અમેરિકાની નજર ગ્રીનલેન્ડ પર કેમ? શું કોઈ દેશ ખરીદી શકાય ખરા? ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ગ્રીનલેન્ડ ટાપુ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેઓ પ્રથમ રાષ્ટ્રપતિ નથી જે આ ઈચ્છે છે. તેમના પહેલા પણ ઘણા અમેરિકન નેતાઓએ આવો જ ઈરાદો વ્યક્ત કર્યો હતો પરંતુ કોઈને સફળતા મળી નથી. પરંતુ સવાલ એ છે કે શું કોઈ દેશ ખરીદી […]
Author: JKJGS
જાે HMPV ચીનથી વિશ્વમાં ફેલાય છે, તો કયા દેશને સૌથી વધુ જાેખમ છે?
જાે ચીનમાં ફેલાતો નવો વાયરસ, ‘હ્યુમન મેટાપ્યુમોવાયરસ’ પણ કોરોનાની પેટર્નને અનુસરે છે, તો તે તે દેશો માટે મોટો ખતરો બની શકે છે જ્યાંથી મોટાભાગના લોકો ચીન જાય છે. ચીનના વુહાન શહેરથી ફેલાયેલ કોરોના વાયરસ હજુ પણ દુનિયા માટે એક રહસ્ય બનીને રહ્યો છે. તમામ સંશોધનો છતાં વૈજ્ઞાનિકો કોઈ નિષ્કર્ષ પર પહોંચી શક્યા નથી કે કોરોના […]
કેનેડા સરકારે પરમેનન્ટ રેસિડન્સી સ્પોન્સરશિપ અરજીઓ અસ્થાયી રૂપે બંધ કરી દીધી
કેનેડા સરકારે પરમેનન્ટ રેસિડન્સી સ્પોન્સરશિપ અરજીઓ અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. આ ર્નિણય ૨૦૨૩માં બાકી રહેલી અરજીઓના બેકલોગને દૂર કરવા માટે લેવાયો છે. કેનેડા સરકારે માતા-પિતા અને દાદા-દાદી માટે પરમેનન્ટ રેસિડન્સી સ્પોન્સરશિપ માટેની નવી અરજીઓ અસ્થાયી ધોરણે બંધ કરી દીધી છે. કેનેડા ગેઝેટમાં પ્રકાશિત સરકારી નિર્દેશ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. સરકારે કહ્યું […]
ગૌરીદળ ખાતે ઇન્ટર ડીસ્ટ્રીકટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ: ૮ જિલ્લાની ટિમોએ ભાગ લીધો
રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ તેમજ આર.ટી.ઓ. ના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો રોજબરોજ કરવામાં આવી રહ્યા છે. જેના અનુસંધાને ગૌરીદળ ખાતે રોડ સેફટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેનો મુખ્ય હેતુ રોડ સેફ્ટી બાબતે લોકોમા જાગૃતિ લાવવા માટેનો હતો. આ ટુર્નામેન્ટમા રાજકોટ, જૂનાગઢ, જામનગર, ભાવનગર, મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને […]
કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાએ ગોંડલમાં આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કર્યુ
નાગરિકોને આરોગ્ય લક્ષી સેવા પૂરી પાડવા સરકાર કટિબદ્ધ કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા તથા ધારાસભ્યશ્રી ગીતાબા જાડેજાના વરદ હસ્તે ગોંડલના વિજયનગર વિસ્તારમાં આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ” દ્વારા લોકોને વિવિધ આરોગ્ય વિષયક સેવાઓ આપવામાં આવી રહી છે, આ સેવાનો વ્યાપ વધારવા સરકાર કટિબદ્ધ છે. ગોંડલના વિજયનગરમાં લોકાર્પણના કાર્યક્રમમાં ડીસ્ટ્રીક્ટ […]
ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત રાજકોટ એથ્લેટિક્સ ગ્રાઉન્ડમાં ઝોન કક્ષાની સ્પર્ધાઓનો પ્રારંભ
ઝોન -૧ અને ઝોન -૨ની સ્પર્ધાઓમાં ખેલાડીઓએ જુસ્સાભેર ઝુકાવ્યું ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત વિવિધ રમતોની સ્પર્ધાઓ શરૂ થઈ ગઈ છે. જે અંતર્ગત આજથી રાજકોટ રેસકોર્સના એથ્લેટિક્સ ગ્રાઉન્ડમાં ઝોન કક્ષાની વિવિધ સ્પર્ધાઓનો જુસ્સાભર્યા માહોલમાં પ્રારંભ થયો છે. આજે એથેટીક્સમાં ૩૦ મીટરથી લઈને ૩૦૦૦ મીટર સુધીની વિવિધ અંતરની દોડની સ્પર્ધાઓ, ઉપરાંત સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, ઊંચી કુદ, લાંબી […]
વંથલી તાલુકાના લુવારસર ગામે સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સને. ૨૦૨૩- ૨૦૨૪ ના વર્ષમાં થયેલ કામોની સમીક્ષા તથા મૂલ્યાંકન બાબતે ગ્રામ પંચાયતના સરપંચના અધ્યક્ષ સ્થાને સામાજિક ઓડિટ ગ્રામસભા યોજાઈ
વંથલી તાલુકાના લુવારસર ગામે સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સને. ૨૦૨૩- ૨૦૨૪ ના વર્ષમાં થયેલ કામોની સમીક્ષા તથા મૂલ્યાંકન બાબતે ગ્રામ પંચાયતના સરપંચના અધ્યક્ષ સ્થાને સામાજિક ઓડિટ ગ્રામસભા યોજવામાં આવેલ. જેમા જિલ્લા સામાજિક ઓડિટરશ્રી, ગ્રામ પંચાયતના સરપંચશ્રી તથા તલાટી કમ મંત્રીશ્રી, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, સરકારશ્રીની વિવિધ યોજનાઓના સબંધિત કર્મચારીશ્રીઓ, ટી.આર.પી તથા વિ.આર.પી.શ્રીઓ, ગ્રામ્ય તકેદારી સમિતીના સભ્યશ્રીઓ […]
છોટાઉદેપુર તાલુકાના વસેડી ગામે સામાજિક બેઠકનું આયોજન કરાયું હતું,સામાજિક આગેવાન અને જિલ્લા ભાજપ યુવા નેતા ઉપસ્થિત રહ્યા હતા
છોટાઉદેપુર તાલુકાના વસેડી ગામે સામાજિક બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં સામાજિક આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને જિલ્લા ભાજપના યુવા નેતા અને સામાજિક આગેવાન સંગ્રામસિંહ જશુભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકની અંદર લગ્ન પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાઓ અને સામાજિક દુષણો કેવી રીતે દૂર થઈ શકે તે માટે વિવિધ મુદ્દાઓ […]
છોટાઉદેપુર નાં મધ્યપ્રદેશ સરહદી વિસ્તાર ગુનાટા ખાતે રાણી કાજલ કન્યા છાત્રાલય માં બાળાઓ ને ટ્રેક સુટ વિતરણ કરાયું
જિલ્લા ના સરહદી વિસ્તાર ગુનાટા ખાતે સેવા નિવૃત ફૌજી ગોપાલભાઈ રાઠવા તથા તેમના ધર્મપત્ની બેનાબેન રાઠવા દ્વારા અહીં નાં વિસ્તાર ની એવી બાળાઓ કે આર્થિક સ્થિતિ સારી નથી એવા વાલીઓ એ અભ્યાસ અધવચ્ચે છોડાવી દઇ છોકરીઓ ભણાવવા બાબતે ખાસ રસ નહીં ને તેમને ઢોરો ચરાવવા મા જ માણતા વાલીઓ સાથે છોકરીઓ ને ભણાવવા નું મહત્વ […]
છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અરજદારનો ખોવાયેલ મોબાઇલ ફોન શોધી કાઢતી છોટાઉદેપુર પોલીસ
છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અરજદારનો ખોવાયેલ મોબાઇલ ફોન કિ.રૂ.૧૫,૦૦૦/- CEIR પોર્ટલ તથા VISWAS પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ CCTV કેમેરાની મદદથી શોઘી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોબાઇલ પરત અપાવી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્રને સાર્થક કરતી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન . રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર










