ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા મેલબોર્ન મેદાન પર રમાયેલી ટેસ્ટ મેચમાં માત્ર ૩ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો છે. રોહિત શર્માની વાત કરીએ તો બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં રોહિત શર્મા ખરાબ રીતે ફ્લોપ રહ્યો છે. આવી સ્થિતિમાં હવે મીડિયામાં એવા અહેવાલો આવી રહ્યા છે કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા મેલબોર્ન ટેસ્ટ ગ્રાઉન્ડ પર પોતાના કરિયરની […]
Author: JKJGS
પ્રખ્યાત ટીવી અભિનેત્રી સૃષ્ટિ રોડેની તબિયત લથડી
ટીવી અભિનેત્રી સૃષ્ટિ રોડેને કોણ નથી ઓળખતું? ઘણા ટીવી શો અને બિગ બોસની પૂર્વ સ્પર્ધક રહી ચૂકેલી સૃષ્ટિએ હાલમાં જ હોસ્પિટલની પોતાની કેટલીક તસવીરો શેર કરીને તેના ચાહકોને ચોંકાવી દીધા છે. તેના સ્વાસ્થ્ય અંગે ચોંકાવનારું અપડેટ શેર કરતા અભિનેત્રીએ જણાવ્યું કે તે મુસાફરી કરી રહી હતી, ત્યારે અચાનક તેની તબિયત બગડી. તેણી એટલી ગંભીર સ્થિતિમાં […]
મનોજ બાજપેયીની ફિલ્મ સત્યા ૨૬ વર્ષ બાદ ફરી સિનેમાઘરોમાં આવશે
મનોજ બાજપેયી અભિનીત અને રામ ગોપાલ વર્મા દ્વારા દિગ્દર્શિત ૧૯૯૮ની કલ્ટ ક્લાસિક ‘સત્યા’ ફરી એકવાર થિયેટરોમાં આવવા માટે તૈયાર છે. થિયેટરોમાં જૂની ફિલ્મોને ફરીથી રજૂ કરવાના વધતા જતા ચલણ વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે. તે જ સમયે, રામ ગોપાલ વર્માએ પોતે આ માહિતી પોસ્ટ કરી છે. રામ ગોપાલ વર્મા દ્વારા નિર્દેશિત ગેંગસ્ટર ડ્રામા ‘સત્યા’ […]
બાંગ્લાદેશ સચિવાલયમાં ભીષણ આગ, સરકારી દસ્તાવેજાે બળીને રાખ
સચિવાલયમાં લાગેલી આગને ૬ કલાકની મહેનત બાદ કાબુમાં લાવવામાં આવી હતી, ફાયર બ્રિગેડ સર્વિસે જણાવ્યું હતું કે, “આગ કોઈ અકસ્માત ન હોઈ શકે પરંતુ તે કોઈ કાવતરું હોઈ શકે છે.” ઢાકામાં બુધવારે એક મુખ્ય બાંગ્લાદેશ સચિવાલયની ઇમારતમાં મોટી આગ ફાટી નીકળી હતી, અધિકારીઓએ જણાવ્યું હતું કે આગમાં સરકારી દસ્તાવેજાે નાશ પામ્યા હતા. સરકારી દસ્તાવેજાેને નુકસાન […]
વિદેશ મંત્રી એસ. જયશંકર ૬ દિવસના યુએસ પ્રવાસે
એસ. જયશંકરની વ્હાઇટ હાઉસમાં મહત્વપૂર્ણ દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા વિદેશ મંત્રી એસ જયશંકર હાલ અમેરિકાના પ્રવાસે છે. તેઓ ૨૯ ડિસેમ્બર સુધી અમેરિકામાં રહેવાના છે. તેમની મુલાકાત દરમિયાન જયશંકર મહત્વપૂર્ણ દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છે. વિદેશ મંત્રીએ શુક્રવારે વ્હાઇટ હાઉસમાં યુએસ નેશનલ સિક્યુરિટી એજન્સી (દ્ગજીછ)ના વડા જેક સુલિવાન […]
કોંગ્રેસ પાર્ટીએ દેશમાં સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત
મનમોહન સિંહના સન્માનમાં કોંગ્રેસ પાર્ટીએ ૭ દિવસ સુધી તમામ કામકાજ અટકાવી દીધા ભારતના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું હતું. તેમણે દિલ્હીની છૈંૈંસ્જી હોસ્પિટલમાં ૯૨ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. આરઆર સ્વયંસેવક સંઘે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સંઘે કહ્યું છે કે મનમોહન સિંહના નિધનથી સમગ્ર દેશ દુઃખી […]
ચેન્નાઈની યુનિવર્સિટીમાં ૧૯ વર્ષની વિદ્યાર્થીનીની જાતીય સતામણી પર ભાજપના આકરા પ્રહારો
વિદ્યાર્થીનીની જાતીય સતામણી પર ભાજપનો વિરોધ ચેન્નાઈની અન્ના યુનિવર્સિટીમાં ૧૯ વર્ષની વિદ્યાર્થીનીની જાતીય સતામણીનો વિરોધ કરવા તમિલનાડુના ભાજપ અધ્યક્ષે પોતાને કોરડા માર્યા ચેન્નાઈની અન્ના યુનિવર્સિટીમાં ૧૯ વર્ષની વિદ્યાર્થીનીની જાતીય સતામણી પર ભાજપ આકરા પ્રહારો કરી રહ્યું છે. તમિલનાડુ બીજેપી અધ્યક્ષ કે અન્નામલાઈએ આ કેસમાં ન્યાય માટે પોતાને કોરડા મારીને વિરોધ કર્યો હતો. આ સાથે અન્નામલાઈ […]
ગુરુગ્રામમાં રેડિયો જાેકી સિમરન આત્મહત્યા કેસ, ઈન્ટરવ્યુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
ગુરુગ્રામમાં રેડિયો જાેકી સિમરનની આત્મહત્યાના કિસ્સાથી આખો દેશ ચોંકી ગયો છે. બધાને આશ્ચર્ય છે કે એવું તો શું થયું કે સિમરને પોતાનો જીવ આપી દીધો. પોલીસ આ મામલે તપાસમાં વ્યસ્ત છે. સિમરનની પહેલી નોકરી વર્ષ ૨૦૨૧માં રેડિયો મિર્ચીમાં હતી. તેણે પોતાના જીવનનો પહેલો શો હોસ્ટ કરતાની સાથે જ એક ઈન્ટરવ્યુ આપ્યો. આવો જાણીએ આ ઈન્ટરવ્યુમાં […]
મનમોહન સિંહનો રાજકીય કાર્યકાળ ૩૩ વર્ષ લાંબો હતો
ભારતને અનેક મોટા આર્થિક સંકટોથી મુક્ત કરાવ્યું હતું નવી દિલ્હી, તા.૨૭ઃ પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહજીનું ગઇ રાતે ૯ઃ૫૧ વાગ્યે દુઃખદ નિધન થયું છે. દેશના છેલ્લા એવા વડા પ્રધાનના જીવન બાબતે જેમનો આઝાદી પહેલા જન્મ થયો હતો અને તેમણે કેવી રીતે ભારતને અનેક મોટા આર્થિક સંકટોથી મુક્ત કરાવ્યું. ડૉ. મનમોહન સિંહનો રાજકીય કાર્યકાળ ૩૩ […]
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક, મોટા ફેરફારો પર કામ કરવાનો સંકેત
કર્ણાટકના બેલાગવીમાં વર્કિંગ કમિટીની બેઠક, પાર્ટીને રાષ્ટ્રીય સ્તરે મજબૂત બનાવવી હશે તો રાજયોમાં જીત મેળવવી પડશે તેવી સહમતી સાથે બધાએ તૈયારી બતાવી કર્ણાટકના બેલાગવીમાં યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકને હાલના દિવસોમાં પાર્ટી માટે એક મહત્વપૂર્ણ વળાંક માનવામાં આવી રહ્યો છે. પાર્ટી નેતૃત્વએ આખરે મોટા ફેરફારો પર કામ કરવાનો સંકેત આપ્યો. પાર્ટીએ પોતાની અંદર રહેલી જડતાને […]










