Gujarat

રાજકોટ રસ્તા રિપેરિંગ, ફરિયાદની નિકાલ અને ડોર ટુ ડોર કામગીરીનું લોકો સાથે વાત કરીને ક્રોસ વેરિફિકેશન.

રાજકોટ રસ્તા રિપેરિંગ, ફરિયાદની નિકાલ અને ડોર ટુ ડોર કામગીરીનું લોકો સાથે વાત કરીને ક્રોસ વેરિફિકેશન. રાજકોટ શહેર તા.૭/૭/૨૦૨૫ રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનર મનીષ ગુરવાની (IAS) એ આજે શહેરના વોર્ડનં.૧૮ માં શિવનગર અને ડી.માર્ટ વાળા રોડ અને આજુ-બાજુના વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ વિઝિટ દરમિયાન તેમણે રાજકોટ મહાનગરપાલિકાના જુદા-જુદા વિભાગોની કામગીરીની સમીક્ષા કરી હતી. જેમાં […]

Gujarat

રાજકોટ ઇ-ગુજકોપ પ્રોજેકટમાં ગુન્હાહિત ઇતિહાસ ચેક કરી બે-ઇસમની પાસા કરતા પોલીસ કમિશનર.

રાજકોટ ઇ-ગુજકોપ પ્રોજેકટમાં ગુન્હાહિત ઇતિહાસ ચેક કરી બે-ઇસમની પાસા કરતા પોલીસ કમિશનર. રાજકોટ શહેર તા.૭/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં અવાર-નવાર મીલકત સંબધી ગુન્હા કરતા ઇસમો ને ભવિષ્યમાં ગુન્હા કરતા અટકાય જે સંબધે આવા ઇસમ વિરુધ્ધ પાસા ની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જેથી P.I બી.વી.બોરીસાગર નાઓ દ્વારા આવા ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી, પોલીસ […]

Gujarat

રાજકોટ નુરાનીપરામાં લુખ્ખાગીરી કરતા અસામાજીક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરતી આજીડેમ પોલીસ સ્ટેશન.

રાજકોટ નુરાનીપરામાં લુખ્ખાગીરી કરતા અસામાજીક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરતી આજીડેમ પોલીસ સ્ટેશન. રાજકોટ શહેર તા.૭/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર આજીડેમ પો.સ્ટે. વિસ્તાર કોઠારીયા સોલ્વન્ટ રેલ્વે સ્ટેશનની પાછળ નુરાનીપરામાં અસામાજીક તત્વો એ વેપારીઓ સાથે લુખ્ખાગીરી કરી મારામારી નો બનાવ બનેલ હોય જે બાબતે અત્રે આજીડેમ પો.સ્ટે. માં ગુન્હો BNS કલમ-૧૧૫(૨), ૧૧૮(૨), ૫૪, ૩૫૨ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫(૧) […]

Gujarat

જૂનાગઢ લેઉવા પટેલ મહિલામંડળની પ્રેરણાદાયી ગાથા- ગરીબઘરની બહેન-દિકરીને આર્થિક ઉન્નતીનાં દ્વારે પહોંચી કરવા પ્રેરક પ્રયાસ

જૂનાગઢ લેઉવા પટેલ મહિલામંડળની પ્રેરણાદાયી ગાથા- ગરીબઘરની બહેન-દિકરીને આર્થિક ઉન્નતીનાં દ્વારે પહોંચી કરવા પ્રેરક પ્રયાસ જુનાગઢ માં ૫૫૦૦ જેટલા સિલાઇ મશીન, ૨૦૦૦ દિકરીઓને સમુહલગ્ન દ્વારા સાસરે વળાવવી, અને કોરોના કાળે ૫૦૦૦ જેટલી રસોઇધરની કીટનું વિતરણ જૂનાગઢ નગર એ તો સેવાનું તિર્થક્ષેત્ર છે. અહીં આવનાર યાત્રીક હોય કે પર્યટક પણ આજેય આર્તનાદ સંતૃપ્તીનો અનુભવી શકે છે. […]

Gujarat

રાજુલા પોલીસે ચોરીના બે મોટરસાયકલો સાથે આરોપીને પકડ્યો

રિપોર્ટ – મહેશ વરુ – રાજુલા રાજુલા પોલીસે ચોરીના બે મોટરસાયકલો સાથે આરોપીને પકડ્યો ગત તા.૦૩/૦૭/૨૦૨૫ ના રોજ રાજુલા ટાઉનમા TVS કંપનીનુ XL-100 ગાડી જેના રજીનં. GJ-14-AJ-3862 વાળી ગાડી ને કોઇ અજણ્યો ચોર ઇસમ ચોરી કરી ગયેલ હોય જેમા રાજુલા પો.સ્ટે ભાગ એ ગેુરન.૧૧૧૯૩૦૫૦૨૫૦૫૦૮/૨૦૨૫ ભારતીય ન્યાય સહીતા કલમ ૩૦૩(૨) મુજબ E-FIR આધારે ગુન્હો રજી થયેલ […]

Gujarat

બ્રહ્મવાદીની પૂજ્ય હેતલ દીદી ના સાનિધ્યમાં.

બ્રહ્મવાદીની પૂજ્ય હેતલ દીદી ના સાનિધ્યમાં. ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા રાજ્ય કક્ષા ટ્રેનિંગ કાર્યક્રમ તેજસ્વિની સંસ્કૃતિ ધામમાં નિર્વિધ્ને સમાપન ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા આયોજિત ત્રણ દિવસીય ગુજરાત સ્ટેટ જજીસ ટ્રેનિંગ પ્રોગ્રામ ૨૦૨૫/૨૬ સાપુતારાના તેજસ્વિની સંસ્કૃતિ ધામ, વાસુર્ણા ડાંગ ખાતે ઉદ્ઘાટન શ્રી ઉમંગ ડોન (સચિવ – ગુજરાત યોગાસન તથા ટેક્નિકલ ડિરેક્ટર – યોગાસન ભારત, […]

Gujarat

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા મથકે મદીના મસ્જિદ ખાતે થી મોહરમ નિમિત્તે તાજીયા જુલુસ કાઢવામાં આવ્યો

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા મથકે મદીના મસ્જિદ ખાતે થી મોહરમ નિમિત્તે તાજીયા જુલુસ કાઢવામાં આવ્યો વડગામ માં મહોરમ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી વડગામ ના રાજમાર્ગો પર મહોરમ નું ઝૂલુસ નીકળવામાં આવ્યું મુસ્લિમ બિરાદરો દ્રારા અલગ અલગ કરતબ કરવામાં આવ્યા મહોરમ ના ઝૂલુસ માં મોટી સંખ્યા માં મુસ્લિમ બિરાદરો જોડાય વડગામ પોલીસ સ્ટાફ વતી પી […]

Gujarat

રાજકોટ-વાંકાનેર ચોકડી પાસેથી કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી PCB.

રાજકોટ-વાંકાનેર ચોકડી પાસેથી કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી PCB. રાજકોટ શહેર તા.૭/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, જે સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન મયુરભાઇ પાલરીયા તથા […]

Gujarat

અમદાવાદ ગુજરાત સ્ટેટ કો-ઓપેરેટિવ બેંકના હોલ ખાતે “મેન્ટલ હેલ્થ હીરો” તરીકે ની બે દિવસ તાલીમ અપાઈ..

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન શ્રી અજય ભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનથી ગુજરાતના ૨૮ જિલ્લા શાખા તથા ૨૭ તાલુકાની રેડ ક્રોસ શાખાના પ્રતિનિધિઓને અમદાવાદ ગુજરાત સ્ટેટ કો-ઓપેરેટિવ બેંકના હોલ ખાતે “મેન્ટલ હેલ્થ હીરો” તરીકે ની બે દિવસ તાલીમ અપાઈ.. ગુજરાત સરકારના મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ ઓફિસર ડો. અજયભાઈ ચૌધરી સાહેબ ની ટીમ દ્વારા અનુભવી […]

Gujarat

ચિંતન. બેગલેસ દિવસ સરકારી શિક્ષકોએ પરિણામ લક્ષી શનિવાર પ્રદર્શિત કરવો પડે કેળવણી રત્ન ડૉ. નાનકભાઈ ભટ્ટ.

ચિંતન. બેગલેસ દિવસ સરકારી શિક્ષકોએ પરિણામ લક્ષી શનિવાર પ્રદર્શિત કરવો પડે કેળવણી રત્ન ડૉ. નાનકભાઈ ભટ્ટ. —————————– ભાવનગર બેગલેસ શનિવાર કેળવણી રત્ન ડો નાનકભાઈ ભટ્ટ નું ચિંતન આ જવાબદારી હવે સરકારી શિક્ષકોની છે સેન્ટ્રલી એસી નિશાળો સારી. તેમ વધારે દવા આપે તે ડોક્ટર સારો. આવી ખોટી માન્યતાથી મા બાપો ઘેરાણા છે. ત્યારે. ડોક્ટર નલિન પંડિતે […]