Gujarat

બગદાણા વાળા બજરંગ દાસ બાપા ના પરમ સેવક..ચલાલાના પ્રાગજી બાપા છેલ્લા પચાચ વર્ષથી ગૌમાતાને લીલુ નાખે છે

પક્ષીને ચણ અને કુતરાને બીસ્કીટ ખવરાવાની અનેરી સેવા ટાઢ તડકો અને વરસાદમાં પણ અવિરત સેવા ચાલુ.. ચલાલા અંશાઅવતાર દાનમહારાજની પવિત્ર ભુમી એવા ચલાલા દાનેવધામ સંતોની ભુમી હોય આ પવિત્ર ભુમીનો પ્રતાપ છે..આ પવિત્ર ભુમી પર માનવસેવા,ગૌસેવા, આરોગ્ય સેવા,અનાથ અને વૃધ્ધોને ટીફીન પહોચાડવા,ધાબળા વિતરણ,ચંપલ વિતરણ,સદાવ્રત, ભુખ્યાને ભોજન, પક્ષીઓને ચણ સહીતની અનેક સકારત્મક,ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરતા […]

Gujarat

જાગો ગ્રાહક જાગો એ અંતર્ગત સાવરકુંડલાની જે. વી મોદી હાઈસ્કૂલ ખાતે ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો 

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ  રાષ્ટ્રીય  ગ્રાહક અધિકાર દિવસ નિમિતે શ્રી જે. વી. મોદી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષા અને  ગ્રાહક જાગૃતિ અંગેનું માર્ગદર્શન  સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ હિરાણી સાહેબ, પાંધીસાહેબ  તેમજ હર્ષદભાઈ જોશી અને શ્રીમતી શ્રધ્ધાબેન જોષી  હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના સિનિયર શિક્ષક  જીતુભાઈ […]

Gujarat

સાવરકુંડલા ખાતે કાર્યરત ગ્રુપ સ્વરસાધનાને લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા તેમની કલાને બિરદાવી પુરસ્કાર અને મોમેન્ટો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા

તારીખ ૨૧-૧૨-૨૪ના શનિવારે લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલા દ્વારા ગીતસંગીત ક્ષેત્રે જોરદાર પ્રગતિ કરી રહેલ ગ્રુપ સ્વરસાધના સંગીત પરિવારનો જોરદાર હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ હતો. સાવરકુંડલા ખાતે ભુવા રોડ પર આવેલ સતીઆઈ  સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે યોજાયેલ. આમ તો આ લાયન્સ ક્લબના સ્નેહ મિલન ઉપલક્ષ્યમાં આ કાર્યક્રમ યોજાયો હતું…આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ હિન્દી ગીતો તથા ગુજરાતી ગરબા […]

Entertainment

માત્ર 30 મિનિટમાં જ તૈયાર કરી દીધું, એક્ટરે ડોક્યુમેન્ટ્રીમાં કર્યો ખુલાસો

હની સિંહે તેની ડોક્યુમેન્ટ્રીમાં ખુલાસો કર્યો છે કે સલમાન ખાન ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના એક ગીતમાં રેપ કરવા માંગતો હતો. આ માટે તેણે હની સિંહનો સંપર્ક કર્યો હતો. એક્ટર પણ ઇચ્છતો હતો કે તે ગીતમાં હની સિંહ જોવા મળે. સલમાનની આ માંગ પર હની સિંહે માત્ર 30 મિનિટમાં રેપ તૈયાર કર્યો હતો. […]

Entertainment

સોશિયલ મીડિયા પર શેર કરી ફિલ્મોની યાદી, પાયલ કાપડિયાની ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ ટોપ પર

ફિલ્મ ડિરેક્ટર પાયલ કાપડિયાની ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ને આ વર્ષની ટોચની શ્રેષ્ઠ ફિલ્મોમાં સામેલ કરવામાં આવી છે. આ ફિલ્મે ફિલ્મ ફેસ્ટિવલમાં 23 થી વધુ ટાઇટલ જીત્યા છે. આટલું જ નહીં આ ફિલ્મને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ફેવરિટ ફિલ્મોની યાદીમાં પણ સામેલ કરવામાં આવી છે. ભારતીય ફિલ્મ ઓબામાની ફેવરિટ બની દર વર્ષની જેમ […]

Entertainment

પિતાએ કહ્યું- બાળકોને સાંસ્કૃતિક આંચકો લાગ્યો, હું તેમનું દર્દ સમજી શકું છું

શત્રુઘ્ન સિન્હાએ હાલમાં જ જણાવ્યું છે કે શા માટે તેના બંને દીકરા બહેન સોનાક્ષી સિન્હાના લગ્નમાં સામેલ ન થયા. શત્રુઘ્ને કહ્યું કે તેને બાળકોના આ નિર્ણયથી કોઈ વાંધો નથી. લેહરેન રેટ્રો સાથેની વાતચીતમાં શત્રુઘ્ને કહ્યું- મને કોઈ ફરિયાદ નથી. તે પણ એક રિએક્શન હોય છે. બાળકોને સાંસ્કૃતિક આંચકો લાગ્યો હતો. અત્યારે કદાચ તેઓને એટલી સમજ […]

Gujarat

મહેસાણાની શાળાઓમાં જર્જરિત ઓરડા, વિદ્યાર્થીઓના જીવના જાેખમે અભ્યાસ ચાલું

મહેસાણા ‘ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત’ના નારા વચ્ચે મહેસાણા જિલ્લાની ગોઝારીયાની કન્યા અને કુમાર શાળામાં વિદ્યાર્થીઓ જર્જરિત ઓરડામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. મહેસાણામાં ૧૯૭૩ થી જૂના સિમેન્ટના પતરાવાળા આ ઓરડા ૨૦૨૧ થી ડેમેજ જાહેર થયા હોવા છતાં નવા ઓરડા બન્યા નથી.કન્યા શાળામાં કુલ ૧૪ રૂમ પૈકી ૮ રૂમ ડેમેજ હોવાથી ૩૩૩ વિદ્યાર્થીનીઓને બાકીના […]

Gujarat

રાજકોટ ક્રાઇમબ્રાંચે ૧૨ વર્ષથી ફરાર બેવડી હત્યાના હત્યારાને ગાઝિયાબાદમાંથી ઝડપ્યો

રાજકોટ ક્રાઇમબ્રાંચે એક વખત ફરી પોતાની કાર્યક્ષમતાનો પરચો આપ્યો છે. વર્ષ ૨૦૧૨માં બનેલી બેવડી હત્યાના આરોપી પવન ઉર્ફે પ્રવીણ શર્માને ૧૨ વર્ષ બાદ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદથી ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં થયેલી બેવડી હત્યાના આરોપીને પોલીસે ૧૨ વર્ષ બાદ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાંથી ઝડપી પાડ્યો છે. આ ઘટનાએ એ સાબિત કર્યું છે કે ગુનેગાર જ્યાં પણ છુપાય, […]

Gujarat

ઊંઝામાં નકલી અને ભેળસેળયુક્ત જીરા-વરિયાળીનો કારોબારઃ ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે ઘમાસાણ મચી ગયું

ગુજરાતના જાણીતા જીરા-વરિયાળીના કેન્દ્ર, ઉંઝામાં નકલી અને ભેળસેળયુક્ત જીરા-વરિયાળીનો કારોબાર ખૂબ જ વધી ગયો છે. આ મુદ્દે રાજકીય નેતાઓ અને સ્થાનિક લોકો વચ્ચે ઘમાસાણ મચી ગયું છે ઊંઝાના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને એપીએમસીના પૂર્વ ચેરમેન નારાયણ પટેલે આ મામલે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. તેમણે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને ઊંઝા માર્કેટ કમિટી પર ભ્રષ્ટાચારના આક્ષેપો […]

Gujarat

જસદણમાં યુવકે ૧૪ વર્ષની સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ કર્યુ

જસદણમાં રહેતી ૧૪ વર્ષની સગીરાને તેના ઘર પાસે જ પાનની દુકાન ધરાવતો શખ્સ લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો. બાદમાં તે સગીરા ને કાગવડ ઘેલા સોમનાથ સહિતના સ્થળોએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું. રાજકોટના જસદણમાં થયેલી ચોંકાવનારી ઘટનામાં ૨૯ વર્ષીય એક યુવકે ૧૪ વર્ષની સગીરાનું અપહરણ કર્યું હતું. આરોપી આરોપી રોહિત પીઠવા પાનનો ગલ્લો ચલાવતો હતો અને […]