*હિતેન શેઠની સેવાકીય પ્રવૃત્તિની ખ્યાતિ હોંગકોંગથી લઈને અનેક દેશોમાં ફેલાય છે* માણાવદર અનસુયા ગૌધામ, અન્નક્ષેત્રે જેમણે જબરી સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરી છે અને જરૂરતમંદોને છૂટેહાથે આર્થિક સહાય કરી ગુજરાત- ભારત અને છેક વિદેશની ધરતી સુધી ખ્યાતિ મેળવી છે તેવા સેવાક્ષેત્રના કર્મવીર હિતેનભાઈ શેઠ, હરેશભાઈ શેઠ વિજયભાઈ શેઠ તથા નાની વયમાં પશુસેવા, માનવસેવાની ધૂણી ધખાવી છે […]
Author: JKJGS
સાવરકુંડલા શહેરની શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલમાં “વાલી સંમેલન ” યોજાયું
સાવરકુંડલા શહેરમા આવેલ શ્રી એસ.વી.દોશી ગર્લ્સ હાઇસ્કૂલ અને એ.કે.ઘેલાણી ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં તારીખ ૨-૧-૨૫ ના રોજ વાલી સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને વિદ્યાર્થીનીઓના ગીત દ્વારા કરવામાં આવી હતી. અને પધારેલ મહેમાનો અને વાલીઓનું શબ્દોથી સ્વાગત શાળાના સુપરવાઇઝર નીતાબેન ત્રિવેદીએ કરેલ અને માર્ગદર્શન આપેલ ત્યારબાદ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીની […]
છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા ગામસાઈ ઈંદના કાર્યક્રમમાં ટીમલીના તાલે ઝૂમ્યા, છોટાઉદેપુરના ચોકડી ગામે ગામસાઈ ઈંદની ઉજવણી થઈ હતી
છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા ગામસાઈ ઈંદના કાર્યક્રમમાં ટીમલીના તાલે ઝૂમ્યા હતા. આદિવાસી નૃત્ય ઉપર સાંસદ જશુભાઈ રાઠવા ટીમલીના તાલે ઝુમ્યા હતા. ગામ સાઈ ઈંદની ઉજવણીમાં ચોકડી સહિત આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લા કક્ષાનું 10મું બાળ વિજ્ઞાનિક પ્રદર્શન 2024 કાર્યક્રમ પાવીજેતપુરના શ્રીમતી સાર્વજનિક વી આર શાહ હાઇસ્કુલ ખાતે યોજાયું
છોટાઉદેપુર જિલ્લા કક્ષાનું 10મું બાળ વિજ્ઞાનિક પ્રદર્શન 2024 કાર્યક્રમ પાવીજેતપુરના શ્રીમતી સાર્વજનિક વી.આર.શાહ હાઇસ્કુલ ખાતે યોજાયું હતું. જેમાં છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહ તડવી, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ ઉમેશભાઈ રાઠવા, ભાજપના નેતા મોન્ટુભાઈ શાહ, ભાજપના નેતા ગોવિંદભાઈ રાઠવા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જશવંતસિંહ પરમાર, જિલ્લા […]
ઈલિયાના ડિક્રૂઝએ નવા વર્ષ ૨૦૨૫નું સ્વાગત સુંદર રીતે કર્યું
બોલિવુડની સુંદર અભિનેત્રી ઈલિયાના ડિક્રૂઝએ નવા વર્ષ ૨૦૨૫નું સ્વાગત સુંદર રીતે કર્યું છે. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે. જેમાં ૨૦૨૪માં જાન્યુઆરીથી લઈ ડિસેમ્બર સુધી ખાસ પળની ઝલક દેખાડી હતી. પરંતુ આ વીડિયોમાં એક ખાસ ભાગ ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયોમાં ઓક્ટોબર મહિનાની ઝલકે સૌનું ધ્યાન ખેચ્યું છે.જેમાં ઈલિયાના તેની પ્રેગ્નન્સી કિટ બતાવતી […]
કેરળમાં સ્કૂલબસ પલટી, ૧૪ બાળક ઘાયલ થયા
ધો.૫માં ભણતી બાળકી બારીમાંથી ઊછળીને બહાર આવી ગઈ, બસ નીચે કચડાઈ કેરળના કન્નુરમાં બુધવારે સાંજે એક સ્કૂલબસ પલટી જતાં એક વિદ્યાર્થિનીનું મોત થયું હતું. જ્યારે ૧૪ બાળકો ઘાયલ થયાં છે. આ બસ કુરુમાથુર ચિન્મય સ્કૂલની હતી. તે બાળકોને સ્કૂલેથી ઘરે લઈ જતી હતી. બ્રિજ પરથી ઊતરતી વખતે ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો. બસ ઝડપથી […]
મમતા બેનર્જીએ ઘૂસણખોરોણે લઈને કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો
બોર્ડર સિક્યુરિટી ફોર્સ બાંગ્લાદેશી ઘૂસણખોરોને બંગાળમાં ઘૂસવામાં મદદ કરે છે : મમતા બેનર્જી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે આરોપ લગાવ્યો હતો કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ બાંગ્લાદેશી ઘૂસણખોરોને બંગાળમાં ઘૂસવામાં મદદ કરે છે. તેથી જ બંગાળમાં અશાંતિ ફેલાઈ રહી છે. આ કેન્દ્ર સરકારનો એજન્ડા છે. તેમણે કહ્યું કે જાે મ્જીહ્લ આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનું ચાલુ […]
આગામી ૩ દિવસ સુધી કડકડતી ઠંડી રહેશે : હવામાન વિભાગ
૧૮ રાજ્યોમાં ધુમ્મસનું એલર્ટ, ઠંડા પવનોને કારણે તાપમાન ૭ ડિગ્રીથી નીચે પહોંચી ગયું ગુરુવારે દેશના ૧૮ રાજ્યોમાં ધુમ્મસનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઠંડા પવનોને કારણે મધ્યપ્રદેશ ધ્રૂજી રહ્યું છે. ઘણા શહેરોમાં રાત્રિનું તાપમાન ૭ ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૩ દિવસ સુધી કડકડતી ઠંડી રહેશે. હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં […]
ભારત અમેરિકન કંપનીનો સેટેલાઇટ લોન્ચ કરશે
ISRO આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં એક અમેરિકન કોમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ કરશે, જેની મદદથી કોઈપણ સ્માર્ટફોન દ્વારા સ્પેસમાંથી સીધા ફોન કરી શકાશે. ટૂંક સમયમાં જ સ્પેસથી સીધા મોબાઈલથી ફોન કરી શકાશે. ભારતની સ્પેસ એજન્સી ISRO આમાં મહત્વની ભૂમિકા ભજવશે. આ સંપૂર્ણપણે કોમર્શિયલ લોન્ચિંગ છે. ISRO ની કોમર્શિયલ વિંગ ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ દ્વારા આ કાર્ય કરવામાં આવશે. […]
ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રખ્યાત રિસોર્ટ માર-એ-લાગો હેડલાઇન્સમાં આવ્યું
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રખ્યાત રિસોર્ટ માર-એ-લાગો સતત હેડલાઇન્સમાં છે. ટ્રમ્પ કહે છે કે મારો રિસોર્ટ સમગ્ર બ્રહ્માંડનું કેન્દ્ર છે. ટ્રમ્પ ચૂંટણી જીત્યા ત્યારથી અહીં વિશ્વની સૌથી શક્તિશાળી હસ્તીઓનો ધસારો રહ્યો છે. અહીં દરરોજ થીમ પાર્ટીઓ થઈ રહી છે. ટ્રમ્પના રિસોર્ટની આજીવન સભ્યપદ ફી ૮.૫૦ કરોડ રૂપિયા છે. કાર્ડ વિના અહીં પ્રવેશ નથી. […]










