સાવરકુંડલાના વાઘનાથ પરા વિસ્તારમાં એક અનોખી ઘટના બની. એક કોબ્રા સાપ પાંચ કિલોના ગેસના બાટલામાં ફસાઈ ગયો હતો. સ્થાનિક રહેવાસી રમેશભાઈ ચૌહાણે આ બાબતની જાણ વન વિભાગને કરી. વન વિભાગની ટીમ અને સ્થાનિક સ્વયંસેવકોએ મળીને ખૂબ જ મહેનત કરીને સાપને બચાવી લીધો. સાપને વધુ સારવાર માટે પશુચિકિત્સક પાસે લઈ જવામાં આવ્યો. સારવાર બાદ સાપ સંપૂર્ણ […]
Author: JKJGS
છેલ્લા બે વર્ષથી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને જુનાગઢ ખાતેથી ઝડપી પાડતી છોટાઉદેપુર પોલીસ
ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા છોટાઉદેપુર ડીવીજન નાયબ પોલીસ અધીક્ષક કે.એચ.સુર્યવંશી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં નાસ્તા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના તથા રાજ્ય બહારના આરોપીની ધરપકડ કરી અસરકારક કામગીરી ક૨વા તમામ થાણા અમલદાર નાઓને સુચના કરેલ જે અનુસંધાને છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર એ.આર.પ્રજાપતિ નાઓના માર્ગદર્શન […]
છોટાઉદેપુર જિલ્લામાં નવી ભરતી થયેલ વનરક્ષકો માટે હાફ મેરેથોન દોડ યોજાઇ
છોટાઉદેપુર જિલ્લામાં નવી ભરતી થયેલ ૪૩ જેટલા વનરક્ષકો નાયબ વન સંરક્ષક શ્રી છોટા ઉદેપુર દ્વારા તારીખ 1 થી 7 સુધી બેઝિક તાલીમનું અયોજન કરી વન વિભાગ માં કરવા ની થતી કામગીરી નુ બેઝિક નોલેજ મળી રહે તે માટે કરવા માં આવ્યું હતું જેમાં 13 બહેનો અને 30 ભાઈઓ ને જંગલ ટ્રેકિંગ, વાવેતર, આગોતરા કામગીરી, દવ […]
છોટાઉદેપુર નગરના દરબાર હોલ ખાતે જિલ્લા પત્રકાર સંઘ દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું
છોટાઉદેપુર જિલ્લા પત્રકાર સંઘ દ્વારા છોટાઉદેપુર નગરમાં આવેલ દરબાર હોલ ખાતે સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, જમાવટ ન્યુઝ ચેનલના હેડ દેવાંશીબેન જોશી સહીત જિલ્લા […]
છોટાઉદેપુર તથા પંચમહાલ જીલ્લાના ગોધરા શહેર માથી ચોરાયેલ મોટરસાયકલોને પોકેટકોપ ઇ-ગુજકોપ એપ્લીકેશનની મદદથી આરોપીઓ તથા મો.સા.ને કબજે કરી ગુનો ડિટેકટ કરતી ઝોઝ પોલીસ
આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જીલ્લા તથા કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છો.ઉ ડિવીઝન,છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનતા વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા વાહન ચેકીંગ તેમજ પોકેટકોપ ઇ-ગુજકોપ એપ્લીકેશનની મદદથી શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ હોઈ જેથી એ.સી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર ઝોઝ પો.સ્ટે. તથા સ્ટાફના માણસો સાથે પેટ્રોલીગમાં હતા ત્યારે ચોકકસ બાતમી હક્કીકત […]
કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારના નળવાણીયા ગામે રોડ ઉપરથી સ્કોડા ફોર વ્હીલર માંથી કિ.રૂ.૩,૩૪,૮૦૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ. જે અન્વયે એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને સુચના આપેલ […]
દાણીલીમડામાં નશાકારક કફ સીરપની બોટલોનું ગેરકાયદે વેચાણ કરતા શખ્સની ધરપકડ કરાઈ
દાણીલીમડામાં નશાકારક કફ સીરપની બોટલોનું ગેરકાયદે વેચાણ કરતા શખ્સની ધરપકડ દાણીલીમડા પોલીસને માહિતી મળી હતી કે દાણીલીમડાના બેરલ માર્કેટ વિસ્તારમાં ફાતેમા ફ્લેટમાં સરફરાઝ સુરતવાલા નામનો શખ્સ પોતાના મકાનમાં ગેરકાયદે નશાકારક કફ સીરપ બોટલોનું વેચાણ કરે છે. જેને આધારે પોલીસે દાણીલીમડામાં નબીનગરની બાદમાં બેરલ માર્કેટ પાછળ અલહબીબ સોસાયટીના ફાતમા ફ્લેટ પર દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે […]
બે ટીમો WTC ૨૦૨૫ની ફાઇનલમાં પહોંચી
WTC ૨૦૨૫ની ફાઈનલ માટે ૨ ટીમ નક્કી થઈ ચૂકી છે. ભારતીય ટીમની સફર પૂર્ણ થઈ ગઈ છે. WTC ૨૦૨૫ની ફાઈનલ પણ આ જ વર્ષે રમાશે. જાણો ક્યારે અને કઈ બે ટીમો વચ્ચે ફાઈનલ મેચ રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ૨૦૨૫ની ફાઈનલ રમાશે. આ મેચ માટે ૨ ટીમ ક્વોલિફાય થઈ ચૂકી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી […]
સીરીઝ હાર્યા બાદ પણ બુમરાહે એવોર્ડ જીત્યો, ઓસ્ટ્રેલિયામાં સન્માન મળ્યું
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ માટે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ૨૦૨૪-૨૫ ખુબ ખાસ હતી. ટીમને ભલે જીત મળી નથી. તે સીરિઝમાં સૌથી સફળ બોલર રહ્યો છે. બુમરાહને પોતાના શાનદાર પ્રદર્શન માટે સીરિઝને સૌથી મોટા એવોર્ડથી સન્માનિત કર્યો છે. ટીમ ઈન્ડિયાને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ૨૦૨૪-૨૫માં ૧-૩થી હાર મળી છે. સીરિઝની પહેલી મેચ જીત્યા બાદ પણ ટીમ ઈન્ડિયા રિટેન કરી […]
અશ્વિન બાદ સિનિયર ખેલાડી પણ રિટાયર, મેચ બાદ નિવૃત્તિની જાહેરાત કરી
એક તરફ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ટીમ ઈન્ડિયાની કારમી હાર બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓ તરફથી નિવૃત્તિની માંગણી થઈ રહી છે તો બીજી તરફ આ બંને સાથે રમી ચૂકેલા ભારતીય ઓલરાઉન્ડરે હવે જાહેરાત કરી છે. હાલમાં ટીમ ઈન્ડિયામાં ઘણા મોટા ખેલાડીઓની નિવૃત્તિની અટકળો ચાલી રહી છે. સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની શ્રેણીની વચ્ચે […]










