Gujarat

આખરે 10 વર્ષે ડુમસ નવા રંગરૂપમાં જોવા મળશે 3 સીસી રોડ પણ મળશે, મેટ્રોનું બાંધકામ પૂર્ણ કરાશે

સુરતીઓને આખરે દાયકા પછી ડુમસ નવા રંગરૂપમાં જોવા મળશે. આમ તો સુડા સમયથી દસેક વર્ષથી આ પ્રોજેક્ટના સપનાં બતાવવાના શરૂ કરાયાં હતાં, જે હવે નવા વર્ષમાં સાકાર થશે. ઝોન-1માં બીચ વૉલીબૉલ, ફૂડ કોર્ટ સહિતની સુવિધા મળશે. ઉપરાંત સુરત-નવસારીને જોડતો સચિનનો સાતવલ્લા બ્રિજ પણ ખુલ્લો મુકાશે. મેટ્રો રેલની બંને લાઇનનું સિવિલ વર્ક પૂર્ણ કરી દેવાશે. આમ, […]

Gujarat

કામરેજ ગામે સિગ્નેટ મોલની નજીક આગ લાગતાં નાસભાગ મચી; ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ લીધો

કામરેજ ગામ ખાતે સિગ્નેટ મોલની નજીક CNG કારમાં અચાનક આગ લાગતાં નાસભાગ મચી ગઇ હતી. ઘટનાને પગલે સ્થળ પર દોડી ગયેલી કામરેજ ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લીધો હતો. કોઈ જાનહાનિના સમાચાર ન મળતા સૌ કોઈ એ રાહતનો શ્વાસ લીધો હતો. સુરત જિલ્લામાં વધુ એક આગની ઘટના સામે આવી છે. સુરત […]

Gujarat

ઉત્પાદનમાં ઘટાડો અને વાતાવરણમાં ફેરફારના કારણે દક્ષિણ ગુજરાતમાં સૂકું લસણ 500 અને લીલુ લસણ રૂ. 600 રૂપિયે કિલો પહોંચ્યું

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં લસણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં લસણના ભાવમાં રૂ.100થી વધુનો વધારો નોંધાયો છે. હાલ શાકભાજી માર્કેટમાં સૂકું લસણ રૂ. 500 પ્રતિ કિલો વેચાઈ રહ્યું છે. શિયાળાની સિઝનમાં સૌથી વધુ લોકો લીલું લસણ ખાવા પસંદ કરે છે અને અનેક વાનગીઓ લીલા લસણના કારણે ચટકદાર બની જાય છે. આ […]

Gujarat

બાળકો જૂની રમતો રમતા થાય તેવા આશયથી સીનીયર સીટીઝનોએ વિસરાતી રમતો રમી, યુવાધન હિલોળે ચડ્યું

સુરેન્દ્રનગર શહેરના દાળમિલ રોડના સિનિયર સિટિઝન ગૃપ દ્વારા 31 ડિસેમ્બરની અનોખી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હું તમે અને શેરી એ સ્લોગન અંતર્ગત વિસરાતી જતી જુની રમતોની યાદ તાજી કરવાનું આયંજૂન કરવામાં આવ્યું હતું. શહેરના દાળમીલ રોડ પર સિનિયર સિટિઝન ગૃપ દ્વારા જુની વિસરાતી રમતો રમાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભમરડા, પૈડા […]

Gujarat

જામનગરના સેવન સીઝન રિસોર્ટ અને હાઈવે હોટલમાં થર્ટી ફસ્ટની ધમાકેદાર ઉજવણી, પોલીસે પ્યાસીઓને ઝડપવા કડક ચેકિંગ કર્યું

જામનગર શહેર અને આસપાસ વિસ્તારમાં ગઈકાલે 31મી ડિસેમ્બર એટલે થર્ટી ફર્સ્ટ ની નાઈટ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તેમાં.શહેરમાં અનેક વિસ્તારોમાં ડાન્સ એન્ડ ડાઈનીંગ સહિતના ધમાકેદાર કાર્યક્રમો યોજાયા હતા તેમજ ડીજેના ડાન્સની મસ્તી સાથે ધમાલમાં યુવાધન હિંલોળે ચડ્યું હતું અને નવા વર્ષના વધામણા કર્યા હતા. તેમજ નવા વર્ષે વેલકમ કરવા માટે યોજાયેલા રંગારંગ […]

Gujarat

8 કિલોમીટર ઝડપે બર્ફીલા પવનો ફૂંકાતા ભાવેણાવાસીઓ ઠૂંઠવાયા

ભાવનગર શહેર અને જિલ્લામાં સતત ત્રણ દિવસથી ઠંડીનું જોર એ યથાવત જોવા મળી રહ્યું છે, સમગ્ર ગોહિલવાડમાં શિયાળાની સિઝનમાં લઘુતમ તાપમાન સડસડાટ ગગડીને 15.6 ડિગ્રી એ પહોંચી જતા શહેરીજનો ઠંડીમાં ઠુંઠવાયાડ પંથકમાં માત્ર એક જ રાતમાં પૂર્વતર દિશામાંથી 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હિમભર્યા પવનો ફુંકાતા તાપમાનનો પારો સડસડાટ ગગડ્યો છે, એ જ રીતે મહત્તમ […]

Gujarat

ડરશો નહીં, સરકારની ગાઈડલાઈન મુજબ સમયસરની સચોટ સારવારથી ટી.બી. અચૂક મટી શકે છે : શ્રી દિવાળીબેન રૈયાણી

શ્રી દિવાળીબેન રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ હેઠળ ટી.બી.ની વિનામૂલ્યે સારવાર મેળવીને ક્ષય રોગથી મુક્ત થયા થોડા મહિના અગાઉ સતત તાવ અને ખાંસી રહેતી હતી. સ્થાનિક કક્ષાએ ખાનગી દવાખાનામાં સારવાર લીધી તો પણ તબિયત સારી થઇ ન હતી. તેથી, લોધિકા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગત તા. ૦૧ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ આરોગ્ય તપાસ માટે ગળફાના બે નમુના લેવામાં આવ્યાં. […]

Gujarat

અટારી-પુનાના ડાયરેક્ટરશ્રી ડો. એસ.કે.રોયએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તરઘડિયાની મુલાકાત લીધી

ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા – આ ત્રણ રાજ્યના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોનો ઝોન એટલે અટારી-પુના. અટારી-પુના કેન્દ્રના ડાયરેક્ટરશ્રી ડો. એસ. કે. રોય દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડિયા, રાજકોટની મુલાકાત કરવામાં આવી હતી. તેમણે કેન્દ્ર ખાતે કાર્યરત વિવિધ વિસ્તરણ પ્રવૃતિઓ, પ્રાકૃતિક ખેતીની પ્રવૃતિઓ તેમજ વિવિધ યોજનાઓની પ્રવૃતિઓ અંગે જાણકારી મેળવી હતી. તેમણે વિવિધ યુનિટ જેવા કે પાક કૌતુકાલય, વર્મીકમ્પોસ્ટ યુનિટ, નાડેપ […]

Gujarat

ઓલપાડ તાલુકાની પારડીઝાંખરી પ્રાથમિક શાળામાં આનંદમેળો યોજાયો

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની પારડીઝાંખરી પ્રાથમિક શાળામાં આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાનાં રમેશભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે આનંદમેળા થકી બાળકોમાં આનંદની સાથોસાથ વ્યવહારિક જ્ઞાન પણ કેળવાય છે જે તેમનાં શિક્ષણમાં ઉત્તરોત્તર ફળદાયી નીવડે છે. આ આનંદમેળામાં કોબી ભજીયા, સમોસા, મંચુરિયન, મેગી, કટલેશ, ભેલ, પાણીપુરી, આલુપુરી જેવી અવનવી વાનગીઓનાં […]

Gujarat

ચોરવાડ નુ વિશ્વ પ્રખ્યiત અને ગુજરાત નુ ઘરેણું  શ્રી ભારતિય ટીપ્પાણી લોક નૃત્ય મંડળ ચોરવાડ અને હોળી હુડો રાસ મંડળ ચોરવાડ દિલ્હી ખાતે ગણતંત્ર દિવસ ના રોજ પોતાની કલ્લા રજૂ  કરશે

માળીયાહાટીના  તાલુકાનુ.ચોરવાડ નુ વિશ્વ પ્રખ્યiત અને ગુજરાત નુ ઘરેણું  શ્રી ભારતિય ટીપ્પાણી લોક નૃત્ય મંડળ ચોરવાડ અને હોળી હુડો રાસ મંડળ ચોરવાડ દિલ્હી ખાતે 27/12/2024 થી 26/1/2025 એક મહીના ના રિહલ્સલ બાદ 26/1/2025 RD PARADE દિલ્લી કર્તવ્ય પથ ખાતે આપણા ગણતંત્ર દિવસ ના રોજ પોતાની કલ્લા રજૂ  કરશે. એવું એક યાદીમાં શ્રીભીખન ભાઈ વાજા જણાવ્યું […]