અમદાવાદમાં ગેસ રિફિલિંગ કરતા ૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી. શહેરમાં ગુનાહિત પ્રવૃતિઓમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં ગેસ રિફિલિંગ કરતા ૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી. શહેરમાં ગુનાહિત પ્રવૃતિઓમાં વધારો થઈ રહ્યો છે. સૈજપુર વિસ્તારમાંથી ગેસ રિફિલિંગ કરનારા ૩ આરોપીનીઓને પોલીસે અટકાયત કરી. આ સાથે જ ૫૩ ગેસ સિલીન્ડર જપ્ત કર્યા. આરોપીએ સૈજપુરમાં ખુલ્લી જગ્યામાં ગેસ […]
Author: JKJGS
મોરબી તો઼ડકાંડમાં PI અને હેડ કોન્સ્ટેબલ સામે ફરિયાદ : ટંકારામાં હોટલમાં રેડ પાડી ૫૧ લાખ રૂપિયાનો તોડ કર્યો
તપાસ એસએમસીના વડા નિર્લિપ્ત રાયને સોંપાતાં ટંકારાનો તોડકાંડ સામે આવ્યો હતો મોરબી તોડકાંડમાં PI વાય.કે.ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓેએ મોરબીની ટંકારાની એક હોટેલમાં દરોડો પાડીને ૫૧ લાખ રૂપિયાનો તોડ કર્યો હતો.મોરબી જિલ્લાના ટંકારાના રિસોર્ટમાં જુગારનો દરોડો પાડી કેસ નોંધ્યો અને પછી આરોપીને સવલત આપવા તથા તેમની મીડિયા સમક્ષ ઓળખ […]
શાળાની શિક્ષિકા રજા ઉપર ઉતરવાનો વ્હટ્સએપ મેસેજ આવતાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું
પ્રાથમિક શાળાની શિક્ષિકા રજા ઉપર ઉતરવાનો વ્હટ્સએપ મેસેજ કરી છેલ્લા ચાર મહિનાથી વિદેશ જતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. વલસાડ તાલુકાના અંદરગોટા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક અને તેની પત્ની એવી ઓઝર પ્રાથમિક શાળાની શિક્ષિકા રજા ઉપર ઉતરવાનો વ્હટ્સએપ મેસેજ કરી છેલ્લા ચાર મહિનાથી વિદેશ જતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. સરપંચ અને ગામલોકોની અન્ય શિક્ષક […]
સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે એ.એસ.આઈ. શ્રી સોલંકીનો વિદાય સમારોહ યોજાયો
સાવરકુંડલાનાં વીજપડી ગામે વીજપડી આઉટપોસ્ટમાં કોન્સ્ટેબલથી એ.એસ.આઇ થયા ત્યાં સુધી તેમની ફરજમાં નિષ્ઠા પ્રામાણિકતા સાથે પોતાની નોકરીનો કાર્યકાળ પૂર્ણ થતાં તેમનું શાલ ઓઢાડી તેમનું સન્માન કરેલ હતું સાદાઈથી યોજાયેલા આ વિદાય સમારોહમાં સાવરકુંડલાનાં રીપોર્ટર યાકુબભાઇ રસભર્યા, શ્રી સોલંકીની પ્રસંશા કરતાં જણાવ્યું હતું કે સોલંકીએ હેડકવાર્ટરમાં રહીનેં તમામ વર્ગોને સાથે રાખીને ઉત્તમ સેવાઓ આપી છે આ […]
સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિ. પ્રા. શિક્ષણાધિકારીઓનો વિદાય તથા સત્કાર સમારંભ યોજાયો
જિલ્લા પંચાયત કચેરી ખાતે સુરત શહેરનાં વેસુ રોડ સ્થિત જિલ્લા પંચાયત કચેરીનાં સભાખંડ ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લામાંથી બઢતી પામી વિદાય લેતાં તેમજ આવકાર લેતાં પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સત્કારવાનો દ્વિવિધ કાર્યક્રમ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિનાં અધ્યક્ષ ભારતીબેન રાઠોડનાં પ્રમુખસ્થાને યોજવામાં આવ્યો હતો. મંચસ્થ મહાનુભાવોનાં વરદ હસ્તે દીપ પ્રાગટ્ય બાદ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક […]
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના પરવેટા જૂથ ગ્રામ પંચાયતના નવીન પંચાયત ઘરનું લોકાર્પણ છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના પરવેટા ગામે નવીન પંચાયત ઘર બનાવવામાં આવ્યું છે. જેમાં તલાટીનું નિવાસ્થાન પણ આવેલ છે. અને વિશાળ પંચાયત ઘર બનાવવામાં આવ્યું છે. જ્યારે નવીન પંચાયત ઘરનું લોકાર્પણ છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ અને ધારાસભ્ય અભેસિંહ તડવીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ દીપિકાબેન ગ્રામ પંચાયતના સરપંચ શાળાના આચાર્યો […]
મધ્ય ગુજરાત વિજ કંપનીમાં હજુપણ વડોદરા લખાય છે. જેમાં છોટાઉદેપુર લખવા ધારાસભ્યની માંગ
છોટાઉદેપુર જિલ્લો 2013માં બન્યો છતાં પણ હજુ મધ્ય ગુજરાત વીજ કંપનીના બીલમાં સરનામામા હજુપણ વડોદરા લખાય છે. જેમાં છોટાઉદેપુર લખવામાં આવે તેવી છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ રાજ્યના ઉર્જા વિભાગના અગ્ર સચિવ, મુખ્ય સચિવ અને ઉર્જા વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈને પત્ર લખી તથા રૂબરૂમાં રજુઆત કરી છે. લખેલ પત્રમાં જણાવ્યું છે કે છોટાઉદેપુર જિલ્લો 2013 માં […]
છોટાઉદેપુર તાલુકાના ધંધોડાથી સીમલફળિયા વચ્ચે નદીના પટ્ટમાં રસ્તો બનાવવા ગ્રામજનો મજબુર બન્યા. મીની પુલ બનાવવા પ્રજાની માંગ
વેગવંતા વિકાસની ઝડપ વચ્ચે 30 કિલોમીટરનો ફેરો ફરવો પડે છે. વિદ્યાર્થીઓને જ્યારે સમય અને નાણાંનો બગાડ અને શિક્ષણ દુર્લભ થઈ પડ્યું જ્યારે પ્રજાને કામ અર્થે પણ ગોળ ફેરા ફરવાનો વારો છોટાઉદેપુર તાલુકાના ધંધોડાથી સીમલફળિયા વચ્ચે ઓરસંગ નદી આવેલી છે. જે ઓરસંગ નદી ની સામસામે કિનારે 20 જેટલા ગામો આવેલા છે. જેમાં ઓલીઆંબા, માલધી, પાદરવાંટ, ધર્મજ, […]
છોટાઉદેપુર જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,છોટાઉદેપુર દ્રારા જીલ્લા મથકે તથા તેના તાબા હેઠળના તમામ ન્યાયાલયમાં લોક અદાલતનું આયોજન થયુ
નેશનલ લીગલ સર્વીસીસ ઓથોરીટીની સુચના તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ,અમદાવાદનામાર્ગદર્શન હેઠળ તા.14/12/2024ના રોજ જીલ્લા ન્યયાલય,છોટાઉદેપુર તથા તેના તાબા હેઠળના તમામ ન્યાયલયમાં ચેરમેન તથા પ્રીન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ છોટાઉદેપુર એમ.જે.પરાશર સાહેબના અદ્યક્ષસ્થાને તથા ફુલ ટાઇમ સેક્રેટરી જે.ડી.સોલંકી ના માર્ગદર્શન હેઠળ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા સીવીલ તથા ક્રીમીનલ કેસો મળીને એમ કુલ […]
જેતપુરમાં આરોગ્ય સુવિધા એક મોટો પડકાર, દર્દીઓને પડતી અસુવિધાનો અંત ક્યારે?
છેલ્લા એક માસથી બ્લડ પ્રેશર ની દવાનો સ્ટોક ખલ્લાસ.. રાજકોટ જિલ્લાની જેતપુર સિવિલ હોસ્પિટલ આમ તો એ ગ્રેડની શ્રેણીમાં આવે છે. પરંતુ જે રીતે તાજેતરની દર્દીઓની હાલત, મીડિયામાં આવતા તેને અહેવાલો અને અસુવિધાઓથી ભરપૂર હોસ્પિટલને લઈને દર્દીઓમાં ઘણી જ “પ્રખ્યાત” છે. આ ઔદ્યોગિક જેતપુર શહેરમાં ભૂતકાળમાં હોસ્પિટલને લઈને ઘણી રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ સ્થિતિ […]










