Gujarat

સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલ ડોક્ટર હાઉસ જેવા વિસ્તારોમાં કે જ્યાં શહેરના નામાંકિત તબીબો જેવા કે ડો. વડેરા સાહેબ, ડો. પીપળીયા સાહેબ ડો. રાવળ સાહેબ ડો. રાજપુરા સાહેબ, ડો. ધોળકિયા સાહેબ જેવા ખ્યાતનામ તબીબોની હોસ્પિટલો આવેલ છે. આ રસ્તે ગટર ઉભરાવાની સમસ્યાનું નિવારણ કરવા સાવરકુંડલા નગરપાલિકાએ કમર કસી

સાવરકુંડલા મહુવા રોડ વિસ્તારમાં આવેલ ડોક્ટર હાઉસની ગટર સાફ કરવાની કામગીરી કરવામાં આવેલ વર્ષો જૂનો ડોક્ટરની ગટરનો પ્રશ્ન અવારનવાર બનતો હોવાથી વોર્ડ નં. ૭ ના પ્રતિનિધિ સોહિલ શેખને પ્રશ્નની જાણ થતાં પાલિકા તંત્રને રજૂઆત કરતા તાત્કાલિક નિરાકરણ આવ્યું. આ ગટર ઉભરાવાના પ્રશ્નને લઈ મહુવા રોડ પર આવેલ ખાણી પાણીના ધંધાર્થીઓ પર ચીફ ઓફિસર દ્વારા કરવામાં […]

Gujarat

રાધનપુર ખાતે જિલ્લાની માંગ સાથે કોંગ્રેસે કાળા ઝંડા સાથે કર્યો વિરોધ,પોલીસે કરી અટકાયત

રાધનપુરને જિલ્લો જાહેર કરવાની કોંગ્રેશની માગ:વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના આગમન પૂર્વે કોંગ્રેસે ધરણા પ્રદર્શન કર્યું, પોલીસે કોંગી આગેવાનોની અટકાયત કરી.. કોંગ્રેસ દ્વારા બેનરો લગાવી જીલ્લો બનાવવાની કરી માંગ,રાધનપુર ખાતે જિલ્લાની માંગણી સાથે કોંગ્રેસે કાળા ઝંડા સાથે કર્યો વિરોધ.. કોંગ્રેશના કાર્યકર્તાઓ રેલી કાઢી ઝંડા ફરકાવવા જતા હતા ત્યારે પોલીસે કરી અટકાયત..કોંગ્રેસ મહિલા પ્રમુખ જયાબેન સોની અને […]

Gujarat

પાલિકા પ્રમુખ ના વિસ્તારની સોસાયટીમાં લિકેજ પાઈપના રિપેરિંગ માટે  કરાયેલ ખોદકામ દરમ્યાન ભૂતિયુ કનેક્શન મળી આવ્યું

શહેર કોગ્રેસ પ્રમુખ દ્રારા ભૂતિયા કનેક્શન લેનાર સામે કડક કાર્યવાહી કરવાની માગ કરાઈ..  પાલિકા પ્રમુખે યોગ્ય અને તટસ્થ તપાસ ના આદેશ કરી યોગ્ય કાયૅવાહી કરવા સુચના આપી.. પાટણ નગરપાલિકા પ્રમુખના વિસ્તારમાં આવેલ ચાણસ્મા હાઈવે પરની વોર્ડ નંબર 11 ની  શ્યામ વિલા સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પૂરતાપ્રેશરથી પાણી મળતું ન હોવાની બુમરાણ ઉઠવા પામી હતી અને […]

Gujarat

હારીજ સોમનાથ નગર બોરિંગ ચાલી વિસ્તારમા ભૂગર્ભ ગટરની કામગીરી અણધડ થતી હોવાની રાવ

કોન્ટ્રકટર દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરીનું  અણઘડ ખોદકામ કરી નાખતા પાણીની પાઇપ લાઈનો તુટી, લોકોને ભારે હાલાકી નગરવિકાસ કમિટી તથા સ્થાનિકો પાલિકા પહોંચી યોગ્ય કામગીરીની માંગ કરી.  પાટણ જિલ્લાના હારીજ નગર પાલિકા દ્વારા સોમનાથ નગરથી મેઇન બજાર સુધી અંડર ગ્રાઉન્ડ ગટર લાઇન કામગીરી શરૂ કરવામાં આવી છે જેમા કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરી તેમજ ગટર […]

Gujarat

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હારીજમાં વાલ્મિકી સમાજના ૪૨ મકાનોમાં ભ્રષ્ટાચારની રાવ

હિત રક્ષક સમિતિ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવી યોગ્ય તપાસની માંગ કરી… પાટણ જિલ્લાના હારીજ ખાતે હારીજ ખાખડી રોડ પર ૨૦૧૬/૧૭ માં વાલ્મિકી સમાજના સફાઈ કર્મીઓને સરકાર દ્વારા જમીન ફાળવણી કરી વડાપ્રધાન આવાસ યોજના હેઠળ કુલ ૪૨ મકાનો મંજૂર કરવામાં આવ્યા હતા. જે મકાનો ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તના તેમજ હલકું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાના આક્ષેપો […]

Gujarat

પાટણ : આશરો સેવાકીય સંસ્થા” દ્વારા દરિદ્ર નારાયણની સેવા કરાઈ 

પાટણ બી- ડિવિઝન પોલીસના મહિલા પોલીસ કમૅચારીઓની પ્રેરણાથી “આશરો સેવાકીય સંસ્થા” દ્વારા દરિદ્ર નારાયણની સેવા કરાય.. શહેરના સેન્ટ્રલ હોમ ખાતે લાવી દરિદ્ર નારાયણને નવડાવી-ધોવડાવી સ્વચ્છ બનાવી રહેવા જમવાની વ્યવસ્થા કરી અપાઈ. આશરો સેવાકીય સંસ્થાના સ્થાપક રોહિતભાઈ પટેલને તાજેતરમાં એવોડૅ અને પ્રમાણપત્ર આપી ને સન્માનિત કરવામાં આવ્યાં હતા. કોરોનાની મહામારી સમયે જરૂરિયાતમંદો તેમજ અબોલ જીવોની નિસ્વાર્થ […]

Gujarat

પાટણ એલસીબી પીઆઇ તરીકેનું પ્રમોશન મેળવનાર રાકેશ ઉનાગર અને જિલ્લા પોલીસ વડા વી.કે.નાયી ની શુભેચ્છા મુલાકાત લેતા પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને પ્રજાપતિ સમાજના આગેવાનો

પાટણ એલસીબી પીઆઈ તરીકેના પ્રમોશન  સાથે તાજેતરમાં જ નિયુક્ત થયેલા સૌરાષ્ટ્ર ના વતની અને પ્રજાપતિ સમાજના નવયુવાન તેમજ પાટણ એસઓજી પીઆઈ તરીકે પાટણ જિલ્લામાં પ્રશંસનીય ફરજ બજાવનાર રાકેશભાઈ ઉનાગર ની મંગળવારે પાટણ પદ્મનાભ મંદિર  ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત પાટણ પ્રજાપતિ સમાજના આગેવાનોએ મુલાકાત લઈ સાલ અને બુકે તેમજ મોમેન્ટથી સન્માનિત કરી તેઓના પ્રમોશન બદલ શુભેચ્છાઓ પાઠવી […]

Gujarat

આણંદ નવી મહાનગરપાલિકામાં વિવાદઃ દેશના નકશામાંથી કરમસદ ગામ ભૂસાયું-સમિતિ, સ્કૂલ-કોલેજ અને દુકાનોની સાથે મંદિરો પણ બંધ

દેશને એક કરનાર સરદાર વલ્લભભાઈ પટેલનું માદર વતન કરમસદ ગામ છે, ત્યારે કરમસદ ગામે બંધ પાળીને સરકારના ર્નિણયનો વિરોધ નોંધાવ્યો. આણંદ મહાનગરપાલિકામાં કરમસદ ગામનો સમાવેશ કરાયો છે, જેના વિરોધમાં આજે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા કરમસદ ગામમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યું હતું. સત્તાવાર રીતે આણંદને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવ્યું હતું. આણંદ મહાનગરપાલિકામાં સરદાર વલ્લભભાઈ […]

Gujarat

૪.૯૨ લાખનો સાયબર ફ્રોડનો શિકાર બની યુવતી, ૨૭ વર્ષીય યુવતીને ડિજિટલ અરેસ્ટ કરી ઓનલાઈન નગ્ન કરી

અમદાવાદની ૨૭ વર્ષીય યુવતીએ પોલીસમાં સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવી, સાયબર ફ્રોડના આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરાઈ હતી. આરોપીનો ચાર્જશીટમાં સ્પષ્ટ રોલ ના હોવાથી જામીન મળી ગયા. અમદાવાદની એક ૨૭ વર્ષીય યુવતીએ નારણપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં બતાવ્યા મુજબ તેને એક ફોન આવ્યો હતો અને સામેની વ્યક્તિ એક કુરિયર કપનીમાંથી બોલતો હોવાનું જણાવ્યું હતુ. આ વ્યક્તિએ […]

Gujarat

વડોદરામાં નિવૃત બેંક કર્મીને કરાયા ડિજીટલ અરેસ્ટ, ૯૧ લાખ પડાવી લીધા, સાયબર ક્રાઈમમાં પોલીસ ફરિયાદ નોંધાઈ

આ મામલે સાયબર ક્રાઈમમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વડોદરા  શહેરમાં એક નિવૃત્ત બેંક કર્મચારીની ડિજીટલ રીતે મુંબઈ પોલીસ અને સીબીઆઈ અધિકારીના નામની ખોટી ઓળખ કરીને ધરપકડ કરવામાં આવી હતી અને ધરપકડની ધમકી આપીને બેંક કર્મચારી પાસેથી ૯૧ લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે સાયબર ક્રાઈમમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બેંક કર્મચારીએ કહ્યું કે, મને […]