Sports

સાઉથ આફ્રિકાએ WTCની ફાઇનલમાં પોતાની જગ્યા રાખી લીધી

દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને રોમાંચક મેચમાં હરાવ્યું છે. પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને જીતવા માટે ૧૪૮ રનનો ટાર્ગેટ આપ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ ચોથી ઇનિંગ્સમાં ૮ વિકેટ ગુમાવીને આ જીત મેળવી હતી. આ મેચ જીતીને દક્ષિણ આફ્રિકાએ ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. દક્ષિણ આફ્રિકા પ્રથમ વખત ઉ્‌ઝ્ર ફાઇનલમાં પહોંચી છે. આ મેચ જીત્યા […]

Entertainment

બોની કપૂરે સંબંધો અને મહિલાઓ વિશે ખુલીને વાત કરી

બોની કપૂરે ઈન્ટરવ્યુમાં પોતાના દિલની વાત કરી શ્રીદેવીના મૃત્યુને ૬ વર્ષ થઈ ગયા છે. તેમણે વર્ષ ૨૦૧૮માં દુનિયાને અલવિદા કહી દીધું હતું. શ્રીદેવીના મૃત્યુ બાદ તેનો પરિવાર વેરવિખેર થઈ ગયો હતો. તે સમયે પતિ બોની કપૂર અને બે દીકરીઓ જ્હાન્વી અને ખુશી કપૂરની હાલત ખૂબ જ ખરાબ હતી. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં બોની કપૂરે સંબંધો અને […]

Entertainment

હિના ખાન ટુંક સમયમાં જ ટીવી પર ધમાકેદાર વાપસી કરશે

બ્રેસ્ટ કેન્સરની સારવાર લઈ રહેલી હિના ખાનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી કિમોથેરાપીના સેશન લઈ રહી છે અને આ દરમિયાન સોશિયલ મીડિયા પર તે પોતાની હેલ્થને લઈને અપડેટ પણ શેર કરતી હોય છે. હિના ખાન છેલા ઘણા સમયથી ટીવીની દુનિયાથી દૂર છે. પરંતુ હવે હિના ખાન ટીવીથી જાેરદાર કમબેક કરવાની છે તે […]

Entertainment

ફિલ્મ ‘પુષ્પા’માં અલ્લુ અર્જુનને ડાંસ શીખવાડનાર યુવતી ગુજરાતી કોરિયોગ્રાફર ઉર્વશી ચૌહાણ

અલ્લૂ અર્જુન અને રશ્મિકા મંદાનાની ‘ફિલ્મ પુષ્પા ૨; ધ રૂલ’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. પરંતુ શું તમને ખબર છે કે પુષ્પા ૧ અને પુષ્પા ૨ ફિલ્મમાં અલ્લુ અર્જુનને ડાન્સ શીખવાડનાર યુવતી મૂળ ગુજરાતની છે. જી હા… સાંભળીને તમારી છાતી ફૂલાઈ ગઈ ને… પરંતુ આ હકીકત છે. અલ્લુ અર્જુનને ડાંસ શીખવાડનાર છોકરી મૂળ […]

Entertainment

રાહા કપૂરનો ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો

બોલીવુડના પાવર કપલમાંથી એક આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દીકરી રાહા કપૂર તેની ક્યુટનેસથી લાખો લોકોનું દિલ જીતી રહી છે. ગયા વર્ષે ક્રિસમસ પર પહેલી વખત રણવીર કપૂર અને આલિયા ભટ્ટે તેની દીકરીનો ચહેરો લોકોને દેખાડ્યો હતો. ત્યાર પછીથી રાહા કપૂર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તેમાં પણ હાલ તેનો જે વિડીયો વાયરલ થયો […]

Entertainment

બોલીવુડમાં પણ જાેવા નહીં મળે તેવું સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ઓટીટી પર.. ક્યાં જાેવું ? .. જાણો

જાે તમે સસ્પેન્સ થ્રિલર ફિલ્મોના શોખીન હોવ તો અમે તમારા માટે એક શાનદાર ફિલ્મ લાવ્યા છીએ. જે કહાનીથી લઈને ડાયરેક્શન સુધી દરેક મામલે જાેરદાર લાગે છે. વિલન એવા છે જેને જાેઈને થથરી જાઓ. એક નહીં પરંતુ અહીં તો બબ્બે વિલન છે. બંને એટલા ડરામણા લાગે કે તમે સહન ન કરી શકો. જાણો આ વીકએન્ડ પર […]

Entertainment

ફિલ્મ સિકંદરનું ટીઝર રિલીઝ, સિકંદરની પહેલી ઝલક જાેવા મળી

સલમાન ખાનની આગામી ફિલ્મ સિકંદરનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. સિકંદર ફિલ્મ સલમાન ખાનના મિત્ર સાજીદ નડિયાદવાલાએ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મના ટીઝરમાં સલમાન ખાન અલગ જ અવતારમાં જાેવા મળે છે. ટીઝર જાેઈને એક વાત નક્કી છે કે આ ફિલ્મમાં સલમાન ખાન દમદાર એક્શન કરતો જાેવા મળશે. ફિલ્મનું ટીઝર રિલીઝ થયાની સાથે જ વાઈરલ થવા લાગ્યું […]

Entertainment

પ્રખ્યાત અમેરિકન અભિનેત્રી ડેલ હેડન તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવી

અમેરિકાની પ્રખ્યાત અભિનેત્રી અને મોડલ ડેલ હેડન (૭૬)નું અવસાન થયું છે. તે અમેરિકાના પેન્સિલવેનિયામાં તેના ઘરમાં શંકાસ્પદ સંજાેગોમાં મૃત હાલતમાં મળી આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે કાર્બન મોનોક્સાઇડ લીકેજ થવાના કારણે તેનું મોત થયું હતું. પેન્સિલવેનિયાના બક્સ કાઉન્ટીમાં અધિકારીઓને જાણ કરવામાં આવી હતી કે એક વ્યક્તિ તેના ઘરમાં બેભાન હાલતમાં મળી આવ્યું હતું. પછી […]

National

ગૌતમ અદાણીએ વર્ક લાઈફ બેલેન્સ અને તેમના ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ પર વાત કરી

એક તરફ ભારતમાં વર્ક એન્વાયર્નમેન્ટ પર ચર્ચા ચાલી રહી છે, તેવા સમયે જાણીતા ઉદ્યોગકાર અને અદાણી જૂથના ચેરમેને પોતાના જીવનમંત્રના કેટલાક રહસ્યો પરથી ઉચક્યો છે પડદો.. ગૌતમ અદાણીનું માનવું છે કે, “જાે તમને જે કરો છો તે સારૂ લાગે છે, તો પછી તમારૂ કાર્ય અને જીવન સંતુલન બરાબર છે.. અદાણીએ કહ્યું કે ધ્યાન ધરતી વખતે […]

International

કઝાકિસ્તાનમાં પ્લેન ક્રેશ થતા પહેલા અને પછીનો ચોકાવનારો વિડીયો સામે આવ્યો

વિમાનની અંદરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કઝાકિસ્તાનમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાનની અંદરનો એક વીડિયો સામે આવ્યો છે જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં પ્લેનમાં બેઠેલા મુસાફરે જ આ વીડિયો બનાવ્યો હોય તેવું લાગે છે. મુસાફરી દર્દનાક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં વિમાનની અંતિમ પળોને દેખાડવામાં આવી […]