Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે તડામાર તૈયારીઓ

છોટાઉદેપુર જિલ્લામાં તા.૯/૦૮/૨૪ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી વિધાનસભા મત વિસ્તાર મુજબ થનાર છે. જેમાં ૧૩૭-છોટાઉદેપુરમાં સ્વામી નારાયણ હોલ, ૧૩૮-જેતપુર પાવીમાં ગાયત્રી મંદિરની બાજુમાં, સેંડીવાસણા રોડ, કવાંટ અને ૧૩૯ – સંખેડામાં ડી.બી.પારેખ હાઇસ્કુલ ખાતે ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમની ઉજવણીના સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા કલેકટરએ […]

Gujarat

દૈનિક રાશિફળ (06/08/2024)

જનતા કી જાનકારી ન્યુઝ મેષ આજે તમારા સ્વાસ્થ્ય વિશે વિશેષ સાવચેતી રાખજો ખાસ કરીને બ્લ્ડ પ્રૅશરના દરદીઓ. ધન સંબંધી કોઈ બાબત આજે ઉકેલી શકાય છે અને તમને ધન લાભ પણ થયી શકે છે. તાણભર્યો સમય પ્રર્વતશે પણ પરિવારનો સહકાર તમને મદદ કરશે. તમારી મોંઘેરી ભેટ-સોગાદો પણ ખુશીભરી ક્ષણો પાછી નહીં લાવી શકે, કેમ કે તમારા […]

Gujarat

શ્રી કૃષ્ણના જીવન પર આધારિત વિશ્વની પ્રથમ સંગીતમય યાત્રા “રાજાધિરાજ: લવ લાઈફ લીલા”નું NMACC-ધ ગ્રાન્ડ થિએટરમાં 15 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી મંચન

ભારત, ઓગસ્ટ 5, 2024: — ભગવાન શ્રી કૃષ્ણના રાજાધિરાજ સ્વરૂપ પર આધારિત વિશ્વની પ્રથમ સંગીતમય મહાનાટિકા, “રાજાધિરાજ: લવ લાઈફ લીલા”ની સંકલ્પના અને પ્રસ્તુતિ ધનરાજ નથવાણી દ્વારા કરવામાં આવી છે. ભગવાન શ્રી કૃષ્ણની મહાનતા અને પરોપકારિતાને જીવંત કરતી 120 મિનિટની અવધિની આ સંગીત નાટિકાનું મંચન નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ના ગ્રાન્ડ થિએટર ખાતે 15મી ઓગસ્ટથી […]

Sports

ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં, લક્ષ્ય સેન ગોલ્ડની રેસમાંથી બહાર; લવલીના ક્વાર્ટર ફાઈનલમાં ચીનની કિયાન સામે હારી

પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભારતે બ્રિટનને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવ્યું હતું. ફુલ ટાઈમ મેચમાં બંને ટીમનો સ્કોર 1-1 થી બરાબર હતો. ભારતે શૂટઆઉટમાં સતત 4 ગોલ કર્યા હતા. બ્રિટિશ ટીમ માત્ર બે ગોલ કરી શકી હતી. ભારતીય ગોલકીપર શ્રીજેશ જીતનો હીરો રહ્યો હતો જેણે 2 ગોલ બચાવ્યા […]

Gujarat

શ્રાવણના પ્રથમ સોમવારે ખંભાળિયા સહિત જિલ્લાના શિવ મંદિરોમાં ગુંજ્યો હર હર મહાદેવનો ગગનભેદી નાદ

72 વર્ષ પછીના શુભ સમન્વય એવા પાંચ સોમવાર સાથેના આજથી શરૂ થતા શ્રાવણ માસમાં પ્રથમ તેમજ અંતિમ દિવસે સોમવારના આજે પ્રથમ દિવસે સોમવતી એકમના ખંભાળિયા સહિત સમગ્ર જિલ્લાના વિવિધ શિવ મંદિરોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી હતી અને ઠેર ઠેર અનેકવિધ ધર્મમય આયોજનો કરવામાં આવ્યા હતા. શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે આજે સોમવારે હોવાથી વહેલી […]

Sports

મહિલાને ઓલિમ્પિકમાં બોયફ્રેન્ડ સાથે રોમાન્સ કરવો મોંઘો પડ્યો

ફ્રાન્સની રાજધાની પેરિસમાં હાલમાં ઓલિમ્પિક ૨૦૨૪નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં દુનિયાના અંદાજે ૧૦ હજાર એથલીટ આ રમતમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ એથલીટનું સપનું માત્ર દેશનું નામ રમતમાં લઈ જવાનું નથી, પરંતુ દેશનો ઝંડે ઓલિમ્પિકમાં લહેરાવી મેડલ જીતવાનું પણ હોય છે. ખેલાડીઓ ૪ વર્ષની મહેનત બાદ ઓલિમ્પિકમાં પહોંચે છે અને કેટલાક […]

Entertainment

સાઉથ સ્ટાર યશની પાંચ ફિલ્મો KGF કરતા પણ છે જાેરદાર

હાલ બોલીવુડના હીરોને પણ ટક્કર માટે છે સાઉથનો સ્ટાર યશ. તેની ફિલ્મોમાં તમને ક્યારેય કંટાળો નહીં આવે. તેની ફિલ્મો હોય છે ફૂલ પૈસા વસુલ. યશે દ્ભય્હ્લ સાથે સમગ્ર ભારતમાં સ્ટારડમ હાંસલ કર્યું હતું, પરંતુ તે પહેલા પણ તેણે ઘણી સારી ફિલ્મો કરી છે. એક્શન-ડ્રામા ફિલ્મ રાજા હુલીમાં યશનો એક્શન અવતાર જાેવા મળી શકે છે. ફિલ્મની […]

Entertainment

ગુજરાતી ફિલ્મના શુટિંગ દરમિયાન ઉપેન્દ્ર ત્રિવેદીને થયો હતો આઈ વરુડીનો પરચો

આપણી જિંદગીમાં કે આસપાસ અનેકવાર એવા પરચા, ચમત્કાર સર્જાતા હોય છે જે આશ્ચર્યચકિત કરી દે તેવા હોય છે. દેવીદેવતાઓ કોઈને કોઈ સ્વરૂપે આવીને લોકોને સંકટમાંથી ઉગારતા હોય છે, અથવા તો ચમત્કાર બતાવતા હોય છે. આવું જ કંઈક ગુજરાતી ફિલ્મના શુટિંગ દરમિયાન થયું હતું. ગુજરાતની ફિલ્મના અમિતાભ બચ્ચન કહેવાતા ઉપેન્દ્ર ત્રિવેદીની ફિલ્મના શુટિંગમાં આવો જ એક […]

Entertainment

બોલિવુડની અભિનેત્રીઓ ભારતની સૌથી અમીર અભિનેત્રી સામે પાણી ભરે

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક એવી અભિનેત્રીઓ છે જે કરોડોની સંપત્તિની માલિક હોય. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અમીર અભિનેત્રીઓની યાદીમાં એશ્વર્યા રાય બચ્ચન, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા સહિતની અભિનેત્રીઓનો સમાવેશ થાય છે. પરંતુ આ અભિનેત્રીઓની સંપત્તિ ભારતની એક અભિનેત્રીની કુલ સંપત્તિની સરખામણીમાં ખૂબ જ ઓછી છે. આ અભિનેત્રીઓ ભારતની સૌથી અમીર અભિનેત્રી સામે પાણી ભરે. જે અભિનેત્રીની વાત અહીં […]

Gujarat

Sovereign Gold Bond માં RBI એ રિડીમ રેટ નક્કી કર્યો

સરકારે વર્ષ ૨૦૧૫માં સોવરિન ગોલ્ડ બોન્ડ  યોજના શરૂ કરી હતી, હવે તેમાંથી પૈસા કમાવવાની તક આવી છે. ધીરે ધીરે, દરેક શ્રેણીના ગોલ્ડ બોન્ડ પરિપક્વ થઈ રહ્યા છે. આમાંથી એકની રિડીમ કિંમત ભારતીય રિઝર્વ બેંક દ્વારા નક્કી કરવામાં આવી છે. આ વર્ષે, ૨૦૧૬માં જાહેર કરાયેલા વિવિધ શ્રેણીના ગોલ્ડ બોન્ડ પરિપક્વ થઈ રહ્યા છે અને તેમાંથી એકની […]