Gujarat

વતન-માતૃભૂમીનો સાદ…. ભલે વસતાં હોઈ વિદેશ પરંતુ હૈયું એનું છે માતૃભૂમિના ચરણોમાં 

સાવરકુંડલા ખાતે આવેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત આશ્રમ શાળાનાં ભૂલકાંઓને મિષ્ટ ભોજન કરાવનાર એ માતૃભૂમિના સેવકોની પ્રશંસનીય કામગીરી. સ્વર્ગસ્થ શ્રી હીરાભાઈ મગીયાના મૂળ ધારી નિવાસી સ્વ.શાન્તાબેન વનમાળીદાસ સંઘરાજકા હાલ લંડન, ના સુપુત્રો લલીતભાઇ, વસંતભાઈ, નવીનભાઈ, દિનેશભાઇ તથા સુપુત્રી નીમુબેનને અનુદાનિત પ્રાથમિક આશ્રમશાળાના ભૂલકાંઓના ઉછેર-ભણતરના વિડિયો-ક્લિપીંગ જોવા મળતાં ભૂલકાંઓને‌ મિષ્ટાન ભોજન કરાવવા માટે તત્પરતા  બતાવી આજે […]

Gujarat

સાવરકુંડલા આકાશી મેલડીધામ ખાતે સોનલ બીજ નિમિતે સોનલ માતાજીની દર્શનીય રંગોળી બનાવવામાં આવી

સાવરકુંડલાનાં બાયપાસ ખાતે આવેલ સુપ્રસિધ્ધ આકાશી મેલડી ધામ ખાતે સોનલ બીજની નિમિતે સોનલ માતાજીના ૧૦૧માં જન્મોત્સવ અવતરણ દિવસ નિમિતે આકાશી મેલડી માતાજીનાં સેવક પેઈન્ટર રમેશભાઈ ઉનાવા, દર્શનભાઈ ઉનાવા, જયેશભાઇ દેગામા દ્વારા સોનલ માઁની દર્શનીય રંગોળી બનાવવામાં આવી હતી. બિપીન પાંધી સાવરકુંડલા

Gujarat

શ્રી કે.કે હાઈસ્કૂલ,સાવરકુંડલાના એનએસએસ યુનિટની “ખાસ વાર્ષિક શિબિર” યોજાઈ

અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસૂરિયાના વરદ હસ્તે થયો શુભારંભ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી કે.કે હાઇસ્કુલ, સાવરકુંડલા તથા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી,અમરેલી એનએસએસ વિભાગના  સંયુક્ત ઉપક્રમે શ્રી બોઘરીયાણી ખોડીયાર માતાજીની નિશ્રામાં તારીખ ૨-૧-૨૫ને ગુરુવારના રોજ “ખાસ વાર્ષિક શિબિર” નો ઉદઘાટન સમારંભ યોજાયો. સુરેશભાઈ પાનસૂરિયા(ઉપાધ્યક્ષ જિલ્લા ભાજપ,અમરેલી)ના અધ્યક્ષ સ્થાને આ ઉદઘાટન સમારોહનો પ્રારંભ […]

Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ ગુરુકુળ વિસ્તારમાં આવેલા શ્રીજી નગર વિસ્તારના બહેનોએ ૨૦૨૪ના  અંતિમ દિવસે કરજાળા શેલ કાંઠાના હનુમાન મંદિરે પગપાળા દર્શનાર્થે નીકળી વર્ષના અંતિમ દિવસની વેળા હનુમાનજીના ચરણોમાં વ્યતીત કરી 

સાવરકુંડલા શહેરમા પણ કરજાળા ખાતે આવેલ શેલ કાંઠાના હનુમાનજીમાં અપાર શ્રધ્ધા રાખનાર વર્ગ બહોળી સંખ્યામાં જોવા મળે છે. સાવરકુંડલા શહેરના ગુરુકુળ પાસે આવેલ શ્રીજી નગરના બહેનો એકત્રીસ ડિસેમ્બરના રોજ કરજાળા હનુમાનજી મંદીરે ચાલીને પગપાળા દર વર્ષની જેમ આ વર્ષે પણ દર્શનાર્થે પહોંચી ગયેલ. જેમની સાથે આષીશ ભટ્ટ, રાજેશ મહેતા, કીશોરબાપુ, ભરતભાઈ તેરૈયા સાથે ગયેલાં એમ […]

Gujarat

કબીર ટેકરી સાવરકુંડલા તેમજ ગદ્ય  સાહિત્ય સભા અમરેલી પ્રેરિત “ઉજળી પ્રતિભાઓ” પુસ્તક વિમોચનમાં  સાવરકુંડલા ખાતે આવેલ એસ. વી દોશી ગર્લ્સ હાઈસ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ વર્ષાબેન ખખ્ખરનું અદ્કેરુ સન્માન કરવામાં આવ્યું

કબીર ટેકરી સાવરકુંડલા તેમજ ગદ્ય સાહિત્ય-અમરેલી પ્રેરિત “ઉજળી પ્રતિભાઓ ” પુસ્તકનાં વિમોચન, ઉજળી પ્રતિભાઓનો સન્માન સમારંભ તેમજ શ્રી નારાયણ સાહેબનાં જન્મ દિવસની ઉજવણી એવા ત્રિવિધ સમારોહ  સમયે અનેક એવોર્ડથી સન્માનિત એવા રઘુવંશી સમાજના ગોરવ સમા વર્ષાબેન નરેન્દ્રભાઈ ખખ્ખર (ધામેચા)નું ગુજરાતનાં ઉજળી પ્રતિભા તરીકે અનેરૂં સન્માન થયેલ. જેમાં  સુધિરભાઈ મહેતાની કલમે લખાયેલ પુસ્તક “ઉજળી પ્રતિભાઓ”માં શ્રી […]

Gujarat

માળીયાહાટીના  તાલુકાનુ.ચોરવાડ. સેજામાં પોષણ ઉત્સવ -૨૦૨૪ની ઉજવણી અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન

ચોરવાડ સેજામાં પોષણ ઉત્સવ -૨૦૨૪ની ઉજવણી અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં.આવેલ.જેમાં શ્રી અન્ન (મીલેટ્સ), THR માંથી બનતી વાનગીઓ,તેમજ સરગવા ના પાન, શીંગ માંથી બનતી વિવિધ વાનગીઓ દ્વારા લાભાર્થીઓને તેમના પોષક મૂલ્ય વિશે માર્ગદર્શન આપવામાં આવેલ.આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ મહિલા મોરચાનાં શ્રી સ્મૃતિબેન શાહ વિરોધ પક્ષના નેતા ચોરવાડ નગરપાલિકા પૂર્વ કેતનભાઇ ચુડાસમા સ્વામી વિવેકાનંદ યુવક […]

Gujarat

રાજકોટના પૂર્વ TPOની 23.15 કરોડની મિલકતો ટાંચમાં લેવા આદેશ, કાયદેસરની આવક કરતા 628 ટકા અપ્રમાણસર મિલકત

જનતા કી જાનકારી – ટિમદ્વારા ગ્રાઉંડ રિપોર્ટ ને આધારે રાજકોટ મહાનગરપાલિકાના ભ્રષ્ટ પૂર્વ ચીફ ટાઉન પ્લાનર ઓફિસર મનસુખ સાગઠિયા સામે સરકારે લાલ આંખ કરી છે. મનસુખ સાગઠિયા અને તેના પરિવારજનોના નામે વસાવેલી 23.15 કરોડની મિલકત ટાંચમાં લેવા સરકારે આદેશ કર્યો છે. એસીબીની તપાસ દરમિયાન સાગઠિયાએ પોતાની કાયદેસરની આવક કરતા 628.42 ટકા વધુ અપ્રમાણસર મિલકત વસાવી […]

International

અમેરિકામાં OPT પ્રોગ્રામ નાબૂદ થવાથી ભારતીય વિદ્યાર્થીઓ અને અમેરિકન યુનિવર્સિટીઓ બંનેને નુકસાન થશે

વૈકલ્પિક પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) પ્રોગ્રામ, સ્નાતક થયા પછી યુનાઇટેડ સ્ટેટ્‌સમાં કામનો અનુભવ મેળવવા માટે ભારતના ઘણા લોકો સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે લોકપ્રિય માર્ગ છે. જાે કે હવે તે હવે વધતી તપાસનો સામનો કરી રહ્યો છે. જેમ જેમ વિદેશી કામદારોના કાર્યક્રમો પર ચર્ચાઓ તીવ્ર બને છે, તેમ OPT નું ભાવિ અનિશ્ચિત બની ગયું છે, જે ભારતીય […]

National

કશ્યપ ઋષિના નામ પરથી રખાયુ હતુ કાશ્મીરનુ નામ : ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે પુસ્તક‘J&K and Ladakh Through the Ages’ ના વિમોચન પ્રસંગે કહ્યું હતું કે કાશ્મીરનું નામ કશ્યપના નામ પર રખાયુ હશે. તેમણે કહ્યું કે શંકરાચાર્ય, સિલ્ક રૂટ, હેમિશ મઠનો ઉલ્લેખ એ સાબિત કરે છે કે, ભારતીય સંસ્કૃતિનો પાયો કાશ્મીરમાં જ નાખવામાં આવ્યો હતો. કાશ્મીરમાં સૂફી, બૌદ્ધ અને રોક મઠોનો ખૂબ જ […]

National

મુસ્લિમ પુરુષોને એકથી વધુ લગ્ન રજીસ્ટર કરવાનો અધિકાર નથી : સુપ્રીમ કોર્ટ

બોમ્બે હાઈકોર્ટના ર્નિણય સામે અરજી દાખલ કરાઈ તે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી મુસ્લિમ પુરૂષો એક કરતાં વધુ લગ્નની નોંધણી કરી શકશે નહીં : સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી મુસ્લિમ પુરુષોને એક કરતાં વધુ લગ્નની નોંધણી કરવાની મંજૂરી અંગે બોમ્બે હાઈકોર્ટે આપેલા ર્નિણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હોવાના મીડિયા અહેવાલ સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે […]