આજે આપણે ભગવદ્ ગીતા જ્ઞાનમાં જોઇએ તો જીવનમાં મુશ્કેલીઓ ચોક્કસ આવે છે પરંતુ ચિંતા કરવાથી કોઈ સમસ્યાનું સમાધાન નથી થઈ શકતું.ચિંતા આપણી વિચારવાની ક્ષમતાને અવરોધે છે અને આ અવરોધ આપણા દુઃખનું મૂળ છે. ચિંતાથી પીડિત વ્યક્તિ એક વાર નહિ પણ ઘણી વાર મૃત્યુ પામે છે.તે માત્ર એક જ વાર નહીં પરંતુ જીવનભર બળે છે. […]
Author: JKJGS
છોટાઉદેપુર કોલેજ ખાતે ઓવરસીસ એમ્પ્લોયમેન્ટ અને રોજગારલક્ષી સેવા અંગે સેમીનાર યોજાયો
મદદનીશ નિયામક (રોજગાર )કચેરી ,વડોદરા તથા જિલ્લા રોજગાર કચેરી છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે નટવરસિંહજી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ એન્ડ એસ. જી. પટેલ કોમર્સ કોલેજ, છોટાઉદેપુર,જી. છોટાઉદેપુર ખાતે ઓવર્સિસ એમપ્લોયમેન્ટ તથા કારકિર્દી માગૅદશૅન સેમીનાર યોજાયો હતો. જેમાં છોટાઉદેપુર જીલ્લા રોજગાર કચેરીના ઈ.ચા. રોજગાર અધિકારી અલ્પેશ ચૌહાણ દ્વારા વિવિધ રોજગાર લક્ષી ઓનલાઈન ઓર્ટલ અનુબંધમ તેમજ એનસીએસ પોર્ટલ […]
બનાવટી દારૂની ફેકટરીના ગુનાના કામે છેલ્લા દસ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઉદયપુર(રાજસ્થાન) ખાતેથી ઝડપી પાડતી કરાલી પોલીસ
ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચનાથી પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ-અલગ ગુનાના કામે નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા જરૂરી સુચનાઓ મળેલ જે સુચના આઘારે મદદનીશ પોલીસ અધિક્ષક ગૌરવ અગ્રવાલ , બોડેલી ડીવિઝન નાઓના અંગત તથા સચોટ માર્ગદર્શન હેઠળ કરાલી પોલીસ સ્ટેશનના વિવિધ ગુનાના કામે નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા ટીમ બનાવેલ, જે દરમ્યાન કરાલી પોલીસ સ્ટેશન […]
છોટાઉદેપુરમાં આવેલ એ.ટી.ડેપોની કમ્પાઉન્ડ વોલ હવે લોકો માટે જોખમી સાબિત થઈ રહી છે. ગમે ત્યારે પણ ધરાસાઈ થાય અને મુસાફરો દબાઈ તેવી સ્થતિ માં જોવાઈ રહી છે. પણ જાણે એસ.ટી.વિભાગને મુસાફરોની કાઈ પડી હોઇ તેમ લાગતું નથી
છોટાઉદેપુર એ મધ્ય પ્રદેશને અડીને આવેલ શહેર છે. અને અહીંના એસ.ટી.બસ સ્ટેન્ડ પર હજારોની સંખ્યામાં મુસાફરો આવતા હોય છે. અને મધ્યપ્રદેશ તરફ થી આવતા મુસાફરોની ખાસ સંખ્યા જોવા મળે છે. પરંતુ છોટાઉદેપુર એસ.ટી.ડેપોની ખાસ અગવડતા એ છે કે અહીં આવતા મુસાફરોને એસ.ટી.ડેપો માં બેસવા માટે બાકડા ફુલ થઈ જતા મુસાફરો એસ.ટી.ડેપોની બનાવેલ કમ્પાઉન્ડ વોલને અડીને […]
“ગેરમેળા” માટે જનજાગૃતિ લાવવા “ગેર માટે દોડ”નું આયોજન- જિલ્લા કલેકટર
ગેર મેળા ૨૦૨૫ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ખાતે હોળીના ત્રીજા દિવસે દર વર્ષે વિશ્વવિખ્યાત ભાતીગળ “ગેર મેળા” યોજાય છે. આ વર્ષે “ગેર મેળા” તા.૧૬ માર્ચના રોજ યોજાશે. ગેર માટે દોડ વિશેની માહિતી આપતા જિલ્લા કલકેટર ગાર્ગી જૈને જણાવ્યું હતું કે આ વર્ષે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા “ગેરમેળા”ની સ્થાનિક પરંપરા અને સંસ્કૃતિને યથાવત રાખી નવતર પ્રયાસ કરવામાં […]
છોટાઉદેપુર તાલુકાના ચિચોડ ગામની જમીનમાં કલેકટર ગાર્ગી જૈન અને અધિકારીઓએ પ્રમલોગેશન ની નોંધ બાબતેની કાર્યવાહી કરી
છોટાઉદેપુર નવ નિયુક્ત કલેકટર ગાર્ગી જૈન જિલ્લાના વિવિધ સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. અને સમસ્યા તથા પ્રજાની તકલીફોને સમજી તે સમસ્યાનું નિરાકરણ થાય તે બાબતે કાર્યવાહી કરી રહ્યા છે. આજરોજ છોટાઉદેપુર તાલુકાના ચિચોડ ગામની જમીનમાં કલેકટર ગાર્ગી જૈન અને અધિકારીઓએ પ્રમોલગેશન ની નોંધ બાબતેની કાર્યવાહી કરી જ્યારે જમીનોના નકશા તપાસી પાણીની ટાંકીઓ ચેક કરી હતી. […]
કવાંટનાં મુખ્ય બજારમાં ૨૮ જગ્યા પર પરંપરાગત ભીતચિત્રો
કવાંટ ખાતે દોરાતા ભીતચિત્રોનું નિરિક્ષણ કરતા જિલ્લા સમાહર્તા ગાર્ગી જૈન છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ખાતે હોળીના ત્રીજા દિવસે દર વર્ષે વિશ્વવિખ્યાત ભાતીગળ “ગેર મેળા” યોજાય છે. આ વર્ષે “ગેર મેળા” તા.૧૬ માર્ચના રોજ યોજાશે. “ગેર મેળા”ને રાષ્ટ્રીય કક્ષાના મેળાની શૃખલામાં મુકવા માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા નવતર અભિગમ અપનાવાવમાં આવી રહ્યો છે. જેની કવાંટ ખાતે તડામાર […]
ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા “માતૃભાષા દિવસની” ઉજવણી કરવામાં આવી
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર,એસ એફ હાઇસ્કૂલ છોટાઉદેપુર અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા પ્રેરિત ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા આજ રોજ તા.૨૧-૦૨-૨૦૨૫ ના રોજ એસ એફ હાઇસ્કૂલ ખાતે માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.દર વર્ષે ૨૧મી ફેબ્રુઆરી ના દિવસે વિશ્વભરમાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે.આ વર્ષે પણ “મળી માતૃભાષા મને […]
પોતાના જીવન અને સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા ધરતીપુત્રોને આહવાન કરતા- દીલેશભાઈ રાઠવા
રસાયણિક ખેતી કરતા તે સમયે ટ્રેક્ટરથી પણ ખેડ ન થતી અત્યારે જમીનમાં હળ પણ હાકી શકાય છે – દીલેશભાઈ રાઠવા ખેતીમાં થતા ખર્ચમાં ઘટાડો કરીને બમણી આવક ઉભી થઈ શકે તે માટે ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. આવા જ એક ખેડૂત છે કવાંટ તાલુકાના ગુગલીયા ગામના દીલેશભાઈ રાઠવા. દીલેશભાઈ સાથેની મુલાકાત […]
સાવરકુંડલા નગરપાલિકા ખાતે સફાઈ કામદાર ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો
સાવરકુંડલા ખાતે નગરપાલિકા દ્વારા સફાઈ મિત્ર હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં બ્લોક હેલ્થ કચેરીનાં ડો.મીનાના માર્ગદર્શન નીચે ડો.સર્વશ્રી ઋતિક પટેલ , ડોક્ટર સમીર સવટ ડો.વિવેક લાડવા, ડો. ભૂમિ પટેલ, ડો.જીજ્ઞા પટેલ , ડો.મનીષા પટેલ સાથે આરોગ્ય કર્મચારીઓએ નગરપાલિકાના ૮૦ જેટલા સફાઈ કર્મચારી મિત્રોનું ટોટલ બોડી ચેક અપ કર્યું હતું અને આરોગ્ય […]










