એ શૈશવના શમણાં એ સંસ્મરણોની વાત સમય સરકતી રેત જેવો દડદડ વહેતો આજ. મોકળા મને સમજાય એ અતિતની એવી યાદ. સર્જન, વિસર્જન, નવસર્જનના પૈડા પર ગાડી કેવી ચાલે ફાસ ઘર સમીપે વિશ્રાંતિ ફરી વળી રાત ગઈ તિમિર તૂટ્યું, મોંસૂઝણાની વેળા રૂડું ઉગશે પ્રભાત હાશ… હા ટાઈમ મશીનની શોધ થશે ત્યારે ત્યારની વાત. પરંતુ સંસ્મરણો તો […]
Author: JKJGS
રાષ્ટ્રીય કક્ષાએ અમરેલીના કલાકારોનું અનોખું કલા પ્રદર્શન
તાજેતરમાં તા. ૧૬ થી ૨૦ ડિસે. દરમિયાન RIE – ભોપાલ (મ. પ્ર.) ખાતે યોજાયેલ ‘ટોયઝ એન્ડ પપેટ આર્ટ વર્કશોપ’ માં અમરેલી જિલ્લાના વિવિધ કલાકારોએ પોતાની કલાનું પ્રદર્શન કરી, સમગ્ર જિલ્લા અને રાજ્યનું ગૌરવ વધારેલ છે. જેમાં ઉમેશ ચાવડા (ચલાલા), ભાવેશ બોરીસાગર (સા. કું.), ધર્મેશ ઠાકર (ખારા) એ પોતાની કલા દ્વારા સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ભરત […]
જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ‘પ્રેરણા પ્રવાસ’
ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કરવા આગવો અભિગમ : પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની ખેડૂતોને કરાવવાતી મુલાકાત ‘પ્રેરણા પ્રવાસ’ દરમિયાન પ્રાકૃતિક ખેતીની પ્રત્યક્ષ જાણકારી આપવાની સાથે કૃષિના ક્ષેત્રના આધુનિક જ્ઞાનથી ધરતી પુત્રોને કરાઈ છે વાકેફ આત્મા પ્રોજેક્ટ હેઠળ જૂનાગઢ જિલ્લામાં ૩૮ અને જિલ્લા બહાર રાજ્યમાં ૩ પ્રેરણા પ્રવાસ યોજાયા જન આરોગ્ય, પર્યાવરણ અને પ્રકૃતિ માટે હિતકારી […]
ભારતીય બનાવટના વિદેશી દારૂની કિ.રૂ.૧,૨૭,૯૮૦ /- ના પ્રોહિ મુદામાલનો કેસ શોધી કાઢતી કરાલી પોલીસ
ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ ઇ/ચા નાયબ પોલીસ અધિક્ષક કે.એચ.સુર્યવંશી તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર છોટાઉદેપુર નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિ પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવાના ઉદ્દેશથી પ્રોહી હેરાફેરી/વેચાણની ગે.કા.પ્રવૃતી આચરતાં ઇસમો ઉપર રેઇડો કરી પ્રોહિ પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા તથા દારૂ બંધીના કાયદાની કડક અમલવારી થાય તે માટે જરૂરી સુચનાઓ આપેલ જે આઘારે […]
પાવી જેતપુરની શ્રી રામકૃષ્ણ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં ટીબી રોગ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
જેતપુર પાવી તાલુકા ખાતે આવેલ શ્રી રામકૃષ્ણ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા પાવીજેતપુર ખાતે ટીબી રોગ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટીબી સુપરવાઇઝર વિનોદભાઈ ડી વણકર અને હાઈસ્કૂલના પ્રિન્સિપાલ મયુદ્દીન ભાઈ ગરાસીયા તેમજ તમામ શિક્ષક સ્ટાફ અને ધોરણ 9 થી 10 ના વિદ્યાર્થીઓ શાળાના ઉપસ્થિત રહી ટીબી રોગ વિશે તાલુકા ટીબી સુપરવાઇઝર વિનોદભાઈ […]
ભીલપુર ગ્રુપ ઉચ્ચ પ્રાથમિક શાળાના બાળકો વનભોજન માટે “વગેર” ડુંગર ગયા
ભીલપુર શાળાના તમામ બાળકો અને શિક્ષકો વન ભોજન અર્થે ભીલપુર ગામની સીમમાં આવેવ “વગેર” ડુંગરની તળેટીમાં ગયા હતા. જ્યાં ડુંગરમાં આવેલ વિવિધ વૃક્ષો, પ્રાણીઓ ઔષધીય વનસ્પતિઓ વિશે શાળાના આચાર્ય રામસિંગભાઈ રાઠવા તથા શાળાના શિક્ષક દિલીપભાઈ રાઠવા તથા શાળાના શિક્ષક સ્ટાફ વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું. ખાખરાના પાનમાંથી પળીયા, પતરાળા બનાવતા બાળકોને શીખવ્યું હતું. તમામ સ્ટાફ અને […]
દેશભરમાં ઠંડીની તીવ્રતા વધી, ક્યાંક હિમવર્ષા, ક્યાંક ગાઢ ધુમ્મસ અને કેટલીક જગ્યાએ ઠંડીના કારણે જનજીવન ખોરવાઈ ગયું
દેશભરમાં ઠંડીની તીવ્રતા વધી રહી છે. કેટલીક જગ્યાએ વરસાદ, ક્યાંક હિમવર્ષા, ક્યાંક ગાઢ ધુમ્મસ અને કેટલીક જગ્યાએ ઠંડીના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. દિલ્હીમાં ૨ દિવસના વરસાદને કારણે રાજસ્થાનના અજમેરમાં ૧૦૧ વર્ષ અને ૧૪ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. શુક્રવારે દિલ્હીમાં ૪૧.૨ મીમી વરસાદ નોંધાયો હતો. આ પહેલા વર્ષ ૧૯૨૩માં દિલ્હીમાં ડિસેમ્બર મહિનામાં ૨૪ કલાકમાં […]
મન કી બાતમાં PM મોદીએ મહત્વની માહિતી આપી
PM મોદીએ મન કી બાતના ૧૧૭માં સંબોધનમાં બંધારણને લઈને ઘણી વાતો કહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના ૧૧૭માં સંબોધનમાં બંધારણને લઈને ઘણી વાતો કહી. આ દરમિયાન તેમણે મહાકુંભ અને પ્રયાગરાજનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, આપણા બંધારણ નિર્માતાઓએ આપણને જે બંધારણ સોંપ્યું છે તે સમયની કસોટી પર ખરું ઉતર્યું છે. તેમણે […]
રાજસ્થાનના ઝાલોરમાં ગુજરાતની બસને અકસ્માત નડ્યો, ૧૫ લોકોનો થયો આબાદ બચાવ
ટ્રક ચાલકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો રાજસ્થાનના ઝાલોરમાં ગુજરાતની બસને નડ્યો અકસ્માત. ઝાલોરમાં ગુજરાતની બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે. બસમાં સવાર ૧૫ લોકોનો થયો આબાદ બચાવ. ટ્રક ચાલકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો. રાનીવાડાના માલવાડા પાસે બની અકસ્માતની ઘટના. ઘટનાની જાણ થતાં પોલીસ અને ૧૦૮ ઘટનાસ્થળે દોડી આવી […]
ગોમટા પી.એચ.સી. દ્વારા ગુંદાળા ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો
આયુષ્માન કાર્ડ તેમજ આરોગ્ય તપાસણીનો લાભ લેતા શ્રમિકો ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ટીબી નિર્મૂલન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે રાજકોટ જિલ્લામાં પણ આ ઝુંબેશ અંતર્ગત માર્ગદર્શક સેમીમનાર તેમજ આરોગ્ય ચકાસણી કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના અનુસંધાને ગોમટા સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ગુંદાળા સંજીવની આવાસ તેમજ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આરોગ્ય કેમ્પ યોજવામાં […]










