Gujarat

પાટણની ધી.બોમ્બે મેટલ પ્રાથમિક શાળાના બાળકો કલાકુંભ માં ઝળક્યા

બાળકો ની સિદ્ધિ અને શાળાનું ગૌરવ વધારવા બદલ શાળા સંચાલકોએ શુભેચ્છાઓ પાઠવી. ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય- કલા, સાહિત્ય અને સંસ્કૃતિમાં આગવી ઓળખ ઉભી થાય અને સંસ્કૃતિમાં આગવી ઓળખ ધરાવનાર અલગ અલગ વયજૂથના કલા પ્રેમીઓ રાજ્યની કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી રાજ્યમાં […]

Gujarat

રાધનપુર અને હારીજ નગરપાલિકામાં પ્રથમવખત અનુસૂચિત આદિજાતિની મહિલા કોર્પોરેટર બનશે

ત્રણ પાલિકાના 76 સદસ્યોમાં 38 સદસ્યો મહિલા બેઠક… ચાણસ્મા નગરપાલિકાની બેઠક ફાળવણી.. ગુજરાતમાં પાલિકા અને પંચાયતોની યોજાનારી ચૂંટણીઓના પડઘમ વાગી ચુક્યા છે. ત્યારે ચાણસ્મા હારિજ રાધનપુર નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે જેની બેઠક ફાળવણી નક્કી થઈ ગઈ છે જેમાં ત્રણ પાલિકાના 76 સદસ્યોમાં 38 સદસ્યો મહિલા બેઠક છે જેમાં હારિજ અને રાધનપુર નગરપાલિકામાં પ્રથમવાર સ્ત્રી અનુસૂચિત […]

Gujarat

લોકશાળા ખડસલીનો વાર્ષિકોત્સવ ઉજવાયો

શ્રી કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ સંચાલિત લોકશાળા ખડસલીનો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં  હિંમતભાઈ ગોડા, મનોહરભાઈ ત્રિવેદી, ડો રાજેન્દ્રભાઈ ખીમાણી, અરૂણભાઇ દવે જેવા મહાનુભાવો ઉપસ્થિત રહી  દીપ પ્રાગટ્ય કરી વાર્ષિકોત્સવને ખુલ્લો મુકવામાં આવેલ અને શાળાના વિદ્યાર્થી દ્વારા પ્રાર્થના તેમજ ગીતો રજૂ કરવામાં આવ્યા આવેલા તમામ મહેમાનો શાબ્દિક સ્વાગત કરી ડો. રાજેન્દ્રભાઈ ખીમાણી દ્વારા પ્રાસંગિક […]

Gujarat

પીઠવડી થી ગાધકડા રોડની મરામત કરવા અંગે નાયબ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) સાવરકુંડલાને પત્ર દ્વારા રજૂઆત કરતાં પીઠવડી સરપંચ ભૌતિક સુહાગીયા 

પીઠવડી સરપંચ ભૌતિક સુહાગીયાએ નાયબ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) સાવરકુંડલાને લેખિત રજૂઆત કરતાં જણાવ્યું હતું કે પીઠવડી થી ગાધકડા રોડ ઉપર પીઠવડી ગામથી થી ગાધકડા ગામ સુધી રસ્તામાં મોટા ગાબડા પડી ગયેલા છે. અને રસ્તો અતિશય ખરાબ થયેલ હોય જેના કારણે રાહતદારીઓ, મુસાફરો, નાના મોટા વાહન ચાલકોને આ રોડ પર ચાલવા માટેની […]

Gujarat

સાવરકુંડલા શહેરમાં શિવાજી નગર માધવાણીની વાડી વિસ્તારમાં નીણ ભરેલ ટાટા ૪૦૭ ગાડીમાં આગ લાગી

સાવરકુંડલા શહેરમાં આજરોજ સાંજના સાત આસપાસના સમયે અહીં શિવાજી નગર માધવાણીની વાડી વિસ્તારમાં નીણ ભરેલ ટાટા ૪૦૭ ગાડીમાં આગ લાગતાં તાત્કાલિક વોર્ડ કાઉન્સિલર અજયભાઈ ખુમાણ અને પ્રવીણભાઈ સાવજ તેમજ નગરપાલિકાના જાગૃત પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતાં મોટી દુર્ઘટના બનતા ટળી. બિપીન પાંધી સાવરકુંડલા

Gujarat

સાવરકુંડલા તાલુકાની ડેડકડી પ્રા. શાળાની કૃતિ વિજ્ઞાન મેળામાં જિલ્લા કક્ષાએ પ્રથમ આવી 

સાવરકુંડલા તાલુકાની ડેડકડી પ્રા. શાળાની કૃતિ વિજ્ઞાન મેળા જિલ્લા કક્ષાએ પ્રથમ આવી GCERT ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આયોજિત જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળાનું આયોજન કરેલ જેમાં વિભાગ – ૨ માં સ્માર્ટ ટ્રાંસ્પોર્ટશનમાં જિલ્લા કક્ષાએ શ્રી ડેડકડી પ્રા. શાળા પ્રથમ આવેલ અને હવે શાળા ઝોન કક્ષાએ ભાગ લેવા જશે. જેમાં બાળ વૈજ્ઞાનિકોને માર્ગદર્શન વિજ્ઞાન […]

Gujarat

શ્રી દધિચી શૈક્ષણિક સંકુલ ગડુ(શેરબાગ)ના આંગણે 32મો વાર્ષિક ઉત્સવ “સુરસરગમ” ની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ

માળિયા(હા) તાલુકાના ગડુ(શેરબાગ) મુકામે આવેલ શ્રી દધિચી શૈક્ષણિક સંકુલમા અભ્યાસ કરતા કે.જી.થી પી.જી.સુધીના બાળકો દ્વારા સંકુલના પટાંગણમાં “સુરસરગમ” થીમ ઉપર ૩૨મો વાર્ષિક ઉત્સવની ધૂમધામ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.આ અવસરે ગુજરાતના ખ્યાતનામ સિંગર શ્રી હેમંત જોષી દ્વારા સૂરસંધ્યા થીમ આધારીત પોતાની આગવી શૈલીમા દેશભક્તિ ગીત અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા ગીતો રજૂ કરી શ્રોતાગણને મંત્રમુગ્ધ […]

Gujarat

પોલીસ બંદોબસ્ત સાથે પાલિકા દ્વારા નવા ટીપી રોડ પરના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરાઇ

હિંમતનગરના મહાવીરનગરમાં જે.પી.મોલથી ગાયત્રી મંદિર સુધીના 12 મીટરના ટીપી રોડ પરના દબાણો હટાવવા માટેની કામગીરી આજે પાલિકાના સીઓ સહિત અધિકારીઓ અને પોલીસ બંદોબસ્ત સાથે શરૂ કરાઇ હતી. આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરમાં નગરપાલિકા દ્વારા જે.પી.મોલથી ગાયત્રી મંદિર સુધીના નવા 12 મીટરના ટીપી રોડનું હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પાલિકા […]

Gujarat

મોરબી તાલુકામાં ગેરકાયદે ખનીજનું પરિવહન કરતા બે ડમ્પર ઝડપાયા, દંડ વસુલવા કવાયત

મોરબી તાલુકામાં ગેરકાયદે ખનીજ પરિવહન કરતાં હોવાની ફરીયાદ મળી હતી. જેના આધારે ખાણ ખનીજ વિભીગની ટીમે રેડ કરીને બે ડમ્પર ઝડપી લીધેલ છે અને દંડ વસુલ કરવા માટે કાર્યવાહી કરવામાં આવી છે. મોરબી જિલ્લાના ભુસ્તરશાસ્ત્રી જે.એસ. વાઢેર દ્વારા મોરબી જિલ્લામાં મળતી વિવિધ ખનીજ ચોરીને લાગતી ફરિયાદ અને અરજીઓને ધ્યાને લઈને રેડ કરવામાં આવતી હોય છે. […]

Gujarat

ચોટીલા જલારામ મંદિર પાસે ટ્રક પલટી મારી જતા હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા જલારામ મંદિર પાસે ટ્રક પલટી મારી જતા રાજકોટ અમદાવાદ હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં રાજકોટ અમદાવાદ હાઈવેની એક બાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી. આ ઘટનાના પગલે ચોટીલા પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ ટ્રાફિક હળવો કરવાની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર છેલ્લા પાંચ વર્ષથી ગોકળ […]