ખીજડીયા ગામે સ્મશાન માં અંતિમ રથનું પણ દાન કર્યું છે મોટા શહેરોમાં વૃદ્ધઆશ્રમોમાં માતાપિતાને દીકરાઓ મૂકી અવતાના ના કિસ્સાઓ જાેવા મળે છે ત્યારે વડીયા પંથક ના ખાન ખીજડીયા ગામની વાત કરીએ તો એક વૃદ્ધ મહિલા જેમની ૧૦૧ વર્ષની ઉંમર અને એ તેમના ભત્રીજાઓની સાથે રહેતા આ માજીને કોઈ દીકરા કે દીકરીઓ સંતાનમાં ન હતા અને […]
Author: JKJGS
વડોદરામાં IOCL આગની ઘટના, ૪૦ દિવસ પહેલાં પણ આગ લાગી હતી
વડોદરામા IOCLન્માં સાંજના સમયે રિફાઈનરીમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા જાેવા મળ્યા હતા. ઘટનાના પગલે પોલીસ અને ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો છે. આગ પર ફાઈરની ટીમે કાબુ મેળવ્યો છે. વડોદરાની IOCL રિફાઇનરીમાં ગઈકાલે ફરી એકવાર આગ લાગી છે. IOCL રિફાઇનરીમાં ૪૦ દિવસમાં બીજી આગની ઘટના છે. અગાઉ ૧૧ નવેમ્બરે થયેલા વિસ્ફોટમાં ૨ કામદારોના મોત થયા હતા. […]
બોટાદમાં તાલુકા સેવા સદનમાં છત પર લાખો રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલ સોલાર પેનલો ભંગાર હાલતમાં જાેવા મળ્યા
સોલાર પેનલ લગાવવા માટે સરકારના લાખો રૂપિયા પાણીમાં ગયા હોય તેવું જાેવા મળી રહ્યું છે બોટાદ તાલુકા સેવાસદન માં લાખો રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલ સોલાર પેનલ લાંબા સમયથી બંધ અને ભંગાર હાલતમાં છે અને ધૂળ ખાઈ રહી છે ત્યારે જવાબદારો સામે કાર્યવાહી કરવા લોકો માંગ કરી રહ્યા છે. તો બીજીબાજુ તપાસ કરીને કાર્યવાહી કરવા જવાબદાર […]
સીનીયર સિટીઝનના નામ-સરનામા વાળુ બનાવટી આધારકાર્ડથી ગુનાહિત પ્રવૃતિ કરતી ગેંગ ઝડપાઈ
આધારકાર્ડને આધારે બેન્ક ખાતા ખોલાવી ગેરકાયદે ટ્રાન્ઝેક્શન કરતા હતા અમદાવાદમાં રહેતા એક સિનીયર સિટીઝને આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ત્રણ મહિનાના સમયગાળામાં તેમના નામ-સરનામાનો ઉપયોગ કરીને કોઈ અન્ય વ્યક્તિના ફોટા વાળા આધારકાર્ડ, પાન કાર્ડ બનાવીને ટપાલ દ્વારા અલગ અલગ તારીખે તેમના ઘરે આવ્યા હતા. ઉપરાંત આ […]
ચાકૂ મારીને લૂંટના બનાવમાં ગેંગ ઝડપાતા લૂંટના ૨૧ ગુના ઉકેલાયા, સરખેજ પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી
ચાકૂ મારીને લૂંટના બનાવમાં ગેંગ ઝડપાતા લૂંટના ૨૧ ગુના ઉકેલાયા, સરખેજ પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી, ૨૧ મોબાઈલ, બાઈક અને છરા કબજે કર્યા સરખેજમાં ૧૩ ડિસેમ્બરના રોજ સંદીપ વી.રાણા તેના મિત્ર અજયકુમાર રાવ અને અનમોલ શર્મા સાથે એસપી રીંગ રોડથી કાવેરી બિલ્ડીંગની સાઈડ તરફ જતો હતો ત્યારે બાઈક પર આવેલા ચાર શક્સોએ તેમને અટકાવ્યા હતા.બાદમાં […]
નર્મદા કેનાલો ના વધારાના પાણી રણમાં ફરી વળ્યા, ૪૦૦થી વધુ પાટાઓ તૂટી જતાં અગરીયાઓને કરોડોનું નુકસાન થયું
કચ્છનું નાનું રણ બેટમાં ફેરવાયું, કચ્છ નું નાનું રણ બેટમાં ફેરવાતા અગરીયાઓને કરોડો રૂપિયા નુકસાન થયું. નાના રણમાં નર્મદા કેનાલો ના વધારાના પાણી રણમાં ફરી વળ્યા. અંદાજે રણના ૩૦ કિલોમીટર વિસ્તારોમા નર્મદાના પાણી ભરાતા મીઠું પકાવવા બનાવેલા પાટા તૂટી પાણીમાં તણાયા. પાણી ફરી વળવાના કારણે ૪૦૦થી વધુ પાટાઓ તૂટી જતાં અગરીયાઓને ૨ કરોડથી વધુની રકમનું […]
દાનપેટીમાં ભૂલથી શખ્સનો iPhone પડી ગયો તો મંદિર પ્રશાસને કહ્યું કે,”તે હવે ભગવાનનો છે”
તમે ૨૦૧૪ની બોલિવૂડ ફિલ્મ પીકે તો જાેઈ જ હશે, જેમાં જ્યારે અનુષ્કા શર્માનું પર્સ મંદિરના દાન પેટીમાં પડે છે, ત્યારે મંદિર પ્રશાસને તેને પરત કરવાની ના પાડી દીધી હતી. હવે આવો જ એક કિસ્સો અરુલ મિગુ કંડાસ્વામી મંદિરમાંથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક વ્યક્તિના હાથમાંથી આઇફોન સરકીને મંદિરના દાન પેટીમાં પડી જતાં તેને દર્શન માટે […]
બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં સલાહકાર મહફૂઝ આલમે ભારતના ઘણા વિસ્તારો કબજે કરવાની વાત કરી!
બળવા બાદ બાંગ્લાદેશમાં સ્થિતિ ગંભીર બની ગઈ છે અને ત્યાં રહેતા હિન્દુઓને પણ સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ હવે બાંગ્લાદેશના નેતાઓએ પણ બોલ્ડ નિવેદનો આપવાનું શરૂ કરી દીધું છે. હા, વચગાળાની સરકારના સલાહકાર મહફૂઝ આલમે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી અને ભારતના ઘણા વિસ્તારો કબજે કરવાની વાત કરી હતી. જે […]
કેન્દ્ર સરકારે ચૂંટણીના નિયમોમાં ફેરફાર કર્યો
સરકારે અમુક ઈલેક્ટ્રોનિક દસ્તાવેજાે જેવા કે ઝ્રઝ્ર્ફ કૅમેરા અને વેબકાસ્ટિંગ ફૂટેજ તેમજ ઉમેદવારોના વિડિયો રેકોર્ડિંગના જાહેર નિરીક્ષણને રોકવા માટે ચૂંટણીના નિયમોમાં ફેરફાર કર્યો છે, જેથી તેનો દુરુપયોગ અટકાવી શકાય. ચૂંટણી પંચ (ઈઝ્ર) ની ભલામણના આધારે, કેન્દ્રીય કાયદા મંત્રાલયે શુક્રવારે ચૂંટણીના આચાર નિયમો, ૧૯૬૧ ના નિયમ ૯૩(૨)(ટ્ઠ) માં સુધારો કર્યો, જેથી જાહેર નિરીક્ષણ માટે ખુલ્લા કાગળો […]
મોહાલીમાં ૬ માળની ઈમારત ધરાશાયી
પંજાબના મોહાલીમાં છ માળની ઈમારત ધરાશાયી થઈ છે. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર જિમ હતું. ચાર લોકો કાટમાળ નીચે દટાયા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નજીકની બિલ્ડીંગમાં કામ ચાલી રહ્યું હતું, જેમાં ખોદકામ ચાલી રહ્યું હતું, જેના કારણે ઈમારત ધરાશાયી થઈ છે.કહેવામાં આવી રહ્યું છે કે મોહાલીના સોહના વિસ્તારમાં બહુમાળી […]










