Entertainment

સૈફ અલી ખાન પર હુમલા મામલે એક શંકાસ્પદ પકડાયો, મુંબઈ પોલીસ પૂછપરછ માટે લઈ ગઇ

સૈફ અલી ખાન પર ૧૬ જાન્યુઆરીની રાત્રે હુમલો થયો હતો. સૈફ-કરીનાના ઘરમાં એક અજાણ્યો વ્યક્તિ ચોરીના ઇરાદે ઘૂસ્યો હતો. સૈફ અલી ખાન પર હુમલા મામલે એક શંકાસ્પદ પકડાયો, જેને મુંબઈ પોલીસ પૂછપરછ માટે લઈ ગઇ છે. મુંબઈ ડીસીપીનું કહેવું છે કે વ્યક્તિને હમણાં જ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે. તેના પર ઘરફોડ ચોરીનો આરોપ છે. […]

Entertainment

અનુષ્કા અને વિરાટ ના અલીબાગમાં નવા બંગલાનું ટૂંક સમયમાં વાસ્તુ

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી અલીબાગમાં નવા બંગલમાં ટૂંક સમયમાં જ ગૃહ પ્રવેશની વિધિ યોજે તેવી સંભાવનાં છે. એક વીડિયો વાયરલ થયો છે. જેમાં અનુષ્કા અને વિરાટનો અલીબાગવાળો નવો બંગલો જાેવા મળી રહ્યો છે. જેને ગૃહપ્રવેશ કરતા પહેલા ફૂલોથી સજાવવામાં આવ્યો છે. જે જાેઇને લોકો સમજી રહ્યા છે કે, અનુષ્કા અને વિરાટ કોહલીગૃહપ્રવેશની તૈયારી કરી […]

National

મહાકુંભમાં ૧૨૮ વર્ષના સ્વામી શિવાનંદ આકર્ષણનું કેન્દ્ર, ૧૦૦ વર્ષમાં તમામ કુંભમાં ભાગ લઈ ચૂક્યા

પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત યોગ સાધક સ્વામી શિવાનંદ બાબાએ છેલ્લા ૧૦૦ વર્ષમાં યોજાયેલા બધા જ કુંભમાં ભાગ લીધો છે. આ બાબતની જાણકારી તેમના શિષ્ય સંજય સર્વજનાએ આપી હતી. પ્રયાગરાજમાં સોમવારથી શરૂ થયેલા મહાકુંભ મેળામાં નાગા સાધુઓ અને અન્ય સંન્યાસીઓની જેમ ૧૨૮ વર્ષના સ્વામી શિવાનંદ બાબા પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. મહાકુંભનગરના સેક્ટર ૧૬માં […]

National

આઠમા પગાર પંચની રચનાની જાહેરાત : કેન્દ્રના ૧.૧૫ કરોડ કર્મચારી અને પેન્શનરોને લાભ મળશે

કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીએને બજેટ ૨૦૨૫થી પહેલા સારા સમાચાર આપ્યા છે. કેન્દ્રની એનડીએ સરકારે ૮મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. સરકારના આ ર્નિણયથી ૫૦ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ૬૫ લાખ કેન્દ્રીય પેન્શનરો એમ કુલ ૧.૧૫ કરોડ લોકોને ફાયદો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વવાળી સરકારે આઠમા પગાર પંચની રચનાનો ર્નિણય એવા સમયે લીધો છે […]

National

ઈંગ્લેન્ડના જેકબને ગુરુદીક્ષા લઈ જય કિશન સરસ્વતી બની ગયા

માંચેસ્ટરથી મહાકુંભ : ઈંગ્લેન્ડના જેકબને લાગ્યુ સનાતનનું ઘેલુ, ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા છે. જુના અખાડાના મહામંડલેશ્વર ઉમાકાંતનંદજીએ તેમને દિક્ષા આપી દિક્ષિત કર્યા છે. દિક્ષા અપાયા બાદ તેમને જય કિશન સરસ્વતી નામ આપવામાં આવ્યુ છે. પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં સંગમ તટે […]

National

રૂ. ૬૦૦૦ કરોડની બેંક છેતરપિંડી : ઇડીના પશ્ચિમબંગાળમાં દરોડા

૬૦૦૦ કરોડ રૂપિયાના બેંક છેતરપિંડી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ કોલકાતા અને હાવડામાં ત્રણ સ્થળોએ એક સાથે દરોડા પાડયા હતાં તેમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ એક નિવેદનમાં જણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ દરોડા ઉદ્યોગપતિના રહેઠાણ અને કાર્યાલયોમાં પાડવામાં આવ્યા હતાં. અધિકારીએ જણાવ્યું બતિં કે કેસની તપાસ દરમિયાન આ અપરાધમાં અનેક શેલ કંપનીઓ અને એજન્સીઓ મળી […]

National

રાજ્ય પોલીસના ત્રણ જિલ્લાઓના ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ્‌સ COBRAની પાંચ બટાલિયન અને ઝ્રઇઁહ્લની ૨૨૯મી બટાલિયનના જવાન સામેલ હતા

છત્તીસગઢમાં ૨૦૨૫ની સૌથી મોટી અથડામણ, ૧૨ નક્સીલ ઠાર કર્યા છત્તીસગઢમાં ૨૦૨૫ની સૌથી મોટી અથડામણ થઈ હતી. બીજાપુર જિલ્લામાં ગુરુવારે સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણમાં ૧૨ નક્સલી ઠાર મરાયા છે. નક્સલીઓનો ખાતમો બોલાવવા માટે હાલ ૨૦૦૦ જવાનોએ આખું જંગલ ઘેરી લીધું છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, દક્ષિણ બીજાપુરના જંગલોમાં સવારે ૯ […]

International

ચીનના હેકરોએ ભારે કરી, અમેરિકાના નાણા મંત્રીનું કોમ્પ્યુટર હેક કર્યું, ૫૦થી વધુ ફાઈલો ચોરી કરી

ચીનના હેકર્સે અમેરિકાના નાણામંત્રી જેનેટ યેલેનના કોમ્પ્યુટર હેક કરી ડેટા ચોરી કરી ખળભળાટ મચાવી દીધો છે. રિપોર્ટ અનુસાર, ચીની હેકર્સે અમેરિકન સેનેટ સભ્ય અને ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેનના કોમ્પ્યુટરમાંથી ૫૦થી વધુ ફાઇલો ચોરી લીધી છે. અહેવાલ મુજબ ડિસેમ્બરમાં ચીનના હેકર્સે ટ્રેઝરી વિભાગના ડેપ્યુટી સેક્રેટરી વાલે એડેયેમો અને કાર્યકારી અંડર સેક્રેટરી બ્રેડ સ્મિથના કોમ્પ્યુટર્સ સાથે ચેડાં […]

International

૮૦ પ્રવાસીઓને સ્પેન લઈ જતી બોટ મોરક્કો નજીક પલટી, ૪૦ પાકિસ્તાનીના મોતથી હડકંપ મચ્યો

પાકિસ્તાને ગુરુવારે જણાવ્યું હતું કે સ્પેન પહોંચવાનો પ્રયાસ કરી રહેલી ૮૦ પ્રવાસીઓને લઈ જતી એક બોટ મોરોક્કો નજીક પલટી ગઈ હતી, જેમાં ૪૦ થી વધુ પાકિસ્તાની નાગરિકોના મોત થયા હતા. પ્રવાસી અધિકાર જૂથ વૉકિંગ બોર્ડર્સે જણાવ્યું હતું કે બોટ પલટી જતાં ૫૦ થી વધુ લોકો ડૂબી ગયા હતા. ૨ જાન્યુઆરીના રોજ મોરિટાનિયાથી નીકળ્યા બાદ ૬૬ […]

International

કેનેડામાં સ્ટડી પરમિટ પર ગયેલા ૨૦ હજાર ભારતીય વિદ્યાર્થી ‘ગુમ’ થયા

કેનેડાના ઇમિગ્રેશન, શરણાર્થી અને નાગરિકતા વિભાગે માર્ચ અને એપ્રિલ ૨૦૨૪ના જારી કરેલા આંકડા મુજબ લગભગ ૫૦ હજાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને નો-શો જાહેર કરવામાં આવ્યા, તેમા ૨૦ હજાર ભારતીય હતા. આ સંખ્યા કેનેડામાં અભ્યાસ માટે ગયેલા કુલ ભારતીય વિદ્યાર્થીઓના ૫.૪ ટકા છે. અહીં નો શોનો અર્થ થાય છે કેનેડાની કોલેજાે અને યુનિ.માં ભણવા ગયેલા, પરંતુ ત્યાં કોઈ […]