વિશ્વના અલગ-અલગ ભાગોમાં અલગ-અલગ ટાઈમ ઝોનને કારણે દરેક દેશનું નવું વર્ષ અલગ-અલગ સમયે શરૂ થાય છે. નવું વર્ષ સૌપ્રથમ ક્રિસમસ આઇલેન્ડમાં ઉજવવામાં આવ્યું હતું. આ ટાપુ કિરીબાતી રિપબ્લિકનો ભાગ છે. તે ભારતથી ૭.૩૦ કલાક આગળ છે. કુલ ૪૧ દેશો ભારત પહેલા નવા વર્ષની ઉજવણી કરે છે. ન્યૂઝીલેન્ડના રહેવાસીઓએ પણ ૨૦૨૫નું સ્વાગત કર્યું. વિશ્વમાં પ્રથમ નવું […]
Author: JKJGS
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ હોસ્પિટલમાં દાખલ
હવે યારીવ લેવિન કાર્યકારી વડા પ્રધાન તરીકે સેવા આપશે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ હોસ્પિટલમાં દાખલ છે. તેમની સતત બગડતી તબિયતને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જ્યાં તેની પ્રોસ્ટેટ સર્જરી કરવામાં આવી હતી. ઓપરેશન સફળ થયું અને પ્રોસ્ટેટ કાઢી નાખવામાં આવ્યું છે. દરમિયાન, જ્યારે નેતન્યાહુ હોસ્પિટલમાં રહે છે, ત્યારે તેમના નજીકના સહયોગી યારીવ લેવિન, […]
૨૦૨૫ માં રાહુલ ગાંધી કરતાં બહેન પ્રિયંકા વધુ સફળ થશે : જ્યોતિષીનો દાવો
દેશ અને દુનિયાભરમાં લોકો નવા વર્ષને ઉત્સાહ સાથે આવકારવાની તૈયારી કરી રહ્યા છે. આ ક્રમમાં, વર્ષ ૨૦૨૫ ભારતીય રાજકીય દૃષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ રહેવાનું છે. વારાણસીના જ્યોતિષ પંડિત સંજય ઉપાધ્યાય દ્વારા દેશના પ્રખ્યાત રાજકારણીઓની કુંડળી તૈયાર કરવામાં આવી છે. તેમણે સાંસદ પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી, યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવની કુંડળી […]
દારૂની એક બૉટલ વેચવા પર કેટલું કમાય છે સરકાર?.. જાણો
દારૂના વેચાણ પર એક્સાઇઝ ટેક્સના નામે ટેક્સ વસૂલે છે સરકાર દેશમાં ટેક્સ કલેક્શનનું સંપૂર્ણ નેટવર્ક છે. ખાવાથી લઈને રસ્તા પર ચાલવા સુધીની દરેક વસ્તુ માટે અમે સરકારને ટેક્સ ચૂકવીએ છીએ. દારૂ પીતી વખતે પણ. હા, સરકારો દારૂના વેચાણ પર એક્સાઇઝ ટેક્સના નામે ટેક્સ વસૂલે છે. તમને જાણીને નવાઈ લાગશે કે કોઈપણ રાજ્યની આવકનો મોટો હિસ્સો […]
એક સમયે કાશ્મીર મુદ્દે મનમોહન સિંહ અને જનરલ પરવેઝ મુશર્રફ વચ્ચે થયા હતા ગુપ્ત સમજૂતી કરાર ?… જાણો
પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું નિધન થયું છે, આજે આખો દેશ તેમને યાદ કરી રહ્યો છે. આ સાથે તેમની સાથે જાેડાયેલ ઘણા કિસ્સાઓને યાદ કરવામાં આવી રહ્યા છે. કાશ્મીર મુદ્દો પણ તેમાંનો એક છે. ૨૦૧૧ માં, વિકિલીક્સના અહેવાલમાં જણાવાયું હતું કે, ડૉ. મનમોહન સિંહ અને પાકિસ્તાનના તે સમયના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ “બેક ચેનલ” મારફતે કાશ્મીરના […]
અમેરિકામાં ડ્રગ્સના ઓવરડોઝને કારણે લાખો લોકોએ જીવ ગુમાવ્યા હતા.. કોણ છે અમેરિકાને લગાડી ડ્રગ્સની લત?.. જાણો
અમેરિકામાં ડ્રગનો ઉપયોગ એ એક ગંભીર સમસ્યા છે અને આ કટોકટીના મૂળ ઘણા સામાજિક, આર્થિક અને વ્યક્તિગત પરિબળોમાં છે. આ મહામારી માટે ઘણા પરિબળો જવાબદાર હોવા છતાં એક પરિવાર દ્વારા શરૂ કરાયેલા ડ્રગનો વેપાર અને તેની પછીની પ્રવૃત્તિઓ આ સંકટને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ કહાની એક એવા પરિવારની છે જેઓ પોતાના અંગત લાભ […]
નેપાળમાં નથી હોતી રવિવારે જાહેર રજા.. ચોંકાવનારું કારણ જાણો
વિશ્વના મોટાભાગના દેશો તેમના કામ માટે અંગ્રેજી કેલેન્ડરને અનુસરે છે. આ કારણોસર, ત્યાંની સરકારી સાપ્તાહિક રજા રવિવારે છે. કેટલાક મુસ્લિમ દેશોમાં, રવિવારને બદલે, ત્યાંની સરકારોએ શુક્રવારને સાપ્તાહિક રજા તરીકે જાહેર કર્યો છે, કારણ કે તે ઇસ્લામમાં પવિત્ર દિવસ છે. ભારતમાં પણ સાપ્તાહિક રજા રવિવારે ઉજવવામાં આવે છે, જે દિવસે શાળાઓથી લઈને સરકારી કચેરીઓ સુધી બધું […]
દિલ્હીમાં કોણે બનાવી હતી સૌપ્રથમ સરકાર?.. રાજધાનીના પહેલા ઝ્રસ્ કોણ હતા?.. જાણો
દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે તમામ મોટા પક્ષોએ કમર કસી લીધી છે. દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ પાર્ટીએ આતિશીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર જાે આ વખતે આમ આદમી પાર્ટી જીતે છે તો અરવિંદ કેજરીવાલ ફરીથી મુખ્યમંત્રી બની શકે છે. પરંતુ શું તમે જાણો છો કે દિલ્હીના પહેલા મુખ્યમંત્રી કોણ હતા અને […]
દેશમાં આગામી નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૦૨૬ના બજેટની તૈયારીઓ શરૂ
ભારતમાં વેચાતા લગભગ તમામ સ્માર્ટફોનમાંથી મોટોભાગના ભારતમાં જ બનેલા હોય છે. સરકારની મેક ઈન ઈન્ડિયા અને PLI યોજનાએ, દેશમાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવામાં ઘણી મદદ કરી છે. ભારતમાંથી Apple, iPhoneની નિકાસ પણ અનેક ગણી વધી છે. આવી સ્થિતિમાં દેશમાં જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૦૨૬ના સામાન્ય બજેટની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે સામાન્ય વર્ગના લોકો એવી […]
ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર ૬.૬ ટકા રહેવાનો અંદાજ
ભારતીય અર્થતંત્ર હાલમાં મજબૂત અને સ્થિર દેખાય છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર ૬.૬ ટકા રહેવાનો અંદાજ છે. ઇમ્ૈં એ કહ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં વપરાશ વધ્યો હોવાથી અર્થતંત્રને વેગ મળી રહ્યો છે. તેમજ સરકારી ખર્ચ અને રોકાણમાં પણ ઝડપથી વધારો થયો છે. સર્વિસ સેક્ટરમાંથી નિકાસ વધુ મજબૂત […]










