Gujarat

ગાંધીનગર મોક્ષ મંદિર સ્મશાન ગૃહ ખાતે નવી સુવિઘા

જામનગરમાં લાકડાથી માનવ મૃતદેહના અંતિમ સંસ્કાર માટે આધુનિક ભઠ્ઠી અને નવી અંતિમ યાત્રા બસનું રવિવારે લોકાર્પણ સૌરાષ્ટ્રમાં સર્વ પ્રથમ લાકડાની ભઠ્ઠી જામનગરમાં મુકાશે જામનગરના ગાંધીનગર સ્થિત મોક્ષ મંદિર સ્મશાન ગૃહ ખાતે આગામી રવિવારે બે નવી સૂવિઘાઓનો લોકાર્પણ સમારોહ આયોજીત કરવામાં આવ્યો છે. ગાંધીનગર સ્મશાન ગૃહને અંતિમ યાત્રા બસ મસાલા ઉત્પાદન કરતી જાણીતી કંપની મધુસુદન મસાલા […]

Entertainment

પુષ્પા ૨ ફિલ્મે ૨૦મા દિવસે આટલું કલેક્શન કર્યું

‘પુષ્પા ભાઉ’ની ગર્જના સામે મોટા મોટા સુપરસ્ટાર નિષ્ફળ ગયા છે. ‘પુષ્પા ૨’ ભારતમાં તેના ૨૦મા દિવસે પણ સારી કમાણી કરી રહી છે. અલ્લુ અર્જુનની ફિલ્મે તેના ત્રીજા સોમવાર કરતાં મંગળવારે વધુ સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ આ વધતી કમાણી હવે અન્ય ફિલ્મોનું ટેન્શન વધારી રહી છે. વરુણ ધવનની ‘બેબી જાેન’ રિલીઝ થઈ ગઈ છે. આવી […]

National

ઈડી કોઈના લેપટોપ કે મોબાઈલ ફોનમાંથી ડેટા એક્સેસ કરી શકે નહીં

દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ માટે તપાસ પ્રક્રિયામાં લાલ રેખા દોરી છે. કોર્ટે એક ર્નિણયમાં કહયું છે કે તપાસ એજન્સી વ્ઝ કોઈના લેપટોપ કે મોબાઈલ ફોનમાંથી ડેટા એક્સેસ કરી શકે નહીં. કોર્ટનું આ નિવેદન લોટરી કિંગ સેન્ટિયાગો માર્ટિન કેસમાં આવ્યું છે. આ કેસની તપાસ કરતી વખતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે […]

Gujarat

PM મોદીએ ભારતીય અર્થવ્યવસ્થા વિશે અર્થશાસ્ત્રીઓ સાથે વિચાર વિમર્શ કર્યા

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે સામાન્ય બજેટની રજૂઆત પહેલા મહત્વની બેઠક યોજાઈ નિકાસ વધારવા પર ભાર મૂકવો જાેઈએ, રોજગારીની વધુ તકો ઊભી કરવી જાેઈએ : જાણીતા અર્થશાસ્ત્રીઓએ કહ્યું PM મોદીએ મંગળવારે દેશના જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે ભારતીય અર્થવ્યવસ્થા વિશે વિચાર વિમર્શ કર્યો. જેમાં અર્થશાસ્ત્રીઓએ સૂચન કર્યું હતું કે યુવાનો માટે રોજગારીની વધુ તકો ઊભી કરવી જાેઈએ, ખેતીની […]

National

દેશમાં આયાત પર ર્નિભરતા ઘટાડવા અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા લેવાયા ર્નિણયો

નાણા મંત્રાલય બજેટ ૨૦૨૫માં ‘મેક ઇન ઇન્ડિયા’ તરફ એક નવી પહેલ તબીબી ઉપકરણો બનાવવા માટેના કેટલાક સામાન પરની કસ્ટમ ડયુટી પણ ઘટાડી દેવામાં આવી નાણા મંત્રાલય બજેટ ૨૦૨૫ માં ઘણા આયાતી માલ પર કસ્ટમ ડ્યુટી મુક્તિને દૂર કરવા પર વિચાર કરી રહ્યું છે. ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ હેઠળ દેશમાં ઉત્પાદન વધારવા માટે આ પગલું લેવામાં […]

National

પોપકોર્ન પર ૪ રીતે GST લાદવામાં આવ્યો, GST નો નવો નિયમ સમજાે

ફિલ્મની ટિકિટ સાથે પોપકોર્ન નહિ ખરીદતા નહીંતર ૬ ગણો વધુ ટેક્સ ચૂકવવો પડશે GST કાઉન્સિલના તાજેતરના ર્નિણયથી બાળકો અને પુખ્ત વયના લોકોના મનપસંદ ઉત્પાદન પોપકોર્ન વચ્ચે દિવાલ’ ઊભી થઈ છે. કાઉન્સિલે એક જ પ્રોડક્ટ પર ત્રણ રીતે ય્છૈં લાદીને સમગ્ર મામલાને જટિલ બનાવી દીધો છે. સરળ ભાષામાં કહીએ તો, હવે તમને તમારા પડોશના કાકાની દુકાન […]

National

૧૫ વર્ષના સર્વોચ્ચ સ્તરે ડિસેમ્બરમાં લોટની કિંમત ૪૦ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે

હવે લોટના ભાવમાં ધરખમ વધારો થયો ભારતમાં, જ્યાં ઘઉંનો લોટ એ રોજિંદા આહારનો આવશ્યક ભાગ છે, લોટના ભાવમાં સતત વધારો થવાથી ઘરોના બજેટમાં તાણ આવી છે. આ સમસ્યા એટલા માટે વધી છે કારણ કે લોટના ભાવ ૧૫ વર્ષમાં સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે. અહેવાલ મુજબ આ વધારાની અસરથી ગ્રામીણ વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યા […]

National

ગિફટ વાઉચર પર લેવાતો ૧૨ ટકા GST રદ કરવા ર્નિણય

જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાયા મહત્વના ર્નિણયો ગીફટ વાઉચર આપવામાં કોઇ વસ્તુનુ વેચાણ કરવામાં આવતુ નથી GST ગિફટ વાઉચર આપવામાં આવે તો તેના પર ૧૨ ટકા લેખે જીએસટીની વસુલાત કરવામાં આવતી હતી. પરંતુ હાલમાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ગીફટ વાઉચર પર હવેથી જીએસટીની વસુલાત કરવામાં આવશે નહીં તેવો ર્નિણય લેવામાં આવ્યો છે. આ માટેનુ કારણ એવુ […]

International

પાકિસ્તાને અફઘાન ઉપર હવાઈ હુમલો કર્યો, મહિલાઓ અને બાળકો સહિત ૧૫ લોકોના મોત

પાકિસ્તાનમાં આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાન ખુલ્લેઆમ પાક આર્મીની કત્લેઆમ કરી રહયું છે. સુરક્ષા દળો માટે તહરીક-એ-તાલિબાન કાળ બની ગયો છે. ક્યારેક બોમ્બ વિસ્ફોટો તો કયારેક ગોળીબાર કરીને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાની સેનાના જવાનોને મારી રહી છે. પાકિસ્તાનના લોકોને તો છોડો, સેનાના જવાનો પણ હવે ટીટીપીથી ડરે છે. હવે પાકિસ્તાનમાં તહરીક-એ-તાલિબાનનો ડર વધી રહયો છે. ટીટીપીના ડરને નકારી કાઢવા […]

Gujarat

રાજકોટમાં સુશાસન દિવસે શ્રેષ્ઠ ઈમર્જીંગ-એસ્પાયરીંગ શ્રેણીમાં ત્રણ કચેરીનું કલેકટરશ્રીના હસ્તે કરાયું સન્માન

રાજકોટ જિલ્લા કલેકટરશ્રી-અધિકારીશ્રીઓ રાજયકક્ષાની ઉજવણીમાં વર્ચ્યુઅલી જોડાયા રાજકોટ તા. ૨૫ ડિસેમ્બર- ભારતરત્ન, ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે, આજે રાજ્યમાં સુશાસન દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજકોટ જિલ્લામાં આજે શ્રેષ્ઠ ઈમર્જીંગ-એસ્પાયરીંગ કચેરી તરીકે પસંદ પામેલી ત્રણ સરકારી કચેરીનું જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે, સ્વર્ણિમ […]