NCS પોર્ટલ પર વાર્ષિક ૧૦ લાખ નોકરીની તકો લાવવા માટે FoundIt સાથે એમઓયુઃ ડૉ. માંડવિયા રોજગારીનું સર્જન વધારવા અને યુવા રોજગાર વાંચ્છુકો માટે તકોનું વિસ્તરણ કરવાનાં એક મહત્ત્વપૂર્ણ પગલાં સ્વરૂપે શ્રમ અને રોજગાર મંત્રાલયે આજે નવી દિલ્હીમાં અગ્રણી જાેબ પોર્ટલ ર્હ્લેહઙ્ઘૈંં (અગાઉ મોન્સ્ટર) સાથે સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા. આ એમઓયુ પર કેન્દ્રીય શ્રમ […]
Author: JKJGS
WAVES 2025માં ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જ સીઝન-૧માં શિક્ષણ અને ગેમિંગનો સંગમ
જાે તમને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસડીજી) પર તમારા શહેરની પ્રગતિની ઊંડાણપૂર્વકની જાણકારી હોય, તો અહીં રાષ્ટ્રીય મંચ પર તમારી ઓળખ મેળવવાની તક છે. વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (વેવ્સ) ૨૦૨૫ એવા લોકો માટે અનોખી તક પૂરી પાડે છે. જેઓ તેમના શહેરના ટકાઉપણાના પ્રયાસો, પડકારો અને સિદ્ધિઓને સમજે છે. ‘સિટી ક્વેસ્ટઃ શેડ્સ ઓફ ભારત’, એક […]
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા ૨૦૨૫ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો
આપણી સૌ પાસે ૨૪ કલાક સરખા હોય છે, તે આપણા સમયનું સમજદારીપૂર્વક સંચાલન કરવા વિશે છેઃ પ્રધાનમંત્રી તમારા બાળકોની તુલના બીજાઓ સાથે ન કરો, તમારા બાળકોને તેમના જુસ્સાને ટેકો આપવા માટે સમજાે, તમારા બાળકની શક્તિઓ શોધોઃ પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પરીક્ષા પે ચર્ચા (પીપીસી)ની આઠમી આવૃત્તિ દરમિયાન સુંદર નર્સરી, નવી દિલ્હીમાં વિદ્યાર્થીઓ […]
નેપાળના કાઠમંડુ પાસે એક સ્કૂલ બસ પહાડી નીચે પડી; ૨ ના કરૂણ મોત
નેપાળની રાજધાની નજીક એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો જેમાં કાઠમંડુથી ૨૦ કિલોમીટર દક્ષિણમાં દક્ષિણકાલી નગરપાલિકાના ફારપિંગ વિસ્તારમાં એક સ્કૂલ બસ પહાડી પરથી નીચે પડી ગઈ હતી, આ અકસ્માત મામલે પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ત્યારે થયો જ્યારે એક સ્કૂલ બસ પહાડી રોડથી ૧૫૦ મીટર દૂર પડી ગઈ. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે […]
મેક્સિકોમાં ૪૮ મુસાફરોને લઈ જતી બસ હાઇવે પર ટ્રેલર સાથે અથડાઈ; લગભગ ૪૧ લોકોના મોત
મેક્સિકોમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો જેમાં ૪૮ મુસાફરોને લઈ જતી બસ હાઇવે પર ટ્રેલર સાથે અથડાઈ હતી, ટક્કર એટલી ભયંકર હતી કે બસમાં આગ લાગી ગઈ હતી જેમાં લગભગ ૪૧ લોકોનાં મોત થયાં હતા. આ અકસ્માત મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, બસ કાન્કુનથી ટાબાસ્કો જઈ રહી હતી. અકસ્માત કેવી રીતે થયો તેની માહિતી […]
સોશિયલ મીડિયા પર રણવીર અલાહબાદીયાની ટિપ્પણી બાદ પોલીસ ફરિયાદ અને હવે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે રણવીરની ટિપ્પણીને નોંધતા યુટ્યુબને પત્ર લખ્યો
એક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત આ વ્યક્તિ દ્વારા એક ઓનલાઈન શૉમાં અશ્લીલતાની હદ પાર થઈ ગઈ. એક ઓનલાઈન શોમાં વક્તાઓએ મર્યાદાની એ સીમાનું ઉલ્લંઘન કરી દીધું જેના અંગે લોકો વિચારતા પણ નથી. આ ગંદકી ફેલાવવામાં સૌથી પહેલું નામ આવે છે રણવીર અલ્હાબાદિયા. કોમેડિયન સમય રૈના તેના અનફિલ્ટરડ અને ડિરેક્ટ કન્ટેન્ટ માટે જાણીતો છે ત્યારે તેના એક […]
રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન સોનિયા ગાંધીએ કહ્યું કે, ખાદ્ય સુરક્ષા એ કોઈ વિશેષાધિકાર નથી પરંતુ નાગરિકોનો મૂળભૂત અધિકાર
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાર્ટીના સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન વસ્તી ગણતરી શક્ય તેટલી વહેલી તકે હાથ ધરવાની માંગ ઉઠાવી હતી, જેથી તમામ પાત્ર વ્યક્તિઓને ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ગેરંટીકૃત લાભો મળી શકે. રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવતા તેમણે એમ પણ કહ્યું કે, ખાદ્ય સુરક્ષા એ કોઈ વિશેષાધિકાર નથી પરંતુ નાગરિકોનો […]
ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM) ના સુપ્રીમો શિબૂ સોરેનની તબીયત બગડ્તા ખાસ વિમાનથી દિલ્હીની મેદાંતા હોસ્પિટલ લાવવામાં આવ્યા
ઝારખંડ મુક્તિ મોર્ચા (ત્નસ્સ્) ના સુપ્રીમો અને પૂર્વ મુખ્યમંત્રી શિબૂ સોરેનની તબીયત બગડ્યા બાદ તેમને ખાસ વિમાનથી દિલ્હીની મેદાંતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર શિબૂ સોરેનને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે. સીએમ હેમંત સોરેન પણ પોતાના પિતાની સાથે દિલ્હી માટે રવાના થઇ ગયા હતા. શ્વાસ લેવામાં તકલીફના કારણે થોડા […]
ફ્રાંસ અને અમેરિકાની યાત્રા પહેલા પ્રધાનમંત્રીનું નિવેદન
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ મેક્રોનના આમંત્રણ પર હું તારીખ ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી દરમિયાન ફ્રાન્સની મુલાકાત લઈશ. પેરિસમાં હું છૈં એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરવા માટે આતુર છું. જે વિશ્વના નેતાઓ અને વૈશ્વિક ટેક સીઈઓનું એક સંમેલન છે. જ્યાં આપણે સમાવિષ્ટ, સુરક્ષિત અને વિશ્વસનીય રીતે નવીનતા અને વ્યાપક જાહેર હિત માટે છૈં […]
કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડાએ ૧૩ જેટલાં લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ અસરગ્રસ્ત રાજ્યોમાં લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ નાબૂદ કરવા માટે રાષ્ટ્રીય માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનો શુભારંભ કરાવ્યો
૧૦ ફેબ્રુઆરીથી ૧૧૧ સ્થાનિક જિલ્લાઓમાં ૧૭.૫ કરોડથી વધારે વસતિને દવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશેઃ શ્રી જે પી નડ્ડાએ ભારત લિમ્ફેટિક ફાઇલેરિયાસિસને નાબૂદ કરવાની તેની પ્રતિબદ્ધતામાં અડગ છે અને રહેશે. અમારો સંકલ્પ વર્ષ ૨૦૨૭ સુધીમાં આ લક્ષ્યાંકને હાંસલ કરવાનો છે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડા દ્વારા ૧૩ જેટલાં ઓળખાયેલા એલએફ અસરગ્રસ્ત […]










