Gujarat

સુરેન્દ્રનગર જિલ્લા ફૂડ વિભાગે વડી કચેરીમાંથી આદેશ જારી કરીને વેપારીઓને ચેતવણી આપી

સુરેન્દ્રનગર જિલ્લામાં તેલના વેપારીઓ જૂના અને નવા ડબ્બામાં તેલનું વેચાણ કરે છે. ત્યારે જિલ્લા ફૂડ વિભાગે મુખ્ય મથકના આદેશ બાદ વેપારીઓને જૂના ડબ્બામાં તેલ ન વેચવા ચેતવણી આપી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તેલના વેપારીઓ જૂના અને નવા ડબ્બામાં તેલનું વેચાણ કરે છે. ત્યારે જિલ્લા ફૂડ વિભાગે મુખ્ય મથકના આદેશ બાદ વેપારીઓને જૂના ડબ્બામાં તેલ ન વેચવા […]

Gujarat

દાહોદમાં જમીન કૌભાંડ પકડાયું, દાહોદ પોલીસે ૪ અધિકારીઓની અટકાયત કરી

દાહોદમાં થોડા દિવસો પહેલાં જમીન કૌભાંડ પકડાયું હતું. તેમાં દાહોદ પોલીસે સરકારના ૪ અધિકારીઓની અટકાયત કરી છે. જમીનોમાં ખોટા હુકમો મામલે તેઓની સંડોવણી બહાર આવી હતી. દાહોદ શહેર અને આસપાસના ગામોમાં આચરાયેલા જમીન કૌભાંડમાં , હેતુફેર તેમજ ૭૩ છછ ના બનાવટી હુકમોને સરકારી કચેરીઓમાં સાચા તરીકે રજૂ કરી પ્રોપર્ટી કાર્ડ બનાવી સરકારના પ્રીમિયમની ચોરી કરવા […]

Gujarat

અમદાવાદના ધોળકાના ધોળી ગામે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો

ધોળકા તાલુકાના ધોળી ગામે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ગામનાં લોકો દ્વારા ચૂંટવામાં આવેલા સભ્યોએ વારંવાર સરપંચને વિકાસનાં તથા અન્ય રોજિંદા જીવનમાં આવતાં કાર્યો માટે રજૂઆત કરવામાં આવતી હતી. પરંતુ સરપંચ દ્વારા પદનો દુરુપયોગ કરીને અભદ્રભાષામાં અને ગમે તેવાં જવાબ આપવા આવતાં હતાં. જેથી કંટાળી આ સર્વે સભ્યોએ આ આખરી ર્નિણય […]

Gujarat

ખનન માફિયા રેતી ચોરી કરી સરકારી તિજાેરીને નુકસાન પહોંચાડી રહ્યા છે

સાબરકાંઠામાં ખનન માફીયાઓ બેફામ બન્યા છે ઈડર ગઢ પાછળ આવેલા તળાવ તેમજ ગઢની તળેટીમાં ખનન કામ કરી ખુલ્લો પડકાર આપતા ખનન માફિયા સાબરકાંઠા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગને ખુલ્લો પડકાર આપનાર ખનન માફીઆઓ છેલ્લા કેટલાક સમયથી બેફામ બન્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઈડર લીંબોઈ રોડ પર આવેલા ગઢ પાછળના તળાવમાં રાત દિવસ રેતી ચોરી કરવામાં આવી […]

Gujarat

જામનગરના નાનીવાવડી ગામમાં ખેડૂતના મકાનમાં ધોળે દહાડે ચોરી થયાની ઘટના બનતા ભારે ચકચાર મચ્યો

કાલાવડના નાનીવાવડી ગામના કલાક બંધ રહેલા મકાનમાંથી તસ્કરો રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા ૭.૩૦ લાખ ની મતા ચોરી ગયા ની ફરિયાદ થઈ, કબાટમાં અન્ય સ્થળે રાખેલું ૧૭ તોલા સોનુ હાથ ન લાગતાં બચી ગયું. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાનીવાવડી ગામમાં તસ્કરો ત્રાટકયા હતા, અને ધોળે દહાડે એક ખેડૂતના માત્ર એક કલાક પૂરતા […]

Gujarat

ગેરકાયદે બાંધકામ પર ભૂપેન્દ્રભાઈનું બુલડોઝર જરૂરથી ચાલશે : હર્ષ સંઘવી

આ પ્રસંગે અનેક સંત મહંતો અને રાજ્યના ગૃહપ્રધાન હર સંઘવી હાજર રહ્યા હતા અમદાવાદના પાલડીમાં આવેલું વિશ્વ હિન્દુ પરિષદ નું કાર્યાલય હવે નવા મિશન અને નવા આકાર સાથે ઉભું થવા જઈ રહ્યું છે. જેનું આજરોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે અનેક સંતો મહંતો અને રાજ્યના ગૃહપ્રધાન હર સંઘવી હાજર રહ્યા હતા અને આક્રમક તેવરમાં […]

Gujarat

શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા અમદાવાદમાં ધો.૧૦ ના વિદ્યાર્થીઓની પ્રી-બોર્ડ પરીક્ષાનું આયોજન કરાશે

પહેલી વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનો ડર દૂર કરવામાં આવશે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. બોર્ડની પરીક્ષાની જેમ જ શાળાઓ પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરશે. પહેલી વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનો ડર દૂર કરવામાં આવશે. અમદાવાદની શાળાઓમાં પ્રિ-બોર્ડ પરીક્ષાને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ પ્રિ-બોર્ડ […]

Gujarat

ખેડા જિલ્લામાં સાબરમતીના દુષિત પાણીથી ખેડૂતો પરેશાન

ખેડા જિલ્લામાં ખેડૂતો સાબરમતીના દુષિત પાણીને લઈને પરેશાન થઈ ગયા છે. જેને પગલે ખેડૂતો વર્ષોથી આ સમસ્યાનો ઉકેલ લાવવાની માંગમી કરી રહ્યા છે. કાળા પાણીની સજાએ અંગ્રેજાેના શાસનમાં ક્રાંતિકારીઓને આપવામાં આવતી હતી પણ તેવો જ ઘાટ હાલ ખેડા જિલ્લામાં પણ જાેવા મળી રહ્યો છે. ખેડા જિલ્લાના ખેડા તાલુકામાં આવેલું નવાગામ ભેરઈ અને તેના આસપાસના વિસ્તારના […]

Gujarat

હનીટ્રેપમા કેસમાં પોલીસે આરોપીઓને ઝડપી લીધા અને લૂંટનો તમામ મદ્દામાલ કબજે કર્યો

ન્ઝ્રમ્,ર્જીંય્ અને નળસરોવર પોલીસે કામગીરી બજાવી ફરિયાદીને લોંગ ડ્રાઈવ પર લઈજઈને શારિરીક સંબંધની લાલચ બચાવીને લૂંટી લેનારા શક્સોની પોલીસે ધરપકડ કરી છે. આ બનાવની વિગત મુજબ મૂળ જામનગરમાં રહેતી કૌસર ઉર્ફે જીયા ઉર્ફે ખુશી સલીમભાઈ પિજારાતથા અન્ય આરોપીઓે સાથે મળીને કૌસરના મોબાઈલમાં ક્વેક ક્વેક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. બાદમાં કૌસરે આ કેસના ફરિયાદી સાથે […]

Gujarat

ટપાલ વિભાગ ખાસ પળોને યાદગાર બનાવવાના માટે કંઈક અનોખું પગલું

ટપાલ વિભાગ હવે યાદગાર પ્રસંગોની ટપાલ ટિકિટ બનાવી આપશે ગુજરાતમાં આજકાલ દરેક વ્યક્તિ પોતાના જન્મદિન, લગ્ન, એનિવર્સરી અથવા નિવૃત્તિની ખાસ પળોને યાદગાર બનાવવાના માટે કંઈક અનોખું કરવું ઈચ્છે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા જીવનના આ મહત્વપૂર્ણ ક્ષણો પર ટપાલ ટિકિટ પણ બહાર પાડી શકાય છે ? હા, હવે આ સંભવ છે. […]