મહારાષ્ટ્ર પોલીસે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા સંજય રાઉતના બંગલાની બહાર એક શંકાસ્પદ રેકના સંબંધમાં ચાર લોકોની પૂછપરછ કરી હતી અને બાદમાં તેઓ એક ટેલિકોમ નેટવર્ક સર્વિસ કંપનીના કર્મચારી હોવાનું સ્પષ્ટ થતાં તેમને છોડી મૂક્યા હતા. એક અધિકારીએ શનિવારે માહિતી આપી હતી કે આ લોકો ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક સર્વિસ કંપની ઇન્સ્ટા આઇસીટી સોલ્યુશનના કર્મચારી છે અને […]
Author: JKJGS
મેંદોરીના જંગલોમાંથી સોના-ચાંદી-રોકડ રાખેલી બિનવારસી કાર અંગે ખુલાસો થયો
ભોપાલમાં જાંગલમાં ત્યજી દેવાયેલી કારમાં મળેલ વસ્તુ અધિકારીના ખાસ વ્યક્તિની હોવાનું સામે આવ્યું મધ્યપ્રદેશના ભોપાલમાં આવકવેરા વિભાગે પૂર્વ અધિકારીને પાડેલા દરોડા દરમિયાન, ત્યજી દેવાયેલી કારમાંથી સોનું અને રોકડ રૂપિયા મળી આવેલ એ પૂર્વ અધિકારીના ખાસ વ્યક્તિની કાર હોવાનું સામે આવ્યું મધ્યપ્રદેશના ભોપાલમાં આવકવેરા વિભાગે પરિવહન વિભાગના પૂર્વ અધિકારીને ત્યાં પાડેલી રેડમાં ખૂબ મોટા પ્રમાણમાં સોના-ચાંદી […]
પીએમ મોદી ૬૫ વખત નોર્થ ઈસ્ટ આવ્યા, કોઈને કોઈ ગિફ્ટ લઈને આવ્યા : અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે ત્રિપુરા પહોંચ્યા હતા. અહીં તેમણે નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલ (દ્ગઈઝ્ર)ના ૭૨મા પૂર્ણ સત્રનું ઉદ્ઘાટન કર્યું. આ સમયગાળા દરમિયાન તેમણે ઉત્તર-પૂર્વના વિકાસ પર ખૂબ ભાર મૂક્યો હતો. શાહે કહ્યું કે ઉત્તર પૂર્વમાં ઝડપી વિકાસ થઈ રહ્યો છે. ઉત્તર-પૂર્વને શ્રેષ્ઠ ભારતની નજીક લાવવું પડશે. અહીંના તમામ રાજ્યો સમૃદ્ધ અને સુખી હશે. અહીં દરેક […]
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ત્રિપુરા પહોંચ્યા, દ્ગઈઝ્રના ૭૨મા પૂર્ણ સત્રનું ઉદ્ઘાટન કર્યું
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારે ૨૧ ડિસેમ્બરે ત્રિપુરા પહોંચ્યા હતા. જ્યાં તેમણે નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલ ના ૭૨મા પૂર્ણ સત્રનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન, તેમણે કહ્યું કે ઉત્તર-પૂર્વમાં આતંકવાદનો અંત આવ્યો છે અને હવે સમય આવી ગયો છે કે ઉત્તર-પૂર્વના રાજ્યોની પોલીસ તેમના અભિગમમાં ફેરફાર કરે જેથી લોકોને તાત્કાલિક ન્યાય સુનિશ્ચિત કરી શકાય. ઉત્તર-પૂર્વના વિકાસ […]
કુવૈતમાં પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા ૪૩ વર્ષ બાદ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બે દિવસની મુલાકાતે કુવૈત પહોંચ્યા છે. કુવૈતમાં પીએમ મોદીનું ખૂબ જ ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીની કુવૈતની મુલાકાત ૪૩ વર્ષ બાદ કોઈપણ ભારતીય વડાપ્રધાનની પ્રથમ મુલાકાત છે. કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ […]
યુક્રેને રશિયા પર ૯/૧૧ જેવો હુમલો કર્યો
યુક્રેન સતત રશિયન શહેરો પર બોમ્બમારો કરી રહ્યું છે. વિનાશક મિસાઇલોનો ઉપયોગ કરવા માટે અમેરિકાની મદદ અને બિડેન વહીવટીતંત્રની પરવાનગી બાદ યુક્રેન વધુ ઘાતક બન્યું છે. અહેવાલો અનુસાર, યુક્રેને શનિવારે રશિયા પર ૯/૧૧ જેવો હુમલો કર્યો છે. યુક્રેન આર્મીએ કઝાનમાં ૬ ઈમારતો પર ડ્રોન હુમલો કર્યો હતો, આ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ […]
છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુંભાઈ રાઠવાનું જન સંપર્ક કાર્યાલયનું લોકાર્પણ કરાયું છે
છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુંભાઈ રાઠવા સાંસદ બન્યા પછી તેઓના નિવાસ્થાન વસેડી મુકામે જન સંપર્ક કાર્યાલય બનાવવામાં આવ્યું છે. છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારના લોકો સાંસદ જશુભાઈ રાઠવા ને રૂબરૂ મળીને પોતાની રજૂઆત કરી શકે તેના માટે આ કાર્યાલય બનાવવામાં આવ્યું છે. જ્યાં સાંસદ જશુભાઈ રાઠવા ઉપસ્થિત રહી લોકોના પ્રશ્નોની રજૂઆત સાંભળશે. જ્યારે આજે જન સંપર્ક કાર્યાલય […]
જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયા અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર કલેક્ટર કચેરીના સંકલન હોલ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, ધારાસભ્ય અભેસિંહ તડવી, જયંતીભાઈ રાઠવાની ઉપસ્થિતમા સિંચાઈ યોજનાની કામગીરી, ચેકડેમના કામો, ખાણ ખનીજ વિભાગ ડી.એમ.એફ. ગ્રાન્ટ બાબતે, વીજ કંપનીની કામગીરી, જંગલ જમીનની ૭/૧૨ અંગે, મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના, પીએમ […]
છોટાઉદેપુર જિલ્લાના મધ્યાહન ભોજન સંચાલકોએ સાંસદ ધારાસભ્ય અને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે
છોટાઉદેપુર જિલ્લાના મધ્યાન ભોજન ના સંચાલકો છોટાઉદેપુર નગરમાં આવેલ બાગ ખાતે ભેગા થયા હતા. અને વિશાળ સંખ્યામાં ભેગા થઈને છોટાઉદેપુર નગરમાં રેલી યોજીને છોટાઉદેપુર જિલ્લા સેવાસદન ખાતે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. સરકાર શાળાઓમાં મધ્યાહન ભોજનનું સંચાલન NGO ને આપતી હોવાના આરોપ સાથે તેઓએ વિરોધ નોંધાવ્યો હતો. અને જો સરકાર આવું કરશે તો આગામી […]
સરદાર બાગ ખાતે વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે ધ્યાન યોગ શિબિર યોજાઈ
સંયુકત રાષ્ટ્ર દ્વારા ૨૧ મી ડિસેમ્બરને “વિશ્વ ધ્યાન દિવસ” તરીકે ઘોષિત કરવામાં આવેલ છે. જે સંદર્ભે ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા સરદાર બાગ છોટાઉદેપુર ખાતે ધ્યાન યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે યુવા પેઢીમાં યોગ અંગેની જાગૃતતા આવે એ હેતુને ધ્યાનમાં રાખી ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણા […]










