Gujarat

ખેતરના શેઢા પર વીજપોલ નાખવા મુદ્દે મારામારી થતા એક ભાઈએ બીજા ભાઈ સામે ફરિયાદ નોંધાવી

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાવડી ગામે સીમના શેઢે વીજપોલ નાખવા બાબતે કાકા બાપાના ભાઈઓ વચ્ચે મન દુઃખ સર્જાતા એક યુવાને બીજા યુવાન પર હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઇજાગ્રસ્ત નિવૃત્ત આર્મીમેને ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. શહેરના ટોપ-૩ સર્કલ નજીક ભક્તિનગર પ્લોટ નંબર 18માં રહેતા અને આર્મીમાં ફરજ બજાવી વયમર્યાદા […]

Gujarat

થેલેસમિયા, હિમોફિલિયા, કેન્સર જેવા રોગથી પીડાતા બાળદર્દીઓએ કોડિયા શણગાર્યા

દિવાળીના ઉત્સવ માટે સૌ કોઈ આનંદ અને ઉત્સાહથી તહેવાર ઉજવતા હોય છે ત્યારે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા પ્રતિ વર્ષની જેમ જ રેડક્રોસમાં સેવા મેળવી રહેલા થેલેસમિયા, હિમોફિલિયા, કેન્સર અને કિડનીના રોગથી પીડાતા બાળકો દ્વારા કંઈક નવી પ્રવૃત્તિ દ્વારા ઉત્સવો અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ખાસ આ બાળકો દિવાળી પૂર્વે ભેગા મળીને રેડક્રોસ ખાતે […]

Gujarat

સદર પોલીસ ચોકીના બોર્ડમાં એકાએક આગ લાગતા ફાયરની ટીમો દોડી, ફાટકડા સુધી પહોંચે તે પહેલાં કાબૂ મેળવાયો

રાજકોટ શહેરમાં આગ લાગવાની વધુ એક ઘટના સામે આવી હતી. જેમાં સદર પોલીસ ચોકીના બોર્ડમાં કોઇક કારણોસર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને થોડીવાર માટે નાસભાગ થઈ હતી. જોકે, આ અંગેની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ગણતરીની મિનિટોમાં પાણીનો મારો ચલાવી આગ બાજુમાં આવેલી ફટાકડાની દુકાન સુધી પહોંચે તે […]

Gujarat

ભાણવડના ગામમાંથી વિદેશી દારૂની 70 બોટલ ઝડપાઇ

ભાણવડ ગામમાંથી વિદેશી દારૂની 70 બોટલ પોલીસે પકડી પાડી છે. પોલીસે બે શખ્સોને પકડી પાડી રૂ.61730નો મુદામાલ કબ્જે કર્યો છે. ખંભાળીયાના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ તથા પી.આઈ બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ ભાણવડ પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પો.હેડ.કોન્સ. શક્તિસિંહ ઝાલા તથા જીતુભાઇ જામ તથા પો.કોન્સ. વિપુલભાઈ મોરીનાઓને મળેલ ચોક્કસ હકીકતના આધારે ભાણવડ તાલુકાના મોરઝર ગામમાં રહેતો આરોપી […]

Gujarat

જામનગરના રણજીતસાગર રોડ પર ફાયર, પોલીસ અને એસ્ટેટ વિભાગની ટીમે સંયુક્ત તપાસ કરી મંજૂરી વગર ચાલતા 8 સ્ટોર બંધ કરાવ્યા

જામનગર શહેરમાં કોઈપણ જાતની પૂર્વ મંજૂરી કે ફાયર સેફ્ટી વગર ધમધમતા ફટાકડાના સ્ટોર પર દરોડો પાડી તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવ્યા હતા. જામનગર શહેરમાં મંજૂરી વગર જ શરૂ થયેલા 8 સ્ટોલ બંધ કરાવવામાં આવ્યા હતા. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ની ટુકડી, ફાયર વિભાગની ટીમ, અને પોલીસ દ્વારા કિસાન ચોક થી લાલપુર ચોકડી સુધી માર્ગે સામુહિક […]

National

શ્રીમતી. નીતા એમ. અંબાણીએ સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલની સ્મૃતિમાં શરૂ કરાયેલ નવી આરોગ્ય સેવા યોજનાના ભાગરૂપે સીમાંત સમુદાયોની 1,00,000 થી વધુ મહિલાઓ અને બાળકોને મફત તપાસ અને સારવાર આપવાનું વચન આપ્યું છે. 10 વર્ષની વર્ષગાંઠની ઉજવણી

• જન્મજાત હૃદય રોગ ધરાવતા 50,000 બાળકો માટે મફત તપાસ અને સારવાર • 50,000 મહિલાઓ માટે સ્તન અને સર્વાઇકલ કેન્સરની મફત તપાસ અને સારવાર •10,000 કિશોરીઓ માટે સર્વાઇકલ કેન્સરનું મફત રસીકરણ મુંબઈ, ઑક્ટોબર 27, 2024: શ્રીમતી. નીતા એમ. અંબાણી, રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન, નવી આરોગ્ય સેવા યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી જે બાળકો, […]

Gujarat

અમરેલી ખાતે અમરેલી જિલ્લાની તમામ તાલુકા કાનૂની સેવા સમિતિના પેરા લીગલ વોલન્ટીયર્સની ટ્રેનિંગ યોજાય

નાલસા તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદની ગાઇડલાઇન અન્વયે ના. અધ્યક્ષ સાહેબની  સૂચના મુજબ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અમરેલી દ્વારા અમરેલી, બાબરા, બગસરા, લાઠી, લીલીયા, ધારી, સાવરકુંડલા, વડીયા, રાજુલા, જાફરાબાદ, ખાંભા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના પેરા લીગલ વોલન્ટીયર્સની ટ્રેનીંગનું આયોજન ગતરોજ તારીખ ૨૬-૪-૨૪ને શનિવારે સવારે ૯-૧૫ થી બપોરે ૪-૩૦ સુધીની એક […]

Gujarat

સાવરકુંડલા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

સાવરકુંડલા નગરપાલિકાની ટીમ દ્વારા દિવાળીના તહેવારને લઈને એક્શન મોડમા    તા.૨૭-૧૦-૨૪ ના રોજ  સાવરકુંડલા નગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા જાળવવા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સુધારવા માટે  ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી ઉપપ્રમુખ પ્રતિકભાઇ નાકરાણી કારોબારી ચેરમેનશ્રી અશોકભાઈ ચૌહાણ, ચીફ ઓફિસર બોરડ સાહેબ સૂચનાથી તેમજ સેનિટેશન વિભાગના ચેરમેન મેઘાબેન હેમાંગભાઈ ગઢીયાના માર્ગદર્શન હેઠળ […]

Gujarat

છોટાઉદેપુર જિલ્લાના ITI ના બાળકોનો સન્માન કાર્યક્રમ આઈ. ટી . આઈ પાવી જેતપુર ખાતે યોજાયો

તા. ૨૬/૧૦/૨૦૨૪ ના રોજ આઈ.ટી. આઈ પાવી જેતપુર ખાતે જિલ્લા કક્ષાના ITI માં દરેક ટ્રેડ ના ૧ થી ૩ નંબર મેળવનાર બાળકોનો સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ છોટાઉદેપુર ની સંસ્થાનો એક બાળક (બાળકનું નામ જે.જે.એક્ટ ૨૦૧૫ ની કલમ ૭૪ હેઠળ ગુપ્ત રાખવામાં આવેલ છે) આઈ. ટી.આઈ, છોટાઉદેપુર ખાતે […]

Gujarat

છોટાઉદેપુરની વિદ્યાર્થીની યુતિ ચિરાગ મુન્શી  રાજ્યકક્ષાએ તિરંદાજીની સ્પર્ધામાં પ્રથમ આવી- ગોલ્ડ મેડલ મેળવ્યો

મૂળ અમદાવાદની નિવાસી, છોટાઉદેપુરમાં રહીને સનરાઇઝ સ્કૂલમાં અભ્યાસ કરતી યુતિ મુન્શીએ ખુબજ ટૂંકા સમય ગાળામાં તીરંદાજી કોચ દિનેશ ભીલ પાસે તાલીમ મેળવીને આર્ચરીની રમત પર પ્રભુત્વ મેળવેલ છે. ઉલ્લેખનિય છે કે, ગત સપ્ટેમ્બર માસ માં છોટાઉદેપુર ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા આયોજિત ૨૦૨૪-૨૫ ની જિલ્લા કક્ષાની સ્પર્ધા માં યુતિ મુન્શી […]