ગુજરાતી સાહિત્યમાં યુગ પ્રવર્તક તરીકે ગોવર્ધનરામ ત્રિપાઠીના સરસ્વતીચંદ્રનાં એ સંસ્મરણો તેમની નવલકથા સરસ્વતીચંદ્ર પરથી ફિલ્માંકન થયેલી હિન્દી ફિલ્મે એ સમયના સૌને ઘેલું લગાડેલ એના ફિલ્મી ગીતો ચંદન સા બદન ચંચલ ચિત વન ધીરે સે તેરા યે મુસ્કાના. તેમજ છોડ દે સારી દુનિયા કિસીકે લિયે યે મુનાસિબ નહીં આદમી કે લિયે.. કે મૈં તો ભૂલ ચલી […]
Author: JKJGS
પ્રાકૃતિક ખેતી, પ્રાકૃતિક જીવન પદ્ધતિ અને પ્રકૃતિના સાંનિધ્યની અનુભૂતિ એટલે શાંતધન ગીર ગૌ શાળા
પ્રાકૃતિક ખેતી બની પ્રગતિનો માર્ગ: વર્ષે વીસ લાખ જેટલી કમાણી કરતા પાટણ તાલુકાના આંબાપુરા ગામના યુવા પ્રગતિશીલ ખેડૂત નિર્મલભાઈ પટેલ ખંત થી ખેતી કરીએ તો ખમતીધર ખેડૂત બની શકાય: ખેડૂત નિર્મલભાઈ પટેલ.. શું આપણે કલ્પના કરી શકીએ કે, પ્રાકૃતિક ખેતીથી વર્ષે વીસ થી બાવીસ લાખ સુધીની કમાણી કરી શકાય? તો જવાબ છે, હા. આ કરી […]
સાવરકુંડલા શહેર તેમજ તાલુકા માટેના પડતર પ્રશ્નો તાલુકા સંકલન સમિતિ નાયબ કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી
સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની ઉપસ્થિતિમા સમિતિના સભ્યો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂઆત કરવામાં આવી સાવરકુંડલાના પ્રશ્નોનું નિરાકરણ માટે આ બેઠકમાં સાવરકુંડલા શહેરના તેમજ તાલુકા વિકાસ માટે અનેક મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી. જેમાં (૧).મહુવા રોડ થી અમરેલી રોડના ગેટ સુધીમાં ખાતરવાડી પાસે તેમજ મુક્તેશ્વર મહાદેવ મંદિર સામે દબાણ દુર કરવા બાબત (૨)સાવરકુંડલા શહેરમાં […]
છોટાઉદેપુર જિલ્લા ભાજપના નવા પ્રમુખ ના નામ માટે 60 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી
ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ નિમિત્તે સમગ્ર ગુજરાત સહિત છોટાઉદેપુર જિલ્લામાં આજે જિલ્લા ભાજપ પ્રમુખ ના નામ માટે ઉમેદવારોની ભીડ ઉમટી હતી. પ્રદેશ દ્વારા નક્કી કરવામાં આવેલ નિરીક્ષકો જિલ્લા ચૂંટણી અધિકારી, સહ ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી. જેમાં છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકા માંથી ૬૦ જેટલા ઉમેદવારો નોંધાયા છે. મહત્વના હોદ્દા ધરાવતા […]
છોટાઉદેપુર જિલ્લા સંખેડા તાલુકાના ઉચ્છ નદી પર નાગરવાડ થી ઝાંપા વચ્ચે નવીન બ્રિજનું ખાતમુહૂર્ત સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરાયું હતું
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ઉચ્છ નદી પર નાગરવાડ થી ઝાંપા વચ્ચે નવીન બ્રિજનું ખાતમુહૂર્ત છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા અને સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહ તડવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય અરુણાબેન તડવી, જીતુભાઈ માછી, રાજુભાઈ તરબડા, બરોડા ડેરીના ડિરેક્ટર રમેશભાઈ બારિયા, સરપંચો, ગામના આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા […]
છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા હેરાફેરીમાં વપરાયેલ મોટર સાયકલ સાથે કુલ કિ.રૂ.૮૨,૦૪૦/- નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો. છે
ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબિશનની પ્રવુતી નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના અમલદાર નાઓને પ્રોહીની પ્રવુતી હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવ્રુતી સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ. જે અનુસંધાને કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક […]
તકેદારી આયુકત સંગીતાસિંહના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર જિલ્લા લાંચરૂશ્વત વિરોધી અને તરેદારી સમિતિની સમીક્ષા બેઠક મળી
છોટાઉદેપુર જિલ્લા સેવા સંદનના વીસી હોલ ખાતે તકેદારી આયુકત સંગીતાસિંહના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર જિલ્લા લાંચરૂશ્વત વિરોધી અને તરેદારી સમિતિની સમીક્ષા બેઠક મળી હતી. તકેદારી આયુક્ત સંગીતાસિહંને તકેદારી આયોગ વિશે પ્રાથમિક સંબોધન કરી બેઠકની શરૂઆત કરી હતી. આ બેઠકમાં લોકફરીયાદ અને અરજીઓ સંબંધમાં સમીક્ષા કરી હતી.આ ઉપરાંત સાંસદ અને ધારાસભ્યઓની તકેદારી દ્રષ્ટ્રિકોણ વાળી રજૂઆતો અંગે થયેલ કાર્યવાહી […]
જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારના જેતપુર પાવી ટાઉન વન કુટીર પાસેથી એક સફેદ કલરની ERTIGA VXI ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી કરતા કુલ કિ.રૂ.૨,૫૨,૩૧૦/- ના પ્રોહી મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડતી જેતપુરપાવી પોલીસ
આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ છોટાઉદેપુર જિલ્લામાં પ્રોહી/જુગારની પ્રવુતિ સદંતર રીતે નેસ્તનાબુદ કરવા જીલ્લાના તમામ થાણા અમલદારશ્રીઓને પ્રોહીની ગેર કાયદેસરની પ્રવૃતિ /હેરાફેરી કરતા ઈસમો ઉપર વોંચ રાખી અસામાજીક પ્રવૃતિ સદંતર રીતે નેસ્તનાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ. જે આઘારે ગૌરવ અગ્રવાલ મદદનિશ પોલીસ અઘિક્ષક,બોડેલી ડીવીઝન બોડેલી તથા એલ.પી.રાણા પોલીસ ઇન્સ્પેક્ટર જેતપુર […]
૩૯મી અખિલ ગુજરાત આરોહણ- અવરોહણ સ્પર્ધાનો ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાએ ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાવ્યો
રાજ્યભરમાંથી ઉમટી પડેલા યુવાઓએ ગરવા ગિરનારને આંબવા માટે ઉત્સાહભેર દોટ મૂકી ૩૯મી અખિલ ગુજરાત આરોહણ- અવરોહણ સ્પર્ધાનો ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાએ વહેલી સવારે ફ્લેગ ઓફ શુભારંભ કરાવ્યો હતો. રાજ્યભરમાંથી ઉમટી પડેલા યુવાઓએ ગરવા ગિરનારને આંબવા માટે ઉત્સાહભેર દોટ મૂકી હતી. પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ, ડેપ્યુટી કમિશનર શ્રી ઝાંપડા, ડીવાયએસપી શ્રી હિતેશ ધાંધલ્યા, જિલ્લા યુવા […]
માણાવદર અનસુયા ગૌધામ વાળા વિજય શેઠ નું સન્માન કરાયું
માણાવદર અનસુયા ગૌધામ દ્વારા માણાવદર તાલુકાના યુવાધનને રમતગમતમાં પ્રોત્સાહિત કરવામાં સાથ સહકાર આપવા બદલ શક્તિ ગ્રુપ દ્વારા અનસુયા ગૌધામ વાળા વિજય શેઠ નું ગાયની છબી આપી સન્માન કરાયું હતું. હાલમાં જ માણાવદર સરકારી હાઈસ્કૂલના ઐતિહાસિક ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે જેમાં સ્પોન્સર તરીકે અનસુયા ગૌધામ રહ્યું છે. તસવીર અહેવાલ જીજ્ઞેશ […]










