Gujarat

છોટાઉદેપુર નગર પાલિકાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે, નગરના સાત વોર્ડમાં અલગ અલગ પક્ષોના બેનરો અને તોરણ જોવા મળી રહ્યા છે

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે. નગર ના સાત વોર્ડ માં 28 પૈકી 99 ઉમેદવારો મેદાન માં છે, કોંગ્રેસ ભાજપ આમ આદમી પાર્ટી સહિત ના અલગ અલગ અપક્ષના પણ ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે રાજકીય માહોલ પણ નગર માં ગરમાઈ રહ્યો છે.   પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે નગર માં […]

Gujarat

બગડુ ગામના આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને આપવામાં આવતું પૂરક પોષણ અંગે ચકાસણી

જૂનાગઢ (ગ્રામ્ય) તાલુકાના બગડુ ગામના આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને આપવામાં આવતી આઇ.સી.ડી.એસ.ની સેવાઓ અંગે આજરોજ પ્રોગ્રામ ઓફિસરશ્રી આઇ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા ખરાઈ કરવામાં આવી હતી. આંગણવાડી ખાતે બાળકોને આપવામાં આવતું પૂરક પોષણ સરકારશ્રી દ્વારા નિયત થયેલ મેનુ મુજબ આપવામાં આવે છે તે અંગે ચકાસણી કરવામાં આવી હતી સાથે આંગણવાડી કેન્દ્ર અને રસોડાની સ્વચ્છતા, પૂરક પોષણ […]

Gujarat

પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પૂણ્યતિથિ હોય તેમનાં નામને ચરિતાર્થ કરવા માટે સાવરકુંડલા શહેરમાં આવેલ પંડિત દીનદયાળ ઉપવન (જનતા બાગ) ખાતે લેવાતી પ્રવેશ ફી કમ સે કમ આજના દિવસ પૂરતી ન લેવાય તો યથાર્થતામાં ચાર ચાંદ લાગે

સાવરકુંડલા ખાતે આવેલ પંડિત દીનદયાળ (જનતા બાગ)નું સંચાલન કરતું તંત્ર દ્વારા આજના દિવસ પૂરતી પ્રવેશ ફી ન લેવામાં આવે તો ગરીબ અમીર અને મધ્યમ વર્ગના લોકો એક સાથે આ પંડિત દીનદયાળ બાગમાં  હરવા ફરવા માટે કે માનસિક થાક દૂર કરવા માટે એક દિવસ પૂરતો તો લાભ લઈ શકે. સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલ પંડિત […]

Gujarat

સાવરકુંડલા શહેરે આજે શિયાળામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનોનો અનુભવ કર્યો

સાવરકુંડલા શહેરમાં આજરોજ સવારે અગિયાર વાગયા સુધી ઠંડા પવનો સાથે વાદળછાયા વાતાવરણનો અનુભવ કર્યો. આવા વાતાવરણમાં શરદી ઉધરસ શ્ર્વાસને લગતી બિમારીઓ માથું ઉંચકી શકે. આ બદલતા મોસમના મિજાજ સાથે હવે લોકોએ પર્યાવરણ ક્ષેત્રે જાગૃતિ દાખવી અને  વાયુ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ કરવા માટે પણ ગહન વિચાર કરવો પડશે. આવી ઋતુમાં સ્વસ્થ માણસો પણ બિમારની ઝપેટમાં […]

Gujarat

શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલામાં સ્પોર્ટ્સ ડે ઉજવાયો

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલામાં તારીખ ૮-૨-૨૫ના રોજ પ્રિન્સિપાલશ્રી ચાવડા  સાહેબના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ ડે ઉજવાયો હતો.જેની અંતર્ગત એથલેટિક્સની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં બહોળી સંખ્યામાં કોલેજની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. દોડ વિભાગમાં ૧૦૦ મી. દોડમાં પારગી વીણા પ્રથમ, ઢોલા હિરલ દ્વિતીય અને સીસારા મોનિકા તૃતીય ક્રમે […]

Gujarat

જુનાગઢ આયુષ હોસ્પિટલમાં સ્ટાફની પ્રસંશનીય કામગીરી 

હોસ્પિટલમાં સારવાર દર્દીઓ તથા તેમની સાથે રહેલ તેમના પરિવારજનો સફાઈ કામદારો નર્સીંગ સ્ટાફ સહીતની વર્તણુંકને બિરદાવી પ્રસંશનીય કામગીરી બદલ બિરદાવી રહયાછે આજે આપણે વાત કરવીછે જુનાગઢ આયુષ હોસ્પિટલની જ્યાં કેશોદના ચતુરભાઈ રાવલીયા તેમના પગની સારવાર અર્થે ગયેલ જેમની સાથે તેમના પુત્ર ગયેલ જ્યાં પગના દુઃખાવાની તપાસ કરવામાં આવી પરંતુ પગમાં વધુ તકલીફ હોવાના કારણે થોડા […]

Gujarat

માંગરોળ મલ્હાર સંગીત વિદ્યાલયના કલા સાધક માઘવ મુકુંદભાઇ તન્નાની ઝળહળતી સફળતા

જામનગર મુકામે યોજાયેલ સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાના કલા મહાકુંભ અંતર્ગત હાર્મોનિયમ વાદનની સ્પર્ધામાં માંગરોળની મલ્હાર સંગીત વિદ્યાલયના વિદ્યાર્થી કલાસાધક માધવ મુકુંદભાઈ તન્ના એ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી રાજ્યકક્ષા ની સ્પર્ધા માટે ક્વોલીફાઈ થઈ કલાગુરુ શ્રી સુનિલભાઈ કાચા તેમજ  પિતા મુકુંદભાઈ તન્ના નું નામ રોશન કરી માંગરોળને ગૌરવવંતું સ્થાન અપાવવા બદલ ખુબ ખુબ અભિનંદન રિપોર્ટર, વિનુભાઇ મેસવાણીયા […]

Gujarat

માળીયાહાટીના તાલુકાનુ ચોરવાડ ખાતે લુહાર સુથાર સમાજ દ્વારા આજ રોજ વિશ્વકર્મા જયંતિ નિમિતે  ભાવપૂર્ણ વિશ્વકર્મા પૂજન તથા તેમની કથા શ્રવણ કાર્યક્રમ

માળીયાહાટીના તાલુકાનુ ચોરવાડ ખાતે લુહાર સુથાર સમાજ દ્વારા આજ રોજ વિશ્વકર્મા જયંતિ નિમિતે  ભાવપૂર્ણ વિશ્વકર્મા પૂજન તથા તેમની કથા શ્રવણ કરી પ્રસાદ તેમજ સત્યનારાયણ ની કથા. તથા.કથા. શાસ્ત્રી  શ્રી શંભુ પ્રસાદજી ભટ્ટ. . તેમજ રાતે દાંડિયા રાસ નું શ્રદ્ધા પૂર્ણ આયોજન કરેલ હતું.સમાજ ના વડીલો આગેવાન તથા યુવાનો દ્વારા જહેમત ઉઠવા માં આવી હતી આ […]

Gujarat

ઓલપાડ તાલુકામાં પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર મેળવનારા શિક્ષક ભાઈ-બહેનોનું સન્માન કરવામાં આવ્યુ

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઉત્તમ શૈક્ષણિક કાર્ય કરતાં અને શાળાકીય, સહઅભ્યાસિક પ્રવૃતિ, નાવીન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક ક્ષેત્ર વગેરેમાં ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન આપનારા પ્રાથમિક શિક્ષકોને પ્રોત્સાહન મળી રહે તેવાં ઉમદા હેતુસર ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’ આપવાની યોજના રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજના અન્વયે પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર આપવા માટે સમગ્ર રાજ્યનાં દરેક કલસ્ટર દીઠ અને […]

Gujarat

કીમ નગરનું ગૌરવ: અશોક પટેલ 

તાજેતરમાં નેશનલ હાઈવે વલથાણ સ્થિત એસ.યુ.વી. ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાનાં કલા મહાકુંભમાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કીમનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર અશોક બચુભાઈ પટેલે કાવ્યલેખન સ્પર્ધામાં દ્વિતીય ક્રમ હાંસલ કરી બી.આર.સી. પરિવાર, કીમ નગર સહિત ઓલપાડ તાલુકાનું નામ રોશન કરેલ છે. અશોક પટેલની આ ઝળહળતી સિદ્ધિ બદલ બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં […]