મૃતકના પરિવારજનોનો ડોક્ટર પર તેની બેદરકારીનો આક્ષેપ કરાયો પરિવારજનો દ્વારા આ અંગે એ ડિવિઝન પોલીસ મથકે અરજી આપવામાં આવી ભરૂચમાં દાઢની સારવાર કરાવવા ગયેલી મહિલાનું મોત નીપજતા હોબાળો મચ્યો છે. તબીબની બેદરકારીના કારણે મોત નીપજ્યું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. ભરૂચની ડેન્ટલ હોસ્પિટલમાં ૪૦ વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું.ત્યારે પોલીસે આ મામલે પોલીસે […]
Author: JKJGS
૨૧ હજાર કરોડની દાણચોરીના કેસમાં આરોપ મૂક્ત કરતી અરજી હાઈકોર્ટે ફગાવી
કચ્છના મુન્દ્રામાં રૂ. ૨૧૦૦૦ કરોડના હેરોઈનની ઈરાન થઈને અફઘાનિસ્તાનથી કચ્છના દાણચોરીના ચકચારભર્યા કેસમાં ૨ આરોપીઓ દ્વારા આ કેસમાંથી આરોપ મુક્ત કરીને છોડી મૂકવા માટે દાદ માંગતી કરાયેલી અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી હતી. ગુજરાત હાઇકોર્ટે નોંધ્યું હતું કે, આરોપીઓ જે ગુનામાં સંડોવાયેલા છે, તે ગુનો સામાન્ય નથી. આ બહુ ગંભીર પ્રકારનો અને સંવેદનશીલ કેસ છે, […]
સાબરકાંઠાના ઇડર શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ટ્રાફિકનો પ્રશ્ન શરદર્દ બની રહ્યો છે
બાયપાસ રોડની માંગ સાથે કોંગ્રેસની આવેદન પત્ર આપી ચૂંટણી ટાણે કરેલા વચનો પૂરા કરવા માંગ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઈડર શહેરમાં છેલ્લા કેટલાય સમયથી પ્રાણ પ્રશ્ન બની રહેલા ટ્રાફિક મામલે ઇડર પ્રાંત કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમજ સ્થાનિક ધારાસભ્ય સહિત વહીવટી તંત્ર અને સરકારને ઈડરના ટ્રાફિક માંથી છુટકારો મેળવવા માટે રજૂઆત કરાઈ છે. […]
સુરતમાં ૧૦ વર્ષના બાળકે ખાધી ફાંસી, નાનાભાઈએ પતંગની દોરી આપવાની ના પાડતા ફાંસી ખાઈ લીધી
સુરતમાં લાલબત્તી ધરતો બનાવ બન્યો છે. ૧૦ વર્ષના બાળકે ફાંસો ખાધો. બાળકને આપઘાતની પ્રેરણા કયાંથી મળી ? ટીવી કે સોશિયલ મીડિયા ઈફેકટ ? ઉત્તરાયણનો તહેવાર નજીક હોવાથી, ૨ ભાઈઓ પતંગની દોરી વડે રમતાં હતાં, તે રમત દરમિયાન ઘટના બની હતી. સુરતમાં એક ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે, ૧૦ વર્ષની ઉમરનાં બાળકે દોરી ના આપવા જેવી […]
મહેસાણાનાં નાની કડીમાં વધુ એક કંપનીની રોકાણકારો સાથે છેતરપિંડી સામે આવી
મહેસાણાનાં નાની કડીમાં રોકાણના નામે કરોડો રૂપિયા પડાવ્યા રાજ્યમાં વધુ એક કંપનીની રોકાણકારો સાથે છેતરપિંડી સામે આવી છે. જેમાં મહેસાણાના નાની કડીમાં રોકાણના નામે આરોપીઓે કરોડો રૂપિયા પડાવ્યા હતા. સ્જી પ્રોપર્ટી અને ક્રાઉન ફિન નામની ઓફિસ ખોલીને આરોપીઓએ લોકો પાસેથી નાણાં પડાવ્યા હોવાનું બહાર આવ્યું છે. જેમાં રોકાણ પર ૧૦ ટકાનું વળતર આપવાની કૌભાંડીઓએ લાલચ […]
સાબરકાંઠામાં ધારાસભ્ય રમણલાલ વોરા નકલી ખેડૂતના નામે જમીન ખરીદી મામલે કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું,
ઈડર તાલુકા કોંગ્રેસના આગેવાનો ટેકેદારો સહિતના લોકોએ ઇડર પ્રાંત કલેકટર કચેરી એ આવેદનપત્ર આપી રમણલાલ વોરામામલે ન્યાયિક તેમજ તટસ્થ તપાસની માંગ કરી છે. જાેકે કોંગ્રેસે આપેલા આવેદન પત્ર સમયે કોંગ્રેસના શહેર પ્રમુખ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સહિતનાં દિગ્ગજાે ગેર હાજર જાેવા મળ્યાં હતા. સાબરકાંઠા ઈડરના છેલ્લા ૨૫ વર્ષથી ધારાસભ્ય પદે રહેલા તેમજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ […]
ગે એપ્લીકેશન મારફતે થયેલ સંપર્ક યુવકને ભારે પડ્યો
ગે એપ્લીકેશન મારફતે થયેલ સંપર્ક યુવકને ભારે પડ્યો. ક્યુ આર કોડ મારફતે યુવક પાસેથી રૂપીયા ૨૦ હજાર પડાવી લીધા. ગે એપ્લીકેશન મારફતે થયેલ સંપર્ક યુવકને ભારે પડ્યો. ક્યુ આર કોડ મારફતે યુવક પાસેથી રૂપીયા ૨૦ હજાર પડાવી લીધા. તેમજ ધમકી આપી યુવકને માર મારી તેની પાસેથી મોબાઇલ અને અન્ય રોકડ પણ પડાવી લીધા. જેના બાદ […]
સુરતના અપહરણ અને લૂંટ કેસમાં વધુ એકની ધરપકડ કરાઈ
રાંદેર પોલીસ ચોપડે નોંધાયો હતો અપહરણ વિથ લૂંટનો ગુન્હો સુરતના અપહરણ વિથ લૂંટ કેસમાં વધુ એકની ધરપકડ કરવામાં આવી છે. અપહરણ વિથ લૂંટનો આ ગુનો રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જેમાં વધુ એક આરોપીને પોલીસે ઝડપી લીધો છે. તપાસમાં તેનુ નામ ગણેશ ઉર્ફે રાવસિયા જ્ઞાનેશ્વર પાટીલ હોવાનું બહાર આવ્યું છે. અગાઉ આ ગુન્હામાં મુખ્ય આરોપી […]
સુરતમાં DJમાં ફાયરિંગ કરવાનો મામલો સામે આવ્યો
BJPના ઉમેશ તિવારીનું મોટું સામ્રાજ્ય સુરતમાં DJમાં ફાયરિંગ કરવાનો મામલો ચર્ચાસ્પદ બન્યો છે. તપાસમાં મ્ત્નઁના ઉમેશ તિવારીનું મોટું સામ્રાજ્ય હોવાનું બહાર આવ્યું છે. તિવારીનું સામ્રાજ્ય અંદાજે રૂ. ૧૦૦ કરોડનું હોવાની માહિતી બહાર આવી છે. આ પ્રકરણમાં ૈં્-ય્જી્ની તપાસ થાય તો કરચોરી બહાર આવવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. ડિંડોલીથી શરૂ થયેલી સફર બાદ આજે કરોડોના […]
પાટણમાં આંધપ્રદેશથી પંહોચ્યુ ચંદન, ગોડાઉનમાંથી ૧૫૦ ટુકડા ઝડપ્યા
ગુજરાતના પાટણમાં રક્ત ચંદનનો જથ્થો મળી આવ્યો. પાટણમાં મળી આવેલ રક્ત ચંદન આંધ્રપ્રદેશથી ફિલ્મી સ્ટાઈલમાં આવ્યું હોવાનું મનાય છે. ગુજરાતના પાટણમાં રક્ત ચંદનનો જથ્થો મળી આવ્યો. પાટણમાં મળી આવેલ રક્ત ચંદન આંધ્રપ્રદેશથી ફિલ્મી સ્ટાઈલમાં આવ્યું હોવાનું મનાય છે. આંધ્રપ્રદેશથી પાટણના એક ગોડાઉનમાં રક્તચંદનનો જથ્થો છુપાડવામાં આવ્યો હતો. જાે કે આંધ્રપ્રદેશની પોલીસ પણ ફિલ્મો જુએ છે. […]










