ભારતીય હવામાન વિભાગ કહે છે કે નવા અઠવાડિયાના પહેલા દિવસે એટલે કે સોમવારે સાંજે ઝરમર વરસાદ પડી શકે છે. જેના કારણે તાપમાનનો પારો નીચે આવશે. આ પછી ક્રિસમસના આગળના દિવસે પણ વરસાદ થવાની સંભાવના છે. ચાલો જાણીએ કે આ સપ્તાહ દરમિયાન તમારા શહેરનું હવામાન કેવું રહેશે.દિલ્હી-દ્ગઝ્રઇઃ ભારતીય હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ) અનુસાર, સોમવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય […]
Author: JKJGS
વહીવટીતંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે ઊઇ કોડનો ઉપયોગ કરવામાં આવ્યો, દરેક કોડનો અલગ અર્થ
પ્રયાગરાજમાં મહાકુંભ ૨૦૨૫ મેળાનું આયોજન, ૧૩ થી ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી ચાલશે પ્રયાગરાજમાં મહાકુંભ ૨૦૨૫ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે ૧૩ જાન્યુઆરી ૨૦૨૫ થી ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી ચાલશે. આવી સ્થિતિમાં મહાકુંભની તૈયારીઓ પણ જાેરશોરથી ચાલી રહી છે. દર ૧૨ વર્ષે મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વખતે કુંભ મેળો ૧૩ જાન્યુઆરી […]
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી તમારી નિવૃત્તિની જાહેરાતથી ભારત અને વિશ્વભરના ચાહકોને આઘાત લાગ્યો છે : આર.અશ્વિનને પીએમનો ભાવુક પત્ર
ભારતના દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ક્રિકેટના ત્રણેય ફોર્મેટને અલવિદા કહી દીધું છે. તેના આ ર્નિણયથી માત્ર ચાહકો જ નહીં પરંતુ ભારતીય ડ્રેસિંગ રૂમમાં તેના સાથી ખેલાડીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલા અશ્વિને બ્રિસ્બેનના ગાબા ખાતે રમાયેલી ટેસ્ટ મેચ પૂરી થતાંની સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. […]
ભારત તેના ર્નિણયો પર અન્ય લોકોને ‘વીટો’ લગાવવા દેશે નહીં, જે પણ યોગ્ય હશે તે ભારતના રાષ્ટ્રીય હિતમાં કોઈપણ ડરની ચિંતા કર્યા વિના કરવામાં આવશે : વિદેશ મંત્રી જયશંકર
વીટો પાવરના ઉપયોગને લઈને અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થયા છે અને તેના ઉપયોગને લઈને દબાણ બનાવવા માટે ઘણા દેશો દ્વારા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. આ અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે કોઈપણ દેશનું નામ લીધા વગર સ્પષ્ટ મેસેજ આપ્યો છે. તેમણે કહ્યું કે, ભારત ક્યારેય અન્ય લોકોને તેના ર્નિણયો વીટો કરવાની મંજૂરી આપશે નહીં […]
ગૃહ પ્રધાન અમિત શાહની ટિપ્પણીને લઈને કોંગ્રેસના ભાજપ પર આકરા પ્રહારો
અમિત શાહ વિરુદ્ધ કોંગ્રેસે ખોલ્યો મોરચો રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન સામેનો વિરોધ હજુ પણ સમાપ્ત નથી થઈ રહ્યો. આ નિવેદનના વિરોધ દરમિયાન સંસદમાં પણ હંગામો જાેવા મળ્યો હતો. કોંગ્રેસ આ મામલાને કોઈપણ રીતે ખતમ થતો જાેવા માંગતી નથી. આ જ કારણ છે કે કોંગ્રેસ હવે આ નિવેદનના વિરોધમાં દેશભરમાં […]
કુવૈતના બાયાન પેલેસ ખાતે PM મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું, કુવૈતના અમીર શેખ અલ સબાહ પણ હાજર હતા
સ્ મોદીના કુવૈત પ્રવાસનો બીજાે દિવસ PM મોદીના કુવૈત પ્રવાસનો આજે બીજાે દિવસ છે. કુવૈતના બાયાન પેલેસ ખાતે આજે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ દરમિયાન કુવૈતના અમીર શેખ અલ સબાહ પણ હાજર હતા. પ્રથમ દિવસે તેમણે કુવૈતમાં ગલ્ફ સ્પીક લેબર કેમ્પની મુલાકાત લીધી હતી અને ભારતીય કામદારો સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાન […]
સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા બગોયા ખાતે બાઢડા શાળાના એન. એસ. એસ. કાર્યક્રમ અંતર્ગત ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો
સાવરકુંડલા તાલુકાના બાઢડાની શ્રી એચ. એન. વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની શ્રી જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અમરેલી તથા બગોયા ગીણિયા જૂથ ગ્રામપંચાયત અને બગોયા પ્રાથમિક શાળાના સહયોગથી સાવરકુંડલા તાલુકાના બાઢડા ખાતે આવેલ શ્રી એચ. એન. વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની એન. એસ. એસ શિબિર તારીખ ૧૮-૧૨ થી ૨૫-૧૨ સુધી યોજાયેલ છે એ સંદર્ભે ગતરોજ તારીખ ૨૧-૧૨ ના રોજ ગ્રાહક સુરક્ષા મંડળ […]
સાવરકુંડલા શહેરમાં વોર્ડ નંબર પાંચના હુડકો સોસાયટીમાં ૧૩૦ મીટર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ
લીલીયા સાવરકુંડલાના માનનીય ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની સૂચના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલાના વિકાસ માટે સાવરકુંડલાની ગલીએ ગલીએ રોડ બનાવવા માટે કરોડોની ગ્રાન્ટ પાસ કરી વર્ષો પછી પ્રથમ વખત સાવરકુંડલાનો આવો જેટ ગતિએ વિકાસ થઈ રહ્યો છે ત્યારે સાવરકુંડલામાં વોર્ડ નંબર પાંચમાં હુડકો સોસાયટીમાં ૧૩૦ મીટરનો રોડ. માનનીય લોકલાડીલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તથા સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી […]
સાવરકુંડલા બાયપાસ રોડ પર આવેલ ભેસાણ ડેમ ખાતે ૫ કરોડના ખર્ચે નિર્માણાધીન અમૃત સરોવરનું નિરીક્ષણ કાર્ય ધારાસભ્ય મહેશભાઈ કસવાળા દ્વારા કરવામાં આવ્યું
સાવરકુંડલામાં અમૃત સરોવરનું કામ ઝડપથી આગળ વધી રહ્યું :- શ્રી મહેશભાઈ કસવાળા સાવરકુંડલામાં ૫ કરોડના ખર્ચે બની રહેલ અમૃત સરોવરનું નિરીક્ષણ કરતા મહેશભાઈ કસવાળા સાવરકુંડલા બાયપાસ રોડ પર અમૃત સરોવરનું નિર્માણ કાર્ય ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે.આ અમૃત સરોવરનું નિર્માણ કાર્ય ૫ કરોડના ખર્ચે પૂર્ણ થશે અને આ પ્રોજેક્ટ સાવરકુંડલા શહેરને નવું નજરાણું આપશે. […]
સાવરકુંડલામાં આયુર્વેદિક અડદિયાનું વિતરણ
શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ સંદર્ભમાં સાવરકુંડલાના ભગવાન પરશુરામ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા સાત વર્ષથી નગરજનો માટે ઔષધીય ગુણોથી ભરપૂર અડદિયાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ અડદિયા આયુર્વેદિક પદ્ધતિથી બનાવવામાં આવે છે. આયુર્વેદમાં દેશી ગાયનું ઘી અને દેશી ગોળને અમૃત સમાન ગણવામાં આવે છે. આ બંને ઘટકો શરીરને […]










