ગુજરાત સરકારના સાંસ્કૃતિક અને રમતગમત વિભાગ ગાંધીનગર આયોજિત છોટાઉદેપુર તાલુકાનો “કલાઉત્સવ” એસ. એફ.હાઈસ્કૂલ મુકામે યોજાયો હતો. ભીલપુર શાળાના મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો. જે પૈકી આદિવાસી લોક નૃત્યમાં પ્રથમ નંબર મેળવેલ છે. અને વ્યક્તિગત સ્પર્ધામાં રાઠવા ધારાબેન જીતુભાઈ ભજનમાં ત્રીજો નંબર અને રાઠવા રીતલબેન ભરતભાઈ વકૃત્વ સ્પર્ધામાં ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ છે. શાળાના […]
Author: JKJGS
દેશી ગાય આધારીત ખેતી કરતા રોજકુવાના પ્રવિણભાઈ
પ્રાકૃતિક ખેતીની આવકમાંથી ટ્રેકર ખરીદતા- પ્રવિણભાઈ સમગ્ર દેશમાં ધરતીપુત્રો દેશી ગાય આધારીત ખેતી તરફવળી રહ્યા છે. ત્યારે પ્રકૃતિના ખોળે વસેલા છોટાઉદેપુર તાલુકાના રોજકુવા ગામના ધરતીપુત્ર પ્રવિણભાઈ રાઠવા આત્મા પ્રોજેકટમાં જોડાયને છેલ્લા ૩ વરસથી પ્રાકૃતિક ખેતી અપનાવી છે. પ્રવિણભાઈ બે થી ત્રણ વિઘા જમીનમાં ફુલાવર, રીંગણ,ભીંડા શાકભાજીનું પ્રાકૃતિક રીતે વાવેતર કરે છે. પ્રવિણભાઇ સાથેની મુલાકાતમાં તેમણે […]
રાજકોટ જિલ્લા પંચાયત ખાતે જાહેર આરોગ્ય સમિતીની બેઠક યોજાઈ
ટીબી ચેકિંગ માટે મોબાઇલ એક્સ-રે યુનિટ ફાળવવા અને દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સોલાર સિસ્ટમ લગાવવા પર ભાર PMJAYનું નવું પોર્ટલ શરૂ – બોગસ કાર્ડ હશે તો એક્શન લેવાશે રાજકોટ જિલ્લા પંચાયત ખાતે ૨ જાન્યુઆરીએ જાહેર આરોગ્ય સમિતિની બેઠક જિ.પં.ની આરોગ્ય સમિતિના ચેરમેન લીલાબેન ઠુંમરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. જેમાં આરોગ્ય સમિતિના સદસ્યો તથા મુખ્ય જિલ્લા […]
ખેલ મહાકુંભ સાથે રાષ્ટ્રીય સ્તરે એથ્લેટિકમાં ઝડપી દોડમા ઉત્તમ પ્રદર્શન કરનાર રાજકોટના ખેલાડી શ્રી અજીત હેરભા
ખેલ મહાકુંભ રમતવીરોને પ્રોત્સાહક તકો આપતું શ્રેષ્ઠ માધ્યમ : દોડવીર અજીત હેરભા આલેખન – ડો. દિવ્યા ત્રિવેદી સામાન્ય જીવનશૈલીમાં હોય કે આંતરરાષ્ટ્રીય સ્તરે રમતગમતનું આગવું મહત્વ છે. આજના મોબાઇલ યુગમાં અનેક બાળકો જ્યારે રમતગમતના મેદાનથી દૂર અને રમતોથી વિમુખ થઈ મોબાઈલમાં રચ્યા પચ્યા રહે છે. ત્યારે, ગુજરાત સરકાર દ્વારા રમતોને પ્રોત્સાહન અને બાળકોના વિકાસ માટેની […]
રાશિફળ (04-01-2025)
મેષ આજના દિવસે તમે પરિસ્થિતિની કમાન સંભાળશો એટલે તમારી બેચેની દૂર થઈ જશે.તમને એ સમજાવાની શક્યતા છે કે બધું સાબુના પરપોટા જેવું ક્ષણભંગુર છે જ હિંમત સાથેના પ્રથમ સંપર્કથી જ ગાયબ થઈ જાય છે. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણાંમાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. મિત્રો સાથે કશુંક ઉત્સાહજનક અને મનોરંજક કરવાનો દિવસ. તમારૂં કામ ઓછી મહત્વતા […]
રમશે ગુજરાત, જીતશે ગુજરાત
“ખેલ મહાકુંભ ખેલાડીઓને રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઓલમ્પિક સ્તર સુધી લઈ જવા માટે મહત્વનો માર્ગ” “ઓલમ્પિકમાં કુસ્તી રમીને ભારત માટે ગોલ્ડ જીતવો છે” વર્ષ ૨૦૧૮માં ખેલ મહાકુંભથી કરાટેની જાહેર સ્પર્ધા રમનારી રાજકોટની પ્રાચી જાધવે રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ જીત્યા છે પ્રાચીએ શાળા, યુનિવર્સિટી તથા રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મળીને જીત્યા છે ૪૦ મેડલ સાફલ્ય ગાથા: સંદીપ કાનાણી ગુજરાત સરકારનો […]
સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં લાખો રૂપિયાની વિકાસ કામોની વણઝાર
સાવરકુંડલાના છેવાડાનું વણોટ ગામે 68 લાભાર્થીઓને જાહેર હરાજી થી આપેલા પ્લોટોનું સનદ વિતરણ કરતા ધારાસભ્ય કસવાલા રૂપિયા 51 લાખના ખર્ચે તૈયાર થયેલ ભોંકરવા, ડેડકડી અને મેરીયાણા ગ્રામ સચિવાલયનુ લોકાર્પણ કરતા શ્રી મહેશ કસવાલા આધુનિક સુવિધાથી સજ્જ નવનિર્મિત ગ્રામ પંચાયતો લોકોની સુવિધામાં ખુબ મદદ થશે : શ્રી કસવાલા ગ્રામીણ ગામડાઓના વિકાસનો લક્ષ લઈને સાવરકુંડલા લીલીયા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય મહેશ કસવાલાએ રોડ રસ્તાઓ હોય કે ચેકડેમો હોય કે પછી […]
સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામે આવેલ શેલ કાંઠાવાળા હનુમાનજીના મંદિરના મહીમાની અનુપમ કહાની
સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામે આવેલ શેલ કાંઠાવાળા હનુમાનજી મંદિરની એક અનોખી આભા છે. આમ તો મંદિરના પ્રાંગણમાં પ્રવેશ કરતાં જ એક અનોખી ચૈતસિક શક્તિનો અહેસાસ થાય છે. માત્ર સાવરકુંડલા જ નહિ પરંતુ ગુજરાતના મેટ્રોપોલિટન સિટી અમદાવાદ સુરત મુંબઈ વડોદરા જેવા મહાનગરોથી આ મંદિરમાં આસ્થા ધરાવતાં અનેક ભક્તજનો અહીં દર્શનાર્થે આવે છે. ઘણા સેવકો પગપાળા ચાલીને […]
સાવરકુંડલા તાલુકાના શેલ નદીના કાંઠે આવેલ કરજાળા ગામના જયંતિભાઈ ચાંદગઢીયા એટલે દેશી ગોળના ઉત્પાદક. સ્વાદિષ્ટ અને દાઢે રહી જાય તેવા દેશી ગોળ બનાવવાના અદભૂત કસબી
સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામના જયંતિભાઈ ચાંદગઢીયા છેલ્લા ચાલીસ વર્ષથી પોતાના ખેતરની દેશી શેરડીનો રસ કાઢી અને સંપૂર્ણ દેશી બનાવટ સાથે સ્વાદિષ્ટ ગોળ બનાવે છે. ગુજરાતીમાં કહેવત છે કે ગોળ વિના મોળો કંસાર અને મા વિનો સુનો સંસાર આપડી સંસ્કૃતિમાં ખાંડ નહીં પરંતુ વર્ષોથી ગોળનો ઉપયોગ થાય છે. હજુ પણ આજના આધુનિક યુગમાં ગોળ ધાણા ખાઈને […]
સાવરકુંડલામાં તુલસી પૂજન દિવસની ઉત્સાહ પૂર્વક ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી
સાવરકુંડલામાં આવેલ શ્રી સિદ્ધિવિનાયક ક્લાસિસમાં મહિલા ઉત્થાન મંડળની બહેનો દ્વારા “ક્રીસમસ ડે” ને બદલે શાસ્ત્રોક્ત વિધિથી તુલસી માતાનું પૂજન કરી “તુલસી પૂજન દિવસ” ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. જેમાં કલાસીસ ના વિદ્યાર્થીઓ દ્વારા તુલસી માતાને જળ અર્પણ કર્યા બાદ તુલસી માતાની આરતી ઉતારી અને તેની પરિક્રમા કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રસાદ ધરાવીને તુલસી માતાનું […]










