International

વ્લાદિમીર પુતિને કઝાકિસ્તાનમાં અઝરબૈજાન વિમાન દુર્ઘટનાને દુઃખદ ગણાવી

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયન એરસ્પેસમાં વિમાન દુર્ઘટના બદલ અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવની માફી માંગી છે. આ દુર્ઘટના બુધવારે (૨૫ ડિસેમ્બર) કઝાકિસ્તાનના અક્તાઉ શહેરની નજીક થઈ હતી, જ્યારે વિમાન નંબર ત્ન૨-૮૨૪૩ દક્ષિણ રશિયાથી ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. ક્રેમલિને માહિતી આપી છે કે રાષ્ટ્રપતિ પુતિને આ દુઃખદ ઘટના માટે માફી માંગી છે અને પીડિતોના પરિવારો પ્રત્યે […]

National

જબલપુરમાં એક વ્યક્તિએ પોતાનો જીવને નેવે મૂકી ૨૫૦ કિલોમીટરનું અંતર કાપ્યું

મધ્યપ્રદેશના જબલપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિએ પોતાનો જીવ જાેખમમાં મૂકીને ૨૫૦ કિલોમીટરનું અંતર કાપ્યું. ટ્રેનના રોલિંગ ચેકિંગ દરમિયાન કેરેજ એન્ડ વેગન ડિપાર્ટમેન્ટ (છઝ્રશ્ઉ)ના સ્ટાફને બોગીની નીચે ટ્રોલીમાં છુપાયેલો એક વ્યક્તિ મળી આવ્યો હતો. આ વ્યક્તિએ ટ્રેનના પૈડા વચ્ચે બેસીને ૨૫૦ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. જ્યારે કર્મચારીઓ બહારના સ્ટેશન પર કોચના […]

National

૧૮ વર્ષમાં ૨૫ વખત ભાગી ગઈ પત્ની, પતિએ કહી પોતાની દર્દનાક કહાની

ઉત્તર પ્રદેશના બરેલીમાંથી અજીબોગરીબ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો ઉત્તર પ્રદેશના બરેલીમાંથી એક અજીબોગરીબ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પતિએ તેની પત્ની વિરુદ્ધ એસપી ઓફિસમાં ફરિયાદ કરી છે. જી હા… પતિનો આરોપ છે કે પત્નીએ તેનું જીવન બરબાદ કરી નાંખ્યું છે. લગ્નના ૧૮ વર્ષમાં મારી પત્ની ૨૫ વખત ભાગી ગઈ છે અને પોલીસમાં જઈને ફરિયાદ […]

National

ડો. મનમોહન સિંહના રાજકીય સન્માન સાથે નિગમ બોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા

પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહના આજે પૂરા રાજકીય સન્માન સાથે દિલ્હીના નિગમ બોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર વખતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, અને રક્ષામંત્રી રાજનાથ સિંહ, લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંદી, ઓમ બિરલા પણ હાજર રહ્યા. આ પહેલા […]

National

નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, સંસ્કાર રાજઘાટ પર ન થવાથી કોંગ્રેસ નારાજ

દેશના પહેલા શીખ પ્રધાનમંત્રી ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર નિગમબોધ ઘાટ પર કરવામાં આવ્યા. પરંતુ તેમના સંસ્કાર રાજઘાટ પર ન થવાથી કોંગ્રેસ નારાજ છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ કરીને આ અંગે મોદી સરકાર પર શીખોનું અપમાન ગણાવ્યું. તો આપના સંયોજેક અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર ૧૦૦૦ ગજ જમીન પણ ન આપવાનો આરોપ લગાવ્યો. […]

National

બાબાનું ધામ હાલમાં સંપૂર્ણપણે બરફની ચાદરથી ઢંકાયેલું, કુદરત જ પોતાના હાથે પોતાના ઘરની શોભા વધારવામાં વ્યસ્ત

કેદારનાથમાં પ્રકૃતિનો અદભૂત નજારો, ધામ સંપૂર્ણપણે બરફની ચાદરથી ઢંકાયેલું ઉત્તરાખંડમાં છેલ્લા ૨ દિવસથી સતત વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. તેની અસર હિમાલય ક્ષેત્રમાં સ્થિત કેદારનાથ ધામ પર પણ પડી રહી છે. આ દિવસોમાં ત્યાં પણ ભારે હિમવર્ષા થઈ રહી છે. કેદારનાથ ધામમાં એટલી બધી હિમવર્ષા થઈ છે કે તે સફેદ ચાદર સમાન છે. ધામમાં […]

International

એરકેનેડા ફ્લાઈટમાં લેન્ડિંગ દરમિયાન રનવે પર આગ લાગી પણ ૮૦ લોકોના જીવ બચી ગયા

દક્ષિણ કોરિયા સિવાય આજે કેનેડામાં પણ એક પ્લેન દુર્ઘટના થઈ છે. કેનેડામાં લેન્ડિંગ બાદ ઁછન્ એરલાઈન્સના વિમાનમાં આગ લાગી. એર કેનેડાની ફ્લાઈટ છઝ્ર૨૨૫૯, જે ૮૦ લોકોને સેન્ટ જાેનથી હેલિફેક્સ લઈ જતી હતી, તે એરપોર્ટ પર ઉતરી રહી હતી ત્યારે તે રનવે પરથી સરકી ગઈ હતી અને લેન્ડિંગ ગિયર તૂટી જતાં તેમાં આગ લાગી હતી. જાેકે […]

International

સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશમાં ૧૮૧ના દર્દનાક મોત

દક્ષિણ કોરિયાના મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં એક પ્લેન રનવે પરથી ક્રેશ થતાં ૧૮૧ લોકોનાં મોત થયાં હતાં. રોયટર્સ અનુસાર, આ દુર્ઘટના એ સમયે બની જ્યારે થાઈલેન્ડથી ઉડાન ભરી રહેલું જેજુ એરનું વિમાન ૧૭૫ મુસાફરો અને ૬ ક્રૂ મેમ્બરોને લઈને એરપોર્ટ પર ઉતરી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના સર્જાઈ […]

Gujarat

આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ  રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાતે

આરોગ્યલક્ષી સારવાર, સુવિધાઓની સ્થિતિનો તાગ મેળવ્યો, સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજી ઠંડીમાં દર્દીઓના સગાઓને બેસવાની, આરામની સગવડ મળી રહે તે માટે આરોગ્યમંત્રીશ્રીનો ત્વરિત નિર્ણય : વ્યવસ્થા કરવા માટે તંત્રને આપી સૂચના દર્દીઓને મહત્તમ દવા હોસ્પિટલમાંથી જ મળી રહે અને બહારની દવા માટે કોઈ પ્રિસ્ક્રિપ્શન ન લખાય તે ધ્યાન  રાખવા આરોગ્ય મંત્રીશ્રીની તાકીદ રાજકોટ જિલ્લામાં ટીબી નાબૂદી […]

Gujarat

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તૂરખેડા ગામે બે ફળીયાના 300 જેટલા લોકોને રસ્તાથી વંચિત રાખવામાં આવ્યા છે

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તૂરખેડા ગામે પ્રસુતિ વાળી મહિલાને ઝોલીમાં નાખીને લાવતા રસ્તામાં મોત થતા  હાઇકોર્ટે સૂવોમોટો દાખલ કરતા રાજ્ય સરકાર અને છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. ત્યારબાદ સરકારે 18 કરોડ રૂપિયા હાંડલીબારી ફળીયા બસકરિયા ફળીયા ડીરમરીયા ફળિયાના રસ્તા મંજુર કર્યા હતા. પરંતુ તૂરખેડા ના બુંદણી ખૈડી આ બંનેવ ફળીયા […]