National

કાર અથડાતા અચાનક એરબેગ ખુલી જતા બાળકને ઝટકો, પછી થયું મોત

એક ૬ વર્ષના બાળકનું કારની એરબેગના કારણે મોત હવે બાળકને કારમાં આગળ બેસાડવા અંગે સવાલ ઊભા થઈ રહ્યા છે નવી મુંબઈના વાશીમાં એક ૬ વર્ષના બાળકનું કારની એરબેગના કારણે મોત થઈ ગયું. કાર દુર્ઘટનાના કારણે અચાનક એરબેગ ખુલી ગઈ અને ઝટકો લાગવાથી બાળકનું મોત થયું હોવાનું કહેવાય છે. ત્યારબાદ હવે બાળકને કારમાં આગળ બેસાડવા અંગે […]

National

ઉત્તર ભારતમાં શીતલહેરના કારણે લોકોની હાલત ખરાબ, ફરી વરસાદ શરૂ થવાની સંભાવના

ભારતીય હવામાન વિભાગ અનુસાર સોમવાર અને મંગળવારે હળવા વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો અને ઠંડીમાં પણ વધારો થયો હતો. આગામી દિવસોમાં ઠંડીમાં વધુ વધારો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. બુધવારે લખનૌમાં ૦.૫ મીમી વરસાદ નોંધાયો હતો. જેના કારણે દિવસનું તાપમાન ૧.૫ ડિગ્રી સેલ્સિયસ ઘટીને ૧૪ ડિગ્રી નોંધાયું હતું. બપોરના સમયે આછો તડકો […]

Gujarat

વિર બાળ દિવસની ભવ્ય ઉજવણી. સાવરકુંડલા વીડી કાણકિયા કોલેજના બાળકોમાં  દેશભક્તિનો ફાટફાટ જુવાળ ઉભરાયો

વિદ્યાર્થીઓમાં દેશભક્તિ સિંચન કરવાનો અનોખો પ્રયાસ આમ તો સંસ્કારોનું સિંચન પણ આવી વીર રસની વાતો દ્વારા જ થઈ શકે. સાવરકુંડલાની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા, વીડી કાણકિયા કોલેજમાં આજે વીર બાળ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ દિવસે  શીખ ધર્મના દસમા ગુરુ, ગુરુ ગોવિંદસિંહના બે નાના સાહિબજાદા, બાબા જોરાવર સિંહ અને બાબા ફતેહ સિંહના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવામાં […]

Gujarat

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રૂનવાડ ગામે રેલ્વે બ્રિજ પાસેથી વેગેનર  ગાડીમાંથી કિં.રૂ.૨,૫૫,૭૫૦ /- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ. જે અન્વયે વી.એસ.ગાવીત પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી છોટાઉદેપુરનાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને સુચના કરેલ જે […]

Gujarat

છોટાઉદેપુર તાલુકાના લગામી ગામે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, ખૂબ મોટી સંખ્યામાં આસપાસના આદિવાસી સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા

છોટાઉદેપુર તાલુકાના લગામી ગામે છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ અને આદિવાસી સમાજના આગેવાન રાજેશભાઈ રાઠવા દ્વારા સમસ્ત આદિવાસી સમાજ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાપંચાયત કાર્યક્રમમાં સરપંચો જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો આદિવાસી સમાજના આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં આસપાસના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ મહા પંચાયતમાં સામાજિક દુષણો દૂર કરવા માટે વિવિધ […]

Gujarat

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વર અને તુરખેડા ના ડુંગર વિસ્તારમાં રહેતા પરિવારો ના 10 વર્ષ ના વધુ સમય થી મધ્યગુજરાત વીજકંપની ના મીટર રીડરો બિલ આપવા માટે જતા નથી આદિવાસી પરિવારો ને વધુ એક સાથે બિલ આવવાનો ડર સરપંચ દ્વારા મધ્યગુજરાત વીજકંપનીના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાંય મધ્યગુજરાત વીજકંપની ના અધિકારીઓ કુંભકર્ણ ની નિંદ્રા માં અધિકારીઓ કામગીરી નથી કરતા તેનો આ વરવો નમૂનો 

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના છેવાડા ના ગામ હાફેશ્વર અને તૂરખેડા છે. બંનેવ ગામો નર્મદા ના કાંઠા ઉપર છે. અને આ ગામમાં રોજગારી માટે કોઈ ઉદ્યોગ નથી. ફક્ત ચોમાસા ની ખેતી ઉપર જીવન નિર્વાહ ચાલે છે. ખેતી માં સિંચાઈ ની સુવિધા ના હોવાથી એકજ પાક વર્ષ માં આ પરિવારો ખેતી માં પકવી શકે છે. જયારે ડુંગરો […]

Gujarat

છોટાઉદેપુર જીલ્લા ખાન ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી, જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી છેલ્લા દસ દિવસમાં આઠ ટ્રકો અને 20 ટ્રેક્ટરોને ઝડપી પાડ્યા છે

છોટાઉદેપુર જિલ્લા ખાન ખનીજ વિભાગના અધિકારીની સૂચના મુજબ છોટાઉદેપુર જીલ્લા ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા છેલ્લા દસ દિવસમાં કેવડી, અલસીપુર, નસવાડી રોડ, સંખેડા ખાતેથી 8 ટ્રકો, તેમજ અલહાદપુરા,માકની ,મોટી રાસલી, લોઢણ, કુકણા , જબુગામ કોટાલી છોટાઉદેપુર વિસ્તાર ખાતેથી સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત ખનન/વહન કરતા 20 ટ્રેકટરોને ઝડપી પાડ્યા છે. ખાન ખનીજ વિભાગની ટીમે આશરે રૂપિયા […]

Gujarat

ગુજકોસ્ટ(GUJCOST) દ્વારા ઝોનલ કક્ષાની સ્ટેમ ક્વિઝ સ્પર્ધા વડોદરા ખાતે યોજાઈ

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર,ડી.એસ.ટી ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા જિલ્લા કક્ષાની ઓનલાઈન સ્ટેમ ક્વીઝ પરીક્ષા અગાઉ તા.૦૨ થી ૦૫મી ડીસેમ્બર ૨૦૨૪  દરમ્યાન યોજાઈ હતી.જેમાં તાલુકા દીઠ ૧૦ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. જેનું ઝોનલ કક્ષા રાઉન્ડનું આયોજન તા.૨૨-૧૨-૨૦૨૪ ના રોજ નવરચન યુનિવર્સીટી વડોદરા ખાતે ગુજકોસ્ટ,ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું હતું.ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર છોટાઉદેપુર […]

Gujarat

સાવરકુંડલા શહેરના રઘુવંશી સમાજના સેવાભાવી અગ્રણી અને રઘુવંશી સમાજની વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલ અક્ષર પુરુષોત્તમ સંપ્રદાયના ચુસ્ત સેવક સ્વ નરેન્દ્રભાઈ રતિલાલ વણઝારાનું નિધન બાદ તેમને શ્રધ્ધાંજલિ પાઠવવા યોજાયેલ પ્રાર્થનાસભામાં સાવરકુંડલા લોહાણા મહાજન વાડીનો હોલ ટૂંકો પડ્યો તેટલી વિશાળ જનસમુદાય ઉપસ્થિત રહીને સદગતને ભાવાંજલી અર્પણ કરી

સાવરકુંડલા શહેરના રઘુવંશી સમાજના સેવાભાવી અગ્રણી અને રઘુવંશી સમાજની વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા અક્ષર પુરુષોત્તમ સંપ્રદાયના ચુસ્ત સેવક એવાં સ્વ નરેન્દ્રભાઈ રતિલાલ વણઝારાનું નિધન થતાં તેમની પ્રાર્થનાસભા આજરોજ સાવરકુંડલા લોહાણા મહાજન વાડી ખાતે યોજાયેલ. માત્ર  રઘુવંશી સમાજના જ નહીં પરંતુ અન્ય વિવિધ સમાજના આગેવાનો તેમજ  બીએપીએસ અમરેલી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સંત પૂ.સાધુચરિત સ્વામિ પણ ઉપસ્થિત […]

Gujarat

અંકલેશ્વરની કન્યા શાળા બ્રાન્ચ નંબર 1 ખાતે વીર બાળ દિવસની ઉજવણી

ધર્મ પ્રત્યે નિષ્ઠા તથા રાષ્ટ્રપ્રેમ ખાતર બલિદાન આપનારા શીખ ધર્મનાં ગુરુ ગોવિંદસિંહનાં વીર પુત્રો જોરાવરસિંહ તથા ફતેસિંહનાં બલિદાનને યુવા પેઢી યાદ કરે તથા પ્રેરણા મેળવે એ હેતુસર કન્યાશાળા બ્રાન્ચ નંબર 1, અંકલેશ્વર ખાતે વીર બાળ દિવસની ઉજવણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વરનાં અધ્યક્ષ ગણેશ અગ્રવાલ, ઉપાધ્યક્ષ રમણ પટેલ તથા શિક્ષણ સમિતિનાં સભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવી […]