વિનેશ ફોગાટને ઓલિમ્પિક સ્પર્ધામાંથી ગેરલાયક ઠેરવવામાં આવી છે. આ કારણે તે માત્ર ફાઈનલમાંથી બહાર જ નથી રહી, પરંતુ મેડલથી પણ વંચિત રહી ગઈ છે. આ અંગેની માહિતી ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા જાહેર કરવામાં આવી છે. એસોસિએશન સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, વિનેશ ફોગાટ બુધવારે સવારે ગોલ્ડ મેડલ માટેની ફાઈનલ મેચ પહેલા 50 કિલો વજન જાળવી […]
Author: JKJGS
સંજયના સ્થાને રવિ કિશનને લેવાયો હોવાની અફવા છે, 1993નો બોમ્બ બ્લાસ્ટ તેનું કારણ હોવાની ચર્ચા
2012માં આવેલી ફિલ્મ ‘સન ઓફ સરદાર’ જબરદસ્ત હિટ રહી હતી, જેમાં અજય દેવગન, સંજય દત્ત અને સોનાક્ષી સિન્હા મુખ્ય ભૂમિકામાં હતા. હવે તેની સિક્વલ ફિલ્મ ‘સન ઓફ સરદાર 2’નું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે, જો કે શૂટિંગ શરૂ થયાના થોડા દિવસો પહેલા જ સંજય દત્તને ફિલ્મમાંથી હટાવી દેવામાં આવ્યો હોવાના અહેવાલો હતા. […]
નાની વયે જ દુનિયાને અલવિદા કહ્યું, મિહિકા ઘણા સમયથી બીમાર હતી
અભિનેતા દિવ્યા સેઠની પુત્રી મિહિકા સેઠનું 5 ઓગસ્ટ, સોમવારે નિધન થયું હતું. દિવ્યાએ (6 ઓગસ્ટ) સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ દુઃખદ સમાચાર શેર કર્યા. મિહિકા પ્રખ્યાત ટીવી અભિનેત્રી સુષ્મા સેઠની પૌત્રી હતી. દીકરીના નિધનના સમાચાર શેર કરતા દિવ્યાએ ફેસબુક પર લખ્યું, “અત્યંત દુખ સાથે અમને જણાવવું પડે છે કે અમારી પ્રિય મિહિકા હવે અમારી વચ્ચે […]
જીરીૈાર ૐટ્ઠજૈહટ્ઠના પિતાની પણ થઈ હતી સત્તા પલટી, જેના પર એક ફિલ્મ પણ બની ગઈ
બાંગ્લાદેશમાં આરક્ષણના વિરોધમાં શરૂ થયેલા વિરોધે આંદોલનનું સ્વરૂપ લીધું હતું. મામલો એટલો વધી ગયો કે શેખ હસીનાએ વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું. તેણે દેશ પણ છોડી દીધો છે. તેમના પિતા શેખ મુજીબુર્રહેમાન બાંગ્લાદેશના સ્થાપક હતા અને દેશના પ્રથમ રાષ્ટ્રપતિ પણ હતા. તેમના જીવન પર એક ફિલ્મ પણ બની છે, જેનું નિર્દેશન ભારતીય નિર્દેશક […]
ઓરિએન્ટ ગ્રીન પાવર કંપની લિમિટેડ રિન્યુએબલ એનર્જી કંપનીના શેર સતત કરાવે છે નફો
રિન્યુએબલ એનર્જી સેક્ટરની કંપનીના શેર ફોકસમાં છે. આ કંપનીનો શેર આજે એટલે ૫ ઓગસ્ટના રોજ ૫% ઘટ્યો હતો અને સોમવારે ૨૦.૮૧ રૂપિયના ઇન્ટ્રાડે લોએ બંધ રહ્યો હતો. તમને જણાવી દઈએ કે આ ગ્રીન પાવર કંપની લિમિટેડ રિન્યુએબલ એનર્જીની સ્વતંત્ર ઉત્પાદક છે. કંપની વિન્ડ એનર્જી પ્લાન્ટના વિવિધ પોર્ટફોલિયોના વિકાસ, માલિકી અને સંચાલનમાં સક્રિય છે કંપની પાસે […]
જાપાન, કોરિયા, તાઇવાન, ભારત બાદ હવે અમેરિકી શેરમાર્કેટમાં પણ કડાકો નોંધાયો
સોમવારે લગભગ બધા જ વોલ સ્ટ્રીટમાં કડાકો નોંધાયો છે, કારણ કે યુએસ અર્થતંત્રમાં મંદીની આશંકા વધી હતી અને વિશ્વભરના નાણાકીય બજારોએ ફરીથી વેચવાલી શરૂ કરી હતી. જીશ્ઁ ૫૦૦ પ્રારંભિક ટ્રેડિંગમાં ૪% ઘટ્યો, જે ત્રણ મહિનાથી વધુ સમયનું સૌથી ખરાબ સપ્તાહ હતું. પૂર્વીય સમય મુજબ સવારે ૯ઃ૩૫ વાગ્યા સુધીમાં, ડાઉ જાેન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ ૧,૧૯૭ પોઈન્ટ અથવા […]
બાંગ્લાદેશમાં હવે સત્તા પલટો?!.. ભારત માટે છે નુકશાન!
વડા પ્રધાન શેખ હસીનાએ અચાનક પદ પરથી રાજીનામું આપીને દેશ છોડવો પડ્યો ભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશ સૌથી મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. હિંસક વિરોધ વચ્ચે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ અચાનક જ પદ પરથી રાજીનામું આપી દેશ છોડવો પડ્યો હતો. આ પછી દેશના આર્મી ચીફ વકાર-ઉઝ-ઝમાને જાહેરાત કરી છે કે સેનાની મદદથી નવી વચગાળાની સરકાર […]
રામકથાકાર મોરારી બાપૂએ ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં નવ-દિવસીય આધ્યાત્મિક અને અને ઐતિહાસિક રામકથાનું આયોજન કર્યું
મોરારી બાપૂએ યુનાઇટેડ નેશન્સ ખાતે રામકથામાં આસ્થા અને વૈશ્વિક લક્ષ્યોને એકજૂટ કર્યાં મોરારી બાપૂએ ન્યુયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં નવ-દિવસીય આધ્યાત્મિક અને અને ઐતિહાસિક રામકથાનું આયોજન કર્યું હતું, જે કોઇપણ આધ્યાત્મિક ગુરૂ દ્વારા કરાયેલું આ પ્રકારનું પ્રથમ આયોજન હતું. આ આયોજન ૨૭ જુલાઇથી ૪ ઓગસ્ટ ૨૦૨૪ દરમિયાન કરાયું હતું. મોરારી બાપૂએ ન્યુયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્ર […]
બાંગ્લાદેશમાં અનામતને લઈને થયેલા હોબાળા બાદ સ્થિતિ નિયંત્રણ બહાર
બાંગ્લાદેશમાં ટોળાનો પીએમના નિવાસસ્થાન પર જ હુમલો, લોકોએ ઘરમાં ભારે લૂંટ ચલાવી બાંગ્લાદેશમાં અનામતને લઈને થયેલા હોબાળા બાદ સ્થિતિ નિયંત્રણ બહાર છે. હિંસા એટલી ભડકી ગઈ છે કે બદમાશોના ટોળાએ પીએમના નિવાસસ્થાન પર જ હુમલો કર્યો હતો. વધી રહેલા હિંસક વિરોધ વચ્ચે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડી દીધો છે. તે હાલમાં ભારતમાં છે. બીજી […]
બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે હવે હિન્દુઓને નિશાન બનાવ્યા, ISKCON મંદિર સળગાવવામાં આવ્યું
હિન્દુઓની દુકાનો લૂંટવામાં આવી છે અને ઘણા લોકોના ઘર પણ સળગાવી દેવામાં આવ્યા બાંગ્લાદેશમાં હિંસા અને આગચંપી વચ્ચે, બદમાશોએ હવે લઘુમતી હિન્દુઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. ટોળું પસંદગીપૂર્વક હિંદુઓને નિશાન બનાવી રહ્યું છે. ઘરોને આગ લગાડવામાં આવી રહી છે. દુકાનો લૂંટાઈ રહી છે. આ દરમિયાન બાંગ્લાદેશના મહેરપુર ઈસ્કોન મંદિરની તસવીરો સામે આવી છે. તોફાનીઓએ […]










