બાર એસોસિએશન ઓફ ગુજરાત રુલ્સ 2015 અમદાવાદ મુજબ એક બાર એક મતના નિયમ અનુસાર છોટાઉદેપુર વકીલ મંડળના પ્રમુખ પદની ચૂંટણી આજરોજ તારીખ 20 ડિસેમ્બર 2024ને શુક્રવારે સવારે 11 થી બપોરના ત્રણ કલાક સુધી ચૂંટણી અધિકારી પ્રવીણ.જી. રાઠવાની ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. જેમાં પ્રમુખ પદ માટે રમેશભાઈ એ રાઠવા અને ભાવસિંગભાઈ ડી રાઠવા એ […]
Author: JKJGS
જેતપુરપાવી પોલીસ સ્ટેશન વિસ્તારના મોટી રાસલી ગામે ભારજ બ્રિજના ડ્રાઇવર્જન પાસે રોડ ઉપરથી મહિન્દ્રા કંપનીની સફેદ કલરની બોલેરો પીકપ ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી કરતા કુલ કિ.રૂ.૪,૭૭,૯૦૦/- ના મુદામાલ સાથે એક ઈસમને પકડી પાડતી જેતપુરપાવી પોલીસ
આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા I/C કે.એચ.સુર્યવંશી ઇન્ચાર્જ નાયબ પોલીસ અઘિક્ષક,બોડેલી ડીવીઝન બોડેલી નાઓએ છોટાઉદેપુર જિલ્લામાં પ્રોહી/જુગારની પ્રવુતિ સદંતર રીતે નેસ્તનાબુદ કરવા જીલ્લાના તમામ થાણા અમલદાર નાઓને પ્રોહીની ગેર કાયદેસરની પ્રવૃતિ /હેરાફેરી કરતા ઈસમો ઉપર વોંચ રાખી અસામાજીક પ્રવૃતિ સદંતર રીતે નેસ્તનાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ. જે આઘારે એલ.પી.રાણા પોલીસ […]
ભારતીય બનાવટના વિદેશી દારૂ કુલ કિ.રૂ ૧,૭૫,૫૦૦/- ના પ્રોહિ મુદામાલનો કેસ શોધી કાઢતી કરાલી પોલીસ
ઇમ્તિયાઝ શેખ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ ઇ/ચા નાયબ પોલીસ અધિક્ષક કે.એચ.સુર્યવંશી તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર છોટાઉદેપુર નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિ પ્રવૃતિ ઉપર અંકુશ લાવવાના ઉદ્દેશથી પ્રોહી હેરાફેરી/વેચાણની ગે.કા પ્રવૃતી આચરતાં ઇસમો ઉપર રેઇડો કરી પ્રોહિ પ્રવ્રુતિ નેસ્ત નાબુદ કરવા તથા દારૂ બંધીના કાયદાની કડક અમલવારી થાય તે સારૂ જરૂરી સુચનાઓ આપેલ જે આધારે કરાલી […]
જેતપુર બંધ પડેલા સોમનાથ ગાર્ડનમાંથી યુવકની લાશ મળી આવી
યુવકની હત્યા કે આત્મહત્યા મામલે પોલીસે તપાસ હાથ ધરી. જેતપુર શહેરમાં ચંદ્રમૌલેશ્વર મંદિર પાસે બંધ પડેલા સમોનાથ ગાર્ડનમાં થી યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો.ઘટના સ્થળે પોલીસે પોહચી તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર શહેરના ચંદ્રમૌલેશ્વર મંદિર નજીક આવેલ બંધ હાલતમાં સોમનાથ ગાર્ડન આવેલ છે જેમાં આજે અંદાજે 6 વાગ્યા […]
શ્રી એમ.એલ. શેઠ સ્કૂલ, સાવરકુંડલામાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર સપ્તાહ નિમિત્તે ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો
આજ રોજ શ્રી એમ.એલ. શેઠ સ્કૂલ, સાવરકુંડલામાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર સપ્તાહ અંતર્ગત ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષા અને તેમના અધિકારો વિશે જાગૃત કરવાનું હતું. આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિમાં ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ હિરાણી ,પાંધી સાહેબ , જોશી સાહેબ તથા શાળાના કેમ્પસ ડિરેક્ટર શ્રી સંદીપકુમાર ખડદિયા ઉપસ્થિત […]
સુપર હિટ ફિલ્મોમાં અમુક બીગ સ્ટારના કેમિયાએ ચાહકોના દિલ જીતી લીધા
બોલિવુડ ફિલ્મોની આકર્ષક સ્ટોરીઓ હંમેશા ચાહકોનું દિલ જીતતી રહી છે. વર્ષ ૨૦૨૪માં અનેક સુપર હિટ ફિલ્મો રિલીઝ થઈ છે, આ સાથે કેટલીક ફિલ્મોમાં કેમિયોએ ચાહકોનું દિલ જીતી લીધું છે. બેસ્ટ કેમિયો વિશે વાત કરીએ. રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત સિંધમ અગેનમાં સલમાન ખાન ચુલબુલ પાંડેના રુપમાં કેમિયો કર્યો હતો. માત્ર ૨ મિનિટના નાનકડા રોલે ચાહકોનું ધ્યાન […]
ઐશ્વર્યા રાયે વજન વધવા પર સવાલ ઉઠાવનારાઓને જબરજસ્ત જવાબ આપ્યો
ઐશ્વર્યા રાય બચ્ચને નવેમ્બર ૨૦૧૧માં પુત્રી આરાધ્યાને જન્મ આપ્યો હતો. પુત્રીના જન્મ બાદ તેના વધેલા વજનની ચર્ચા થવા લાગી હતી અને તે ટ્રોલ થવા લાગી હતી. એશ્વર્યા રાયે નેગેટિવ વાત કરનારાઓને જાેરદાર જવાબ આપ્યો હતો. ઐશ્વર્યાએ કહ્યું કે તેને આનાથી ક્યારેય કોઈ સમસ્યા નથી થઈ અને જાે લોકોએ આવું કર્યું હોત તો તેઓએ આ ડ્રામાનો […]
અભિષેક-ઐશ્વર્યાની છૂટાછેડાની અફવાઓ વચ્ચે બંને એકસાથે દેખાયાનો વિડીયો સામે આવ્યો
ઘણા સમયથી એવા અહેવાલો આવી રહ્યા છે કે બચ્ચન પરિવારના પુત્ર અને પુત્રવધૂ એટલે કે અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે કંઇક સારું નથી ચાલી રહ્યું. સોશિયલ મીડિયાથી લઈને દરેક જગ્યાએ બન્નેના છૂટાછેડાના સમાચાર આગની જેમ ફેલાવા લાગ્યા હતા. દરમિયાન, હવે બચ્ચન પરિવારે કંઈ પણ બોલ્યા વિના આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. અગાઉ એક પાર્ટીમાં […]
ટીવી અભિનેત્રી દેવોલિના ભટ્ટાચાર્જી અને પતિ શહનવાઝે દીકરાનું સ્વાગત કર્યું
ટીવી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જી માતા બની છે. તેમણે પતિ શહનવાઝે એક દીકરાનું સ્વાગત કર્યું છે. દેવલીનાએ ખુદ આ ગુડન્યુઝ ચાહકોની સાથે શેર કર્યા છે. અભિનેત્રીએ એક નાની ક્લિપ શેર કરી દીકરાનું સ્વાગત કર્યું છે. ચાહકોને જણાવ્યું કે, તેઓ કેટલા ખુશ છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી માતા બનવાના ગુડ ન્યુઝ ચાહકોની સાથે […]
૫૧ વર્ષના અભિનેતાએ ૪૨ કિલો વજન ઘટાડ્યું
“બડે અચ્છે લગતે હૈ”ના એક્ટર રામ કપૂરે ૪૨ કિલો વજન ઘટાડ્યું ‘બડે અચ્છે લગતે હૈ’ના એક્ટર રામ કપૂર ઈન્ડસ્ટ્રીનો જાણીતો અભિનેતા છે. ટીવી શો બડે અચ્છે લગતે હૈથી રામ કપૂરે ચાહકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું હતુ. રામ કપુર હાલમાં પોતાના ટ્રાન્સફોર્મેશનને લઈ ખુબ જ ચર્ચામાં છે. તેનો એક વીડિયો અને કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર […]










