસેવા કાર્યો કરતા નથવાણી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહિનાની ૧૬ તારીખે છેલ્લા ૨૮ વર્ષથી સંત શ્રી રણછોડ દાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ ના સહયોગ થી નિ […]