છોટાઉદેપુર તાલુકા સહિત જિલ્લાના છ તાલુકાઓમાં વિવિધ વિકાસના કામો ચાલી રહ્યા છે. જે કામોની ચૂંટાયેલા પ્રતિનિધિ સાંસદ અને ધારાસભ્યો રૂબરૂમાં મુલાકાત લઈ રહ્યા છે. અને સમીક્ષા કરી જરૂરી સૂચનો આપી રહ્યા છે. જેથી ભવિષ્યમાં પ્રજાને કોઈ તકલીફ પડે નહીં. જેના ભાગરૂપે આજરોજ છોટાઉદેપુર તાલુકાના રાઠ વિસ્તારમાં આવેલ ગામોમાં ચાલતા પાણી પુરવઠાના કામોનું સાંસદ જશુભાઈ રાઠવા […]
Author: JKJGS
છોટાઉદેપુર નગરમાં આવેલ ગોકુલધામ સોસાયટી ખાતે સૌરભભાઈ કનુભાઈ શાહના પરિવાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને 500 જેટલા ધાબળા વિતરણ કરવાનો કાર્યક્રમ લોકસભાના સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો હતો
છોટાઉદેપુર નગરમાં આવેલ ગોકુલધામ સોસાયટી ખાતે સૌરભભાઈ કનુભાઈ શાહના પરિવાર છેલ્લા 30 વર્ષથી જરૂરિયાતમંદ લોકોની સેવા કરી રહ્યા છે. ત્યારે આજે 500 થી વધુ જરૂરીયાત મંદ લોકોને ધાબળા વિતરણ કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુંભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા, ભાજપના નેતા કાળુભાઈ નાયકા, છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ […]
મહિલા અને બાળ અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત બોડેલી તથા સંખેડા તાલુકાના તલાટી કમ મંત્રીઓ સાથે વ્હાલી દીકરી યોજના અંતર્ગતના લાભાર્થી ઓના ઓનલાઇન ફોર્મ ભરાવા, લગ્ન સર્ટી, આવકનો દાખલો બાબત જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો
મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત એક્શન પ્લાન મુજબ બોડેલી અને સંખેડા તાલુકા પંચાયત ખાતે તલાટી કમ મંત્રી સાથે બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ ડીસ્ટ્રીક ફોર એમ્પાવરમેન્ટ વિમેન યોજનાના કર્મચારી દ્વારા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ચાલતી વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓ જેવી […]
વિકાસના પથ પર અગ્રેસર જેતપુર – પાવી વિધાનસભા મતવિસ્તાર
રાજ્ય માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ટ્રાયબલ વિસ્તારના રસ્તાઓને 10.00 મીટર પહોળા કરવાની કામગીરી માટે 116 કરોડ મંજુર કર્યા, ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા એ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર માન્યો. છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા એ 138 વિધાનસભામાં રસ્તાઓ પહોળા કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી. જે રજૂઆતના પગલે […]
શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટ્સ કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા રાષ્ટ્રીય એકતા ગ્રામ શિબિર “એક ભારત શ્રેષ્ઠ ભારત” સરદાર પટેલની 150 મી જન્મ જયંતી “રાષ્ટ્રીય એકતા વૈશ્વિક ઉત્સવ”, “રાષ્ટ્રના શિલ્પી સરદાર આપણા સરદાર સૌના સરદાર” ના સૂત્રને સાકાર કરતી ગ્રામ શિબિરનું મોગરી ગામ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું
શ્રી રામકૃષ્ણ સેવા મંડળના પ્રમુખ શ્રી હેમંતભાઈ પટેલ તથા માનદ્ મંત્રી શ્રીમતી જ્યોત્સનાબેન પટેલના માર્ગદર્શન અને આશીર્વાદથી કોલેજના આચાર્યશ્રી ડૉ. મનોજભાઈ પટેલની અધ્યક્ષતામાં તથા સમારંભના અતિથિ વિશેષ શ્રી ડૉ. વેદ મનન સ્વામી તથા આધ્યાત્મિક યોગીદાસજી બી.એ.પી.એસ. મંદિર આણંદ તથા કલ્પેશભાઈ પટેલ તથા સુનિલભાઈ પટેલ તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમની શરૂઆત દીપ […]
ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા બાલવીર દિવસ અન્વયે કાર્યક્રમ યોજાયો
ગુરુ ગોવિંદસિંહ શીખ ધર્મના દસમા ગુરુ હતા. તેઓ ધાર્મિક અને સામાજિક ચેતના ફેલાવવા માટે, એક મહાન યોદ્ધા અને કવિ તરીકે, ભકિત અને શકિતનો સુમેળ સાધી પ્રજામાં સ્વાભિમાન અને સ્વધર્મ સન્માન માટે મરી ફીટવાની ભાવના જગાડનાર તરીકે જાણીતા છે. ભારતના પૂર્વાચલમાં ગંગાતટે સ્થિત ઐતિહાસિક નગર પાટલીપુત્ર-પટનામાં માતા ગુજરીજી અને પિતા ગુરુ તેગબહાદુરજીને ત્યાં જન્મધારણ કર્યો અને […]
રિલાયન્સના આર્થિક અનુદાનથી જામનગર શહેરને મળશે ‘વસવાટ વચ્ચે વન’
જામનગર મહાનગરપાલિકાના ગાર્ડન રીઝર્વ પ્લોટ – સોનલનગરમાં ૧૫૦૦૦ વૃક્ષોની હરિયાળી લહેરાશે હાર્ટફૂલનેસ સંસ્થા દ્વારા વૃક્ષોના ઉછેર- સંભાળની જવાબદારી સ્વીકારાઈ રિલાયન્સ ઈંડસ્ટ્રીઝના આર્થિક અનુદાનથી જામનગર શહેરને આગામી દિવસોમાં એક કાયમી ભેટ સમું વનોદ્યાન ભેટ મળવા જઈ રહ્યું છે. ગ્રુપ પ્રેસીડેન્ટ શ્રી ધનરાજભાઈ નથવાણીની મંજૂરીથી સામાજિક ઉત્તરદાયિત્વના ભાગ રૂપે જામનગર શહેરના ગોલ્ડન સીટીની પાછળના ભાગમાં સોનલનગર વિસ્તારમાં […]
મેલબોર્નમાં રમાઈ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટ મેચના પ્રથમ દિવસની રમત સમાપ્ત
મેલબોર્નમાં રમાઈ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટ મેચના પ્રથમ દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ મજબૂત શરૂઆત કરી હતી અને પ્રથમ દિવસનો અંત ૬ વિકેટે ૩૧૧ રન બનાવી લીધો હતો. સ્ટમ્પના સમયે સ્ટીવ સ્મિથ ૧૧૧ બોલમાં ૬૮ રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. તેની સાથે પેટ કમિન્સ ૮ રન પર રમી રહ્યો હતો. આ મેચમાં […]
ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ને લઈને ચાલી રહેલી તમામ અટકળોનો અંત
ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ને લઈને ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવી રહ્યો છે અને હવે આ ટૂર્નામેન્ટનું આયોજન હાઈબ્રિડ મોડલમાં કરવામાં આવશે. ટીમ ઈન્ડિયાના કારણે આ ટૂર્નામેન્ટ હાઈબ્રિડ મોડલમાં યોજાઈ રહી છે અને તેથી જ તમામ સમર્થકો ખૂબ જ ઉત્સાહિત છે. મ્ઝ્રઝ્રૈંના મેનેજમેન્ટ દ્વારા ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને ઘણા શાનદાર […]
ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ૩ ODI રમવા માટે તૈયાર
હાલમાં, બોર્ડર ગાવસ્કર ટ્રોફી ૨૦૨૪-૨૫ મેચ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ટેસ્ટ ફોર્મેટમાં રમાઈ રહી છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી બાદ આ વખતે ટીમ ઈન્ડિયાએ સફેદ બોલના ફોર્મેટમાં રમવાનું નથી. આવી સ્થિતિમાં હવે બંને બોર્ડે વર્ષ ૨૦૨૫માં ઓસ્ટ્રેલિયા સામે ૩ વનડે મેચોની શ્રેણી રમવાનું નક્કી કર્યું છે. જાે અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો પસંદગી સમિતિ ૧૫ […]










