ગુજરાત ATSદ્વારા થોડા દિવસ પહેલા સુરતના પલસાણા તાલુકામાં કારેલી ગામની એક ફેક્ટરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ ફેકટરી માંથી સ્ડ્ઢ ડ્રગ્સ મોટી માત્રામાં મળી આવ્યું હતું. જેની તપાસમાં વધુ બે આરોપીના નામ સામે આવ્યા હતા જેના પકડવાના બાકી હતાં. આરોપીઓની શોધખોળ કરતા ગુજરાત ATSને આરોપીઓ દ્વારા મુંબઈમાં એમડી ડ્રગ્સ બનાવતા હોવાનું જાણવા મળ્યું હતું, જેના […]
Author: JKJGS
ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા તાપીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા
હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હોવાના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે. સતત ૧૫ દિવસથી ડેમમાં પાણીની પુષ્કળ આવક થતા ડેમના ૪ દરવાજા ખુલ્લા મુકવામાં આવ્યા છે. ડેમનું પાણી તાપી નદીમાં છોડાતા સપાટી વધી શકે છે. જેના પગલે તાપીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે. બીજી તરફ દાહોદ જિલ્લામાં અને […]
વાહન ચલાવનાર અને પાછળ બેસનાર બંને માટે ફરજિયાત : ગુજરાત હાઇકોર્ટ
ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જસ્ટીસ અને ખંડપીઠમાં એક જાહેર હિતની અરજી દરમિયાન ચાલી રહેલી સુનવણીમાં ચીફ જસ્ટિસ દ્વારા અમદાવાદના ટ્રાફિક તેમજ તેની વ્યવસ્થાઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી. ચીફ જસ્ટીસ નું કહેવું હતું કે અમદાવાદ હવે મુંબઈ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે રાત્રે ૩ઃ૦૦ વાગ્યા સુધી શહેરના રસ્તાઓમાં અવરજવર મોટા પ્રમાણમાં થતી જાેવા મળે […]
ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપનીને ૧૦,૦૦૦ ઈલેક્ટ્રિક બસ બનાવવાનો ઓર્ડર મળ્યો
છેલ્લા એક મહિનાથી, ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપની ઓલેક્ટ્રા ગ્રીનટેકના શેરમાં સુસ્તીનું વાતાવરણ છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે ઓલેક્ટ્રા ગ્રીનટેકના શેરમાં મોટો ઘટાડો જાેવા મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન બુધવારે ૦૭ ઓગસ્ટના રોજ શેર લગભગ ૨.૨૭% વધીને ૧,૫૯૨.૮૫ પર બંધ થયો હતો. જાેકે, નિષ્ણાતોએ ભૂતકાળમાં શેરમાં તેજી દર્શાવી હતી. ડોમેસ્ટિક બ્રોકરેજ કંપની જિયોજિતે ઓલેક્ટ્રા ગ્રીનટેકના […]
શેખ હસીનાના તખ્તાપલટ પાછળ કોનો હાથ?!.. તત્કાળ દેશ છોડીને ભાગવાનો વારો આવ્યો
આખી દુનિયામાં જ્યારે કોઈ પણ ઘટના ઘટે કે મામલો સામે આવે ત્યારે અમેરિકાનું નામ ન આવે તેવું ભાગ્યે જ બનતું હશે. બાંગ્લાદેશમાં પણ જે રીતે તખ્તાપલટ થયો તેમાં પણ અમેરિકાનું નામ સામે આવી રહ્યું છે. ઈઝરાયેલ-હમાસ, રશિયા-યુક્રેન, ભારત-પાકિસ્તાન, ચીન-તાઈવાન, અઝરબૈજાન-આર્મેનિયા જેવા દરેક મામલે અમેરિકાની કોઈને કોઈ રીતે ભૂમિકા સામે આવતી હોય છે. હવે બાંગ્લાદેશમાં પણ […]
કરોડપતિના દીકરાએ કહ્યું તમારો રેટ શું છે?.. કહેતા યુવતી ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી
દિલ્હીમાં સેક્ટર-૩૮છના ગાર્ડન ગેલેરિયા મોલમાં બે જૂથો વચ્ચે લડાઈનો મામલો સામે આવ્યો દિલ્હીમાં સેક્ટર-૩૮છના ગાર્ડન ગેલેરિયા મોલમાં બે જૂથો વચ્ચે લડાઈનો મામલો સામે આવ્યો હતો, જેમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને જૂથના લોકોને જીઆઈપી પોસ્ટ પર લઈ ગઈ હતી. નોઈડાના ગાર્ડન ગેલેરિયા મોલમાં ફરી એકવાર બખેડો જાેવા મળ્યો હતો મોલની અંદર એક સાથે બે […]
ગુજરાતમાં કહેવાય છે, “બાર ગામે બોલી બદલાય.. આવા જ એક ગામમાં છે આવા રિવાજાે
ગુજરાતમાં કહેવાય છે, “બાર ગામે બોલી બદલાય.. આવા જ એક ગામમાં અજીબ રીવાજાે છે પણ તે જાણીને તમને નવાઈ લાગશે પણ આ ગુજરાતના પડોશમાં આવેલા ગામની વાત છે. ભારતમાં એવા ઘણા ગામો છે જ્યાં પરંપરાઓ ખૂબ જ અનોખી છે. આ પરંપરાઓ પાછળની વાર્તાઓ પણ ઘણી રસપ્રદ છે. આજે અમે તમને એવા જ એક ગામ વિશે […]
૭ મહિના પહેલા જ શેખ હસીના વિશે જ્યોતિષીએ કરી હતી ભવિષ્યવાણી!
બાંગ્લાદેશમાં હાલ અરાજકતાનો માહોલ છે. કારણ કે પ્રધાનમંત્રી શેખ હસીના રાજીનામું આપીને દેશ છોડી જતા રહ્યા. તેઓ એક સૈન્ય વિમાનથી ભાગીને ભારત પહોંચ્યા. ત્યારબાદ સેનાએ સત્તાને પોતાના હાથમાં લીધી જેનાથી દેશના સંકટપૂર્ણ ઈતિહાસમાં એક અનિશ્ચિત દૌર ખતમ થયો અને બીજાે દૌર શરૂ થયો. હસીનાના દશ છોડીને ભાગવાના સમાચાર મળતાની સાથે જ મોટી સંખ્યામાં લોકો પીએમ […]
બેંક ખાતા અંગે નાણામંત્રીની મોટી જાહેરાત
ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવા અંગે નાણામંત્રી ર્નિમલા સીતારમણે સંસદમાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું જાે તમારી બેંકે ભૂતકાળમાં બેંક ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ તમારા પર કોઈપણ પ્રકારનો દંડ લગાવ્યો હોય તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. હા, નાણામંત્રી ર્નિમલા સીતારમણ (ર્નિમલા સીતારમણ) એ મંગળવારે રાજ્યસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં સામાન્ય માણસ સાથે જાેડાયેલી […]
સુનિતા વિલિયમ્સ બચાવવા નાસા પાસે માત્ર ૧૩ દિવસ બાકી!
નાસાની ભારતીય મૂળની અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સ હજુ પણ અંતરિક્ષમાં છે. તે સાથી બૂચ વિલ્મરની સાથે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ગઈ તેને ૨ મહિનાથી વધુ સમય થઈ ગયો છે. જાેકે હવે તેને ધરતી પર પાછી લાવવા નાસા પાસે માત્ર ૧૩ દિવસનો સમય બચ્યો છે. ત્યારે ૧૩ દિવસ પછી શું થશે? નાસાનું ક્રૂ-૯ મિશન શું છે? આ […]










