સવિનય જય ભારત સાથેના ઉપરોક્ત વિષયે જણાવવાનું કે આપણા દેશમાં કલાસ (૧) થી લઈ કલાસ (૪) સુધી બધા અધિકારીઓની બદલીઓ થાય છે અને એ એક વર્ષોથી ચાલીતી આવતી વહીવટી પ્રથા છે અને આ પ્રથા જામનગર મહાનગરપાલિકામાં પણ હતી પરંતુ છેલ્લા (૧૦) વર્ષથી અમુક ભ્રષ્ટ અધિકારીઓ અને એસ.એસ.આઈ દ્વારા બંધ કરવામાં આવી હતી જેના અનુસંધાને અમીએ […]
Author: JKJGS
સુરતમાં પતિએ સૂઈ રહેલી પત્નીનું ગળું કાપી હત્યા કરી
સુરતમાં વધુ એક પતિ હેવાન બન્યો છે. ગોડાદરા વિસ્તારમાં પતિએ જ પત્નિનું ગળુ કાપી હત્યા કરી છે. રાત્રે સૂઈ રહેલી પત્નીનું પતિએ ગળું કાપી નાખ્યું છે. માતાનું ગળું કપાયેલી હાલતમાં જાેતા દીકરીઓએ બુમાબુમ કરી હતી. તાત્કાલિક મહિલાને હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. પતિ જયસુખ વાણિયા જ પત્ની નમ્રતાનો હત્યારો બન્યો છે. […]
મોરબીમાં પાટીદાર યુવા સંઘની આગેવાનીમાં સનાળા ગામે સંમેલન યોજાયું
સમાજને એકઠા થઈને મંથન કરવું પડ્યું, મોટી સંખ્યામાં મોરબીમાં ખાસ સંમેલન, ચર્ચા વિચારણા મોરબીમાં પાટીદાર સમાજના યુવાનોને યેનકેન પ્રકારે વ્યાજના ચક્રમાં ફસાવીને કે પછી હનીટ્રેપમાં ફસાવીને તેની પાસેથી રૂપિયા પડાવવામાં આવે છે. જેથી પાટીદાર યુવા સંઘની આગેવાનીમાં સનાળા ગામે પટેલ સમાજ વાડીમાં સંમેલન યોજાયું હતું. જેમાં વિશાળ સંખ્યામાં પાટીદાર યુવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા […]
CMના પર્સનલ આસિસ્ટન્ટ ધ્રુમિલ પટેલને મોટી જવાબદારી સોંપાઈ
ગુજરાત ભાજપના સંગઠનમાં નવી નિમણૂંકો બાદ આંતરિક વિખવાદ જાેવા મળી રહ્યો છે. કેટલાક મંડળ પ્રમુખોની નિમણૂંકને લઈને સવાલો ઉઠ્યા છે. ત્યારે હવે એક નવો વિવાદ સામે આવ્યો છે. ત્યારે સીએમઓમાંથી હાંકી કઢાયેલા ધ્રુમિલ પટેલ વોર્ડ પ્રમુખ બનાવી દેવાયો છે. પીએસઆઈ પોસ્ટિંગ, બિલ્ડરોની પાસ કરાવતા હોવાની ફરિયાદો છેક પીએમઓમ સુધી પહોંચી હતી, એ જ નેતાને હવે […]
GFL કંપનીમાં ગેસ લીકેજ થતા ચાર કામદારોના મોત
ભરૂચમાં વધુ એક કંપનીમાં મોટો અકસ્માત સર્જાયો છે. દહેજની ય્હ્લન્ કંપનીમાં ગેસ ગળતર થતા ચાર કામદારોના મોત નિપજ્યા છે. શનિવારે રાત્રે બનેલ ઘટનામાં ત્રણ કામદાર અને એક કર્મચારીનું ગેસ લાગતાં મોત થયા છે. પોલીસે તપાસ હાથ ધરી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા શરૂ કરાવી છે.
અમદાવાદમાં કારચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત, શાક વેચતા ફેરિયાઓ પર ફરી વળી કાર, મહિલાનું મોત નિપજ્યું, બે લોકો ઈજાગ્રસ્ત
અમદાવાદની ધરતી ફરી અકસ્માતના લોહીથી રક્તરંજિત બની છે. શહેરના જમાલપુર વિસ્તારમાં બ્રિજ પાસે આજે સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. વૃદ્ધ દંપતીને કારે અકસ્માત સર્જ્યો હતો, જેમાં એક મહિલાનું મોત નિપજ્યું છે. તેમજ બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. કારચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. પહેલા બ્રિજની દિવાલ સાથે કાર ટકરાઈ હતી. દિવાલ સાથે ટકરાયા બાદ […]
ખેડૂતોએ ખેતરોમાં પાકોનું વાવેતર કર્યું, ને હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી
હવામાન વિભાગની આગાહીને પગલે પાટણ શહેર સહિત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયુ વાતાવરણ અને ગાઢ ધુમ્મસને કારણે લોકો ઠંડીથી ઠુંઠવાયા છે તો બીજી તરફ વાદળછાયા વાતાવરણને કારણે એરંડાના પાકમાં ઈયળ અને ફુલિયાના રોગની શરૂઆત થઈ છે જાે આગાહીને પગલે કમોસમી વરસાદ થાય તો ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાય તેવી સ્થિતિ ઊભી થવા પામી છે જેથી […]
ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું શરૂ, ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે લેટેસ્ટ અપડેટ આપતા કહ્યું કે, આજથી રાજ્યમાં ઠંડીમાં વધારો થશે. રાજ્યના તમામ જિલ્લાઓમાં ૧ થી ૨ ડિગ્રીનો ઘટાડો થશે. અમદાવાદમાં આજે ૧૫ ડિગ્રી તાપમાન નોંધાયું. તો અમદાવાદના પાછલા ૨૪ કલાકમાં ૨.૫ ડિગ્રીનો ઘટાડો થયો છે. ગાંધીનગરમાં ૧૪ ડિગ્રી તાપમાન નોંધાયું. હવેથી અમદાવાદમાં ૧૫ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. આગામી ૨૪ […]
નીતિશકુમાર રેડ્ડીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાની ડેબ્યુ સિરીઝમાં ગજબના ખેલનું પ્રદર્શન કર્યું
ઉભરતા ખેલાડી નીતિશકુમાર રેડ્ડીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાની ડેબ્યુ સિરીઝમાં ગજબના ખેલનું પ્રદર્શન કર્યું છે. સમગ્ર સિરીઝમાં જ્યારે પણ ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મૂકાઈ તો આ યુવા ખેલાડીએ જબરદસ્ત બેટિંગ કરીને કાંગારુ બોલરોના નાકમાં દમ લાવી દીધો. બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચ મેલબર્નમાં રમાઈ રહી છે. આ બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં નીતિશ રેડ્ડીએ પોતાની ટેસ્ટ કરિયરની પહેલી […]
મેલબર્નમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચોથી ટેસ્ટ મેચ નીતિશ રેડ્ડી માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ
મેલબર્નમાં સદી ફટકારનાર નીતિશ રેડ્ડીને ૨૫ લાખ રૂપિયા ઈનામ આપવાની જાહેરાત કરાઈ આંધ્ર ક્રિકેટ એસોસિએશન (છઝ્રછ) એ શનિવારે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે પોતાની કારકિર્દીની પ્રથમ સદી ફટકારીને ભારતને મેચમાં વાપસી કરાવનાર યુવા ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીને ૨૫ લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. ત્રીજા દિવસની રમતના અંતે નીતિશ રેડ્ડી ૧૦૫ રન પર […]










