ભુજ-શહેર ખાતેના સહકાર યુવક મંડળ તેમજ લોક ઉપયોગી સેવા સમિતિ દ્વારા માંડવી ખાતે વિશિષ્ટ વ્યક્તિઓનું સાલ ઓઢાડીસન્માન કરવામાં આવ્યું હતું. જેમાં માડવી મુન્દ્રા ના લોકપ્રિય ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે દ્વારા મહાકુંભમાં સ્નાન કરવા બદલ તેમનું બંને સંસ્થા વતી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સહકાર યુવક મંડળના પ્રમુખ ઝહીરભાઈ સમેજા, તેમજ લોક ઉપયોગી સેવા સમિતિના પ્રમુખશ્રી […]
Author: JKJGS
સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહુવા તાલુકો ચેમ્પિયન જ્યારે ઓલપાડ તાલુકો રનર્સ અપ
*શિક્ષક-શિક્ષક વચ્ચે સંપ, સહકાર અને ભાતૃભાવ કેળવાય એજ ટુર્નામેન્ટની ફલશ્રુતિ છે : કિરીટ પટેલ* (વેલણપુર પ્રાથમિક શાળાનાં ઓલરાઉન્ડર ક્રિકેટર શિક્ષક જીતુ પટેલ મેન ઓફ ધ મેચ તથા મેન ઓફ ધ સિરીઝ બન્યા) બારડોલી પાસેનાં અલ્લુ બોરિયા ગામ ખાતે ગતરોજ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્રારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાનાં દરેક […]
માળીયાહાટીના તાલુકાનુ ચોરવાડ ગામ આજ રોજ ચોરવાડ ખાતે સપ્ત જન્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ચોરવાડ દ્વારા આયોજિત પ્રથમ ફ્રી નિદાન કેમ્પ
માળીયાહાટીના તાલુકાનુ ચોરવાડ ગામ આજ રોજ ચોરવાડ ખાતે સપ્ત જન્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ચોરવાડ દ્વારા આયોજિત પ્રથમ વખત ટ્રસ્ટના 3વર્ષ ની સેવાકીય પ્રવૃત્તિઓ પૂર્ણ કરીને ચોથા વર્ષ માં મંગલ પ્રવેશ પ્રસંગે સર્વ રોગ ફ્રી નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ માં બહોળી સંખ્યા માં લાભાર્થીઓ યે લાભ લીધો હતો અને આ […]
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના અર્થશાસ્ત્ર ભવન ના વિદ્યાર્થિની સમૃતી મનસુખ ભાઈ વસોયા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના અર્થશાસ્ત્ર ભવન ના વિદ્યાર્થિની સમૃતી મનસુખ ભાઈ વસોયા એ એન એનાલીટીકલ સ્ટડીઝ ઓફ સોસિયો – ઇકોનોમિક કન્ડીશન એન્ડ પ્રોબ્લેમ ઓફ લેબર્સ ઈન કન્ટ્રકસંન સેક્ટર ( વિથ રેફરન્સ ટુ રાજકોટ ડિસ્ટ્રીક ઓફ ગુજરાત સ્ટેટ ) વિષય ઉપર અર્થશાસ્ત્ર ભવન ના ડો. એન આર શાહ ના માર્ગદર્શન હેઠળ મહાસોધ નીંબંધ તૈયાર કરતા તેઓને સૌરાષ્ટ્ર […]
સાવરકુંડલા શહેરની હેડ પોસ્ટ ઓફિસ છેલ્લાં ઘણાં દસકાઓથી પોતાની માલિકીની ઈમારતની રાહ જોઈ રહી છે!
સાવરકુંડલા હેડ પોસ્ટ ઓફિસ હાલ સાવરકુંડલા નગરપાલિકાના ભાડાના વર્ષો પુરાણા જર્જરિત ઈમારતમાં આવેલી છે. દિવ્યાંગો તથા સિનિયર સિટીઝન માટે કોઈ વ્યવસ્થા જોવા મળતી નથી એવી ઈમારતમાં હવે સંપૂર્ણ નવીનીકરણની જરૂર છે. પોસ્ટ ઓફિસની સુવિધા મેળવતાં તમામ માટે બેસવા અથવા ઊભું રહેવા માટે પણ પર્યાપ્ત જગ્યાનો અભાવ જોવા મળે છે. પાર્કિંગ માટે કોઈ સુવિધા ઉપલબ્ધ ન […]
સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ દ્વારા આયોજિત ૨૭માં સમૂહ લગ્નમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિનું આ વર્ષ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યું છે અમદાવાદ ખાતે સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ દ્વારા ૨૭માં સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવદંપતિઓને આશીર્વાદ અને શુભકામના પાઠવવા ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સમસ્ત આદિવાસી ભીલ સમાજના ૨૭માં સમૂહ લગ્ન […]
ગુજરાતમાં કઠોળની નિકાસ વધીને ૨,૪૭,૭૮૯ ટન (એપ્રિલ-જાન્યુઆરી) થઈ, જે ગત વર્ષની સરખામણીએ બમણી છે
૧૦ ફેબ્રુઆરી, વિશ્વ કઠોળ દિવસ ગુજરાત તુવેર અને ચણાની ઉત્પાદકતામાં પ્રતિ હેક્ટર અનુક્રમે ૧૧૬૩ અને ૧૬૯૯ કિગ્રા સાથે ટોચના સ્થાને, મગ અને અડદની ઉત્પાદકતામાં પ્રતિ હેક્ટર અનુક્રમે ૮૧૦ અને ૭૨૧ કિગ્રા સાથે પાંચમા ક્રમે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કૃષિ મહોત્સવ જેવી પહેલો તેમજ સુજલામ સુફલામ અને સૌની યોજના જેવી સિંચાઈ યોજનાઓને […]
અમદાવાદમાં રાજ્યકક્ષાનો દ્વિદિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ સંપન્ન
આવનારો સમય પ્રાકૃતિક ખેતી અને મિલેટ – જાડા ધાનનો છે – રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે મિલેટ ફૂડ સ્ટોલ્સ તેમજ પ્રાકૃતિક ખેત પેદાશોના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી રાજપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આવનારો સમય પ્રાકૃતિક ખેતી અને મિલેટ – જાડા ધાનનો છે. મિલેટ – શ્રીઅન્ન તમામ આવશ્યક પોષક તત્વોથી ભરપુર […]
શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫માં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ
૫૧ શક્તિપીઠના દર્શન-પૂજન એક જ સ્થળે માઁ અંબાજી ધામમાં લોકો કરી શકે તેવું વડાપ્રધાનશ્રીનું વિઝન થયું સાકારઃ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ યાત્રિકોને શ્રેષ્ઠ સુવિધાઓ પ્રદાન થાય તથા પ્રવાસન ક્ષેત્રે અંબાજીનો વિકાસ થાય તે માટે ૧૨૦૦ કરોડના ખર્ચે બે તબક્કામાં અંબાજી કોરિડોરનો કરાશે વિકાસઃ-મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫નો પ્રારંભ […]
પરમજીત સિંહે ‘સન્ડે ઓન સાયકલ’ ને લીલી ઝંડી આપી, ફિટનેસ અને ડ્રગ-મુક્ત ભવિષ્યને પ્રોત્સાહન આપ્યું
વધુ સ્વસ્થ અને ડ્રગ-મુક્ત ભારત તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, ‘સન્ડેઝ ઓન સાયકલ | સે નો ટુ ડ્રગ્સ’ પહેલનું ગાંધીનગરમાં દાંડી કુટીર ખાતે સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન SAI RC ગાંધીનગર દ્વારા NSS અને ઇન્ડિયા પોસ્ટના સહયોગથી કરવામાં આવ્યું હતું. જેમાં સાયકલિંગ ઉત્સાહીઓ અને જીવનના વિવિધ ક્ષેત્રોના પરિવર્તનકારોને એકઠા કરવામાં આવ્યા હતા. […]










