International

૭ મહિના પહેલા જ શેખ હસીના વિશે જ્યોતિષીએ કરી હતી ભવિષ્યવાણી!

બાંગ્લાદેશમાં હાલ અરાજકતાનો માહોલ છે. કારણ કે પ્રધાનમંત્રી શેખ હસીના રાજીનામું આપીને દેશ છોડી જતા રહ્યા. તેઓ એક સૈન્ય વિમાનથી ભાગીને ભારત પહોંચ્યા. ત્યારબાદ સેનાએ સત્તાને પોતાના હાથમાં લીધી જેનાથી દેશના સંકટપૂર્ણ ઈતિહાસમાં એક અનિશ્ચિત દૌર ખતમ થયો અને બીજાે દૌર શરૂ થયો. હસીનાના દશ છોડીને ભાગવાના સમાચાર મળતાની સાથે જ મોટી સંખ્યામાં લોકો પીએમ […]

Gujarat

બેંક ખાતા અંગે નાણામંત્રીની મોટી જાહેરાત

ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવા અંગે નાણામંત્રી ર્નિમલા સીતારમણે સંસદમાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું જાે તમારી બેંકે ભૂતકાળમાં બેંક ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ તમારા પર કોઈપણ પ્રકારનો દંડ લગાવ્યો હોય તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. હા, નાણામંત્રી ર્નિમલા સીતારમણ (ર્નિમલા સીતારમણ) એ મંગળવારે રાજ્યસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં સામાન્ય માણસ સાથે જાેડાયેલી […]

National

સુનિતા વિલિયમ્સ બચાવવા નાસા પાસે માત્ર ૧૩ દિવસ બાકી!

નાસાની ભારતીય મૂળની અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સ હજુ પણ અંતરિક્ષમાં છે. તે સાથી બૂચ વિલ્મરની સાથે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ગઈ તેને ૨ મહિનાથી વધુ સમય થઈ ગયો છે. જાેકે હવે તેને ધરતી પર પાછી લાવવા નાસા પાસે માત્ર ૧૩ દિવસનો સમય બચ્યો છે. ત્યારે ૧૩ દિવસ પછી શું થશે? નાસાનું ક્રૂ-૯ મિશન શું છે? આ […]

Gujarat

૧૫ ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા : અંબાલાલ પટેલ

ઓગસ્ટમાં વરસાદનો એવો રાઉન્ડ આવશે : આગાહીકારોની ભવિષ્યવાણી અંબાલાલ પટેલે કહ્યું કે, ૧૫ ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે. એટસ્મોફિયરીંગ વેવ મજબૂત થતાં સિસ્ટમ સક્રિય થશે. દેશના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ સંભવી શકે છે. ૮થી ૧૪ ઓગસ્ટ સુધીમાં દેશભરમાં સારા વરસાદની શક્યતા છે. […]

National

ગુજરાતમાં વક્ફ બોર્ડ પાસે છે જંગમ સંપત્તિ!

કેન્દ્ર સરકાર હવે વક્ફના કાયદામાં ફેરફાર કરવાની તૈયારીઓ કરી રહી છે. વક્ફ બોર્ડની શક્તિઓ પર લગામ કસવા માટે સંસદમાં સંશોધન બિલ પસાર કરી શકે છે. પ્રસ્તાવિત સંશોધનો હેઠળ વક્ફ બોર્ડના દાવાઓનું ફરજિયાત પણે વેરિફિકેશન કરાવવામાં આવશે. આ સાથે જ વક્ફની વિવાદિત સંપત્તિઓની પણ ખરાઈ કરાવવાની જરૂરી રહેશે. સંશોધન દ્વારા કેન્દ્ર સરકાર વક્ફ બોર્ડની અમાપ તાકાતને […]

National

“પૃથ્વીના ૭ નહિ, પરંતું ૬ ખંડ છે”… નવા અભ્યાસમાં વૈજ્ઞાનિકોનો દાવો

અત્યાર સુધી આપણે એ જ લખતા, વાંચતા અને સાંભળતા આવ્યા કે પૃથ્વી પર ૭ ખંડ છે. એશિયા, આફ્રિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને એન્ટાર્કટિકા. હવે યુરોપીય અને અમેરિકાના મહાદ્વીપના વિખંડન પાછળની ભૂવૈજ્ઞાનિક પ્રક્રિયાઓના રિસર્ચથી નવો દાવો સામે આવ્યો છે, જે જૂના અભ્યાસને પડકાર ફેંકે છે. ડર્બી યુનિવર્સિટીના શોધકર્તાઓએ એક નવા રિસર્ચના આધાર પર […]

Gujarat

ગુજરાતના સ્કૂલના વિદ્યાર્થીઓને નેશનલ ખેલાડીઓ જેવા કપડા અપાશે

વર્ષ ૨૦૩૬માં ભારતમાં ઓલમ્પિક ગેમનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે આ ઓલમ્પિકને લઈને સુરતમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે ઓલમ્પિક ગેમમાં સુરતના યુવા ખેલાડીઓ પણ ભાગ લઈ મેડલ જીતે તેવી આશા સૌ કોઈમાં જાેવા મળી રહી છે. ત્યારે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા એક અનેરો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે જેને […]

Sports

પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટ માત્ર ૧૦૦ ગ્રામ વજન વધુ હોવાના કારણે મેડલની રેસમાંથી બહાર

પેરિસ ઓલિમ્પિકમાં ભારતની મહિલા પહેલવાન વિનેશ ફોગાટને મોટો ઝટકો મળ્યો છે. વિનેશ ફોગાટને ગોલ્ડ મેડલની મેચ માટે અયોગ્ય જાહેર કરવામાં આવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે વિનેશનું મેચ પહેલા વજન માપવામાં આવ્યું હતું જેમાં થોડું વધારો જાેવા મળ્યું. જેના કારણે અયોગ્ય જાહેર થઈ. આખરે અચાનક વિનેશ ફોગાટનું વજન એકદમ કેવી રીતે વધી ગયું? […]

Sports

વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાં ડિસક્વાલિફાય

૧૦૦ ગ્રામ વજનના લીધે ભારતને ગોલ્ડ ના મળ્યું! ભારતીય રેસ્લર વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાં ૧૪૦ કરોડ દેશવાસીઓની આશાનું પ્રતિક હતી. જાેકે, એક જ રાતમાં આ ‘દંગલ ગર્લ’ સાથે રમાઈ ગઈ રમત! ઓલિમ્પિક ૨૦૨૪થી ભારત માટે આવ્યા ખરાબ સમાચાર. મહિલા કુશ્તી ૫૦ કિગ્રા સ્પર્ધાની ફાઇનલમાં પહોંચેલી વિનેશ ફોગાટ મેડલની રેસમાંથી બહાર કરી દેવામાં આવી છે. મેચ […]

National

બાંગ્લાદેશ મામલે દિલ્હીમાં બેઠક, NSAએ સ્થિતીની જાણકારી આપી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશમાં હિંસાની સ્થિતિને લઈને તેમના સત્તાવાર નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. પીએમ મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની આ મહત્વપૂર્ણ બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશ પ્રધાન એસ. જયશંકર જાેડાયા હતા. આ બેઠકમાં નાણામંત્રી ર્નિમલા સીતારમણ ઉપરાંત અન્ય ઘણા વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા. […]