ગુરુવાર-શુક્રવારે દિલ્હી-દ્ગઝ્રઇમાં વરસાદની શરૂઆત થઈ. રાજધાની દિલ્હીના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ જાેવા મળ્યો હતો, જયારે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો. આ વરસાદથી ઠંડીમાં પણ વધારો થયો છે જેના કારણે લોકો ઠંડીનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગે શહેરવાસીઓને ઠંડીથી બચવાની સલાહ આપી છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, આજે દિલ્હીનું લઘુત્તમ તાપમાન ૧૨ ડિગ્રી સેલ્સિયસ […]
Author: JKJGS
યમનમાં હુથી વિદ્રોહીઓ સાથે જાેડાયેલા ઘણા લક્ષ્યો પર ઇઝરાયલનો હમલો
હવે ઇઝરાયલનો નવો ટાર્ગેટ યમનના હુતિઓ! એરપોર્ટનો કંટ્રોલ ટાવર બિનકાર્યક્ષમ, ૧૦૦થી વધુ વિમાનો ત્રાટક્યા, બે લોકોના મોત ઇઝરાયેલની સેનાએ હવે લાલ સમુદ્રમાં તેના સૌથી મોટા દુશ્મન હુથી વિરૂદ્ધ હુમલો શરૂ કર્યો છે. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે તેણે યમનમાં હુથી વિદ્રોહીઓ સાથે જાેડાયેલા ઘણા લક્ષ્યો પર હુમલો કર્યો છે, જેમાં સના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને પશ્ચિમ […]
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, ૯૨ વર્ષની વયે અવસાન
દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને ગુરુવારે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. મનમોહન સિંહને શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે AIIMSના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરાયા બાદ તેમની તબિયત બગડતાં તેમને ખસેડવામાં આવ્યા હતા. મહાવતનું છે કે આ બાદ તેમના નિધનના સમાચાર સામે આવ્યા છે. બે વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા મનમોહન સિંહનું ગુરુવારે મોડી રાત્રે નિધન […]
માંગરોળ સુજતન સદભાવ સરસ્વતી વિદ્યાલય ખાતે એક અનોખા ભક્તિ સંગીતના “હાલો હરી ને દેશ” કાર્યક્રમ નું આયોજન ઞકરવામાં આવ્યું
પ્રથમ મહેમાનો ના હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામા આવેલ હતી, માંગરોળ સ્થીત શ્રી સુજ્તન સદભાવ સરસ્વતી મંદિર ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર અને સપ્તક સંગીત વિદ્યાલય જુનાગઢ આયોજિત તથા મલ્હાર સંગીત વિદ્યાલય માંગરોળના ઉપક્રમે ભક્તિ સંગીતના એક અનોખા કાર્યક્રમ “હાલો હરી ને દેશ” કાર્યક્રમનું સુંદર અને સફળ આયોજન થયું કાર્યક્રમમાં ગુજરાતના […]
સાવરકુંડલા ખાતે આજરોજ પ. પૂ. શ્રી કાનજીબાપુની ૬૨મી પુણ્યતિથિની સેવક સમુદાય દ્વારા ભારે આસ્થાભેર ઉજવણી કરવામાં આવી
સાવરકુંડલા શહેરમાં આજરોજ પ. પૂ. શ્રી કાનજીબાપુની ૬૨મી પૂણ્યતિથીની સેવક સમુદાય દ્વારા ભારે આસ્થાભેર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જે પૈકી સવારે ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ પ્રસંગે સેવકગણ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રાના દર્શન કરવા શહેરીજનો પણ ઉમટી પડ્યા […]
મનમોહન સિંહનું નિધન – પ્રોફેસરથી લઈને પ્લાનિંગ કમિશનના ચેરમેન સુધી આરબીઆઈ ગવર્નર સુધી – નાણામંત્રીથી લઈને વડાપ્રધાન સુધી નિર્વિવાદ પારદર્શક નેતૃત્વ
ભૂતપૂર્વ पीएम મનમોહન સિંહના નિધનના સમાચારથી ભારત અને વિદેશમાંથી અશ્રુભીની શ્રદ્ધાંજલિનું પૂર આવ્યું – 7 દિવસનો રાષ્ટ્રીય શોક – તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા. સ્વર્ગસ્થ પૂર્વ પીએમ મનમોહન સિંહને સલામ – દેશને સંપૂર્ણ શાંતિ – દિવંગત આત્માની શાંતિ માટે અંતિમ પ્રાર્થના – એડવોકેટ કિશન સનમુખદાસ ભવનાની ગોંદિયા મહારાષ્ટ્ર ગોંદિયા – 26 ડિસેમ્બર, 2024 ના […]
ભારતના પૂર્વ વડાપ્રધાન અર્થશાસ્ત્રી સ્વ મનમોહન સિંહના નિધનના સમાચાર સાંભળીને સાવરકુંડલા સ્વામિનારાયણ ગુરુકુળના પ્રમુખ પ. પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રસાદદાસજી સ્વામીએ ભારે હૈયે શ્રધ્ધાંજલી અર્પણ કરી
સાવરકુંડલા સ્વામિનારાયણ ગુરૂકૂળના પ્રમુખ અને એક ઉચ્ચ કોટિના કથાકાર પ. પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રસાદદાસજીની ગઢપુર મુકામે યોજાઈ રહેલ શ્રીમદ સત્સંગીજીવન પંચાહ્મ પારાયણના પ્રસંગે તેમને ભારતના પૂર્વ વડાપ્રધાન, અર્થશાસ્ત્રી અને આધુનિક યુગના આર્કિટેક્ટ સમા સ્વ મનમોહન સિંહના નિધનના દુખદ સમાચાર મળતાં ભારે હૈયે શ્રધ્ધાંજલી અર્પણ કરતાં જણાવ્યું કહ્યુ કે સ્વ. મનમોહનસિંહ દુનિયાના શ્રેષ્ઠ પૈકીના અર્થશાસ્ત્રી […]
આજરોજ નૂતન કેળવણી મંડળ સંચાલિત એમ આર સંઘવી કોમર્સ કોલેજ ખાતે ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા ગ્રાહક જાગૃતિ સેમિનાર અંતર્ગત સમાપન કાર્યક્રમ યોજાયો
સાવરકુંડલા શહેરમાં નૂતન કેળવણી મંડળ સંચાલિત એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ ખાતે આજરોજ ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા ગ્રાહક જાગૃતિ સપ્તાહ અંતર્ગત ગ્રાહક સુરક્ષા સમાપન કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે એફ વાય બી કોમના વિદ્યાર્થીઓ અને વિદ્યાથીંનીઓની તેમજ કોલેજના પ્રિન્સિપાલ રવિયા સાહેબ તેમજ ઉપસ્થિત શિક્ષક ગણની ઉપસ્થિતિમાં ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાના રમેશભાઈ હીરાણી, બિપીનભાઈ પાંધી તેમજ […]
સાવરકુંડલા માઁ બાપનુ ઘર વૃધ્ધાશ્રમ ખાતેના વૃધ્ધો, નિરાધરો અને મનોરોગીઓને પુણ્યતિથિ નિમિતે મહાપ્રસાદ અર્પણ કરવામાં આવ્યો
સાવરકુંડલા તાલુકાના સંતો મહંતો અને સેવાભાવીઓ ઉપસ્થિત રહ્યા. સાવરકુંડલાના બાયપાસ ખાતે આવેલ દેવશ્રી દિવ્ય આનંદ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત માઁ બાપ નુ ઘર વૃધ્ધાશ્રમ ખાતે પૂજ્ય મનીષાદીદી ગુરૂ ભક્તિરામ બાપુ માનવ મંદિરના સાનિધ્યમાં રહેતા વૃધ્ધો, નિરાધરો અને મનોરોગી ઓને દાતાશ્રી સ્વ. ચીમનલાલ કામદાર ની ૧૪મી પુણ્યતિથિ નિમિતે તેમના દીકરા હરેશભાઈ કામદાર મુંબઈ તરફથી મહાપ્રસાદ અર્પણ કરવામાં […]
જલારામ બાપામાં અખૂટ શ્રદ્ધા ધરાવનારા સાવરકુંડલાના જલારામ મિત્ર પદયાત્રા સંઘ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ૨૫ જલારામ ભક્તો સાવરકુંડલાથી પગપાળા વિરપુર જલારામ બાપાનાં ચરણોમાં વંદન કરવા પદયાત્રાએ રવાના થયા
દરવર્ષની માફક આ વર્ષે પણ વીરપુર ( જલારામ મિત્ર) સંઘ ચાલતા વીરપુર નીકળ્યા જેમાં ૨૫ જલારામ ભક્તો ધ્રુવીલ રાયચુરા હિરેન સૂચક, પ્રિન્સ વસાણી, અંકિત કાનાબાર, સ્મિત વણઝારા, બાલો શિંગાળા, રિતેશ માધવાણી, યશ રૂપારેલ, વિપુલ પાંઉ, જીમ્મી કાનાણી, કાર્તિક મશરૂ, ગાંધી મામા, અજય સવાણી, પરેશભાઈ ધામેચા, પિયુષ માનસેતા, સમીપ મશરૂ, ભરત ગઢીયા, હિતેશ સોમૈયા, મઘો દરબાર, […]










