જીસીઈઆરટી આયોજિત ૧૦મો ઇનોવેશન ફેસ્ટિવલ ૨૦૨૫માં પહેલા તાલુકા પછી જિલ્લા અને અત્યારે ઝોન લેવલે સાવરકુંડલા તાલુકાના ડેડકડી પ્રાથમિક શાળામાં (સરકારી) મ. શી તરીકે ફરજ બજાવતાં સમાબેન બ્લોચનું ઈનોવેશન પ્રથમ નંબરે આવેલ. આ ઇનોવેશનનું નામ છે MATHS WITH 3-S SONGS SLATE AND SMART CLASS જેમાં. એંસી જેટલા અધ્યયન નિષ્પતિના આધારે તમામ ત્રણ થી આઠ ધોરણના સરળ […]
Author: JKJGS
ઓછી વિઝિબિલિટી તથા એપિલેપ્સીની તકલીફ ધરાવતાં આર્યન પટેલે મ્યુઝિક ક્ષેત્રે ટોપર બની ગોલ્ડ મેડલ હાંસલ કર્યો
ધૈર્ય અને દ્ઢ મનોબળ સાથે મનોવાંછિત સિદ્ધિ હાંસલ કરી આર્યન પટેલે સમાજને નોંધપાત્ર ઉદાહરણ પૂરૂ પાડ્યું તાજેતરમાં સુરતની સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશનાં જાણીતા ભૌતિકશાસ્ત્રી અને કોસ્મોલોજિસ્ટ ડો. પંકજ જોશી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યાં હતાં. અત્રેનાં ઓડીટોરીયમમાં યોજાયેલ આ પદવીદાન સમારોહમાં 37 અંડરગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીજી ડિપ્લોમા […]
જેતપુર નવાગઢ નગરપાલિકાનું 35 લાખની પૂરાંત સાથેનું 194 કરોડનું બજેટ સર્વાનું મતે મંજૂર
દરરોજ પાણી વિતરણનો વાયદો જૂમલો સાબિત થયો.. વર્ષ 2023,24 માં જે બજેટ રજૂ થયું હતું..તે રીપીટ થયાનું લોકોમાં ચર્ચા.. પાલિકામાં અનેક કામો એવા થયા છે જે નબળા પુરવાર થયા છે તેમ છતાં નબળું કામ કરનાર કોન્ટ્રાક્ટરને ભયો ભયો… જેતપુર નવાગઢ નગરપાલિકા 2025 ની ચુંટણી માં ચૂંટાયેલ લોક પ્રતિનિધિઓ ને હોદાઓ આપતા જનરલ બોર્ડ માં વર્ષ […]
સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક વિસ્તારમાં આવેલા સરકારી પ્રાથમિક કન્યા શાળા નંબર બે ખાતે હોળી ફાગ તથા સાવરકુંડલા અર્બન હેલ્થ સેન્ટર – ૧ અને – ૨ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ધોરણ ૬ થી ૮ ની ૨૦૦ બાલિકાઓને શૈક્ષણિક વિતરણ કરવામાં આવેલ
હોલી હૈ ભાઈ હોલી હૈ. રંગોવાલી હોલી હૈ.. નાત જાતના કે ધર્મના ભેદભાવ વગર સૌએ સાથે મળીને હળી ફાગ ખેલ્યો. સ્વચ્છતા અભિયાન અને હોળી રંગોનો તહેવાર અંતર્ગત બે બે કાર્યક્રમો હોળીનું એ રંગ અને સ્નેહનું પર્વનું અનુપમ દ્રશ્ય એટલે ભારતીય સંસ્કૃતિની અનોખી ઓળખ. આજરોજ શ્રી બ્રાન્ચ શાળા નંબર બે કન્યા શાળા મણીભાઈ ચોક ખાતે અર્બન […]
માણાવદરમાં આપત્તિ વ્યવસ્થાપન તાલીમ: પટેલ સમાજ ખાતે ત્રિદિવસીય વર્કશોપમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ટ્રેનિંગ લીધી
જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને રાહત નિયામકની કચેરી મહેસુલ વિભાગ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે માણાવદર પટેલ સમાજ ખાતે આપત્તિ વ્યવસ્થાપન અંગે ત્રિદિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેકટર શ્રી અને પ્રાંત અધિકારીશ્રી તેમજ મામલતદાર ડિઝાસ્ટરની સૂચના મુજબ યોજાયેલ આ વર્કશોપમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો. મામલતદાર મહેશભાઈ શુક્લએ ગ્રામજનોને કુદરતી આફતોનો સામનો કરવાની પદ્ધતિઓ વિશે […]
ઘાંટવડ ગામે ખોવાયેલું પૈસા ભરેલું પાકીટ પરત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા દાઉદ ભાઈ દયાતર
ઘરાઘોળ કળિયુગમાં પૈસા ભરેલું પાકીટ પરત કરી પ્રામાણિકતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું આજના સમયમાં હવે કોઇને ઈમાનદારી પર વિશ્વાસ નહીં હોય કેમકે સમાજમાં એવા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે લોકો તો એવું કહે છે કે એ ઇમાનદારીના દિવસો તો હવે ગયા પરંતુ આ વાતને ખોટી સાર્થક કરતો કિસ્સો કોડીનાર ના ઘાંટવડ ગામ […]
મેડીકલ ડીગ્રી વગર જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા “બોગસ ડોકટર”ને ઝડપી પાડતુ છોટાઉદેપુર સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ
ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લા વિસ્તારમાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા “બોગસ ડોકટર” પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા માર્ગદર્શન મુજબ એમ.એચ.જાદવ પોલીસ સબ ઇન્સપેક્ટર, એસ.ઓ.જી.નાઓની સુચનાથી એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસો રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત […]
જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ગેર મેળો – ૨૦૨૫ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરાયું
૩૭ કી.મી. રેલીમાં ૨૦૦ થી વધુ અધિકારી અને કર્મચારીઓએ ભાગીદારી નોંધાવી સાયકલ રેલી દ્વારા વિશ્વવિખ્યાત ભાતીગળ “ગેર મેળા” વિશે જાહેરજનતા માહિતગાર કર્યા – જિલ્લા કલકેટર ગાર્ગી જૈન નસવાડી તાલુકાની શ્રીનાથજી હોટેલ ચોકડીથી પ્રારંભાયેલી રેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરના પરેડ ગ્રાઉન્ડ ખાતે સમાપન થઈ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ખાતે હોળીના ત્રીજા દિવસે દર વર્ષે વિશ્વવિખ્યાત ભાતીગળ […]
છોટાઉદેપુર જિલ્લામાં હોળીના તહેવાર નજીક આવતા આદિવાસીઓ માદરે વતન રવાના — ઉમંગ સાથે હોળી ઉજવશે
છોટાઉદેપુર જિલ્લો એ 90% આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. જેમાં જિલ્લાના 6 તાલુકાઓમાં હોળી પર્વ ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. આદિવાસી વિસ્તારમાં દિવાળી કરતા પણ હોળીનું વધુ મહત્વ હોય જેથી ઉમંગ ઉત્સાહ અને શ્રદ્ધાથી વિધિવત રીતે હોળીનો તહેવાર ઉજવવામાં આવતો હોય છે. જેને ઉજવવા હોળીના તહેવારો આજથી શરૂ થઈ રહ્યા છે. ત્યારે પર પ્રાંતમાં […]
છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના વનાર ગામની સીમ પાસે આવેલ ત્રણ રસ્તા ઉપરથી મહિન્દ્રા બોલેરો ફોર વ્હીલ ગાડીમાંથી કુલ કિ.રૂ.૨,૯૫,૪૪૦ – નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા મહિન્દ્રા બોલેરો ગાડી તથા મોબાઈલ ફોન મળી કુલ કિ.રૂ ૧૧,૦૫,૪૪૦ -/નો મુદામાલ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ. જે અન્વયે એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી છોટાઉદેપુરનાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો સાથે છોટાઉદેપુર પોલીસ […]










