ભારતના ડી ગુકેશ ચીનના 22 વર્ષના શાસનનો અંત લાવ્યો અને 18.6 વર્ષનો સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બન્યો. સમગ્ર વિશ્વએ ભારતના લોખંડને ઓળખ્યો-વિશ્વની સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ 18.5 વર્ષની વયના ભારતીય રેકોર્ડને તોડતા 100 વર્ષ લાગી શકે છે- એડવોકેટ કિશન સનમુખદાસ ભાવનાનિન ગોંદિયા મહારાષ્ટ્ર. ગોંદિયા – વૈશ્વિક સ્તરે દરેક ક્ષેત્રમાં ભારતની બૌદ્ધિક ક્ષમતાની તાકાત […]
Author: JKJGS
જેતપુરના ભોમધારમાં ગેસ લીકેજને લીધે થયેલ ભડકામાં દાઝેલ પરિણીતાનું મોત
જેતપુરના ભોમધારમાં રહેતી યુવતી ગત તા.૭ના રોજ દાઝી જતા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી અહીં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ શ્યામાબેન રાકેશ વર્મા (ઉ.૩૦) રાત્રે અગિયાર વાગ્યે ગેસ ચાલુ કરવા જતા ગેસ લીકેજ થયેલ હોવાથી ભડકો થતા દાઝી ગઇ હતી. આથી તેને […]
જેતપુરમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ: ટ્રાફિકને અડચણરૂપ રેકડી, કેબીનો, ચાના કાઉન્ટર સહિતની સામગ્રી કબજે
પાલિકાની દબાણ શાખાની ટુકડીએ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી, અને શહેરના સારણપુલ થી લઈને સરદાર ચોક સર્કલ સુધીના માર્ગે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી માર્ગ પર પડતર પડી રહેલી રેકડી, કેબીનો, કબજે કરવામાં આવી હતી. જેતપુર નગરપાલિકા તંત્ર આખરે મોડી મોડી જાગી અને ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું વનડે વનડે શહેરમાં ડિમોલેશન હાથ ધરવામાં […]
પાંચ વર્ષથી ગીલોડીનું પ્રાકૃતિક રીતે વાવેતરી કરી એક લાખથી વધુ આવક મેળવાતા સંજયભાઈ રાઠવા
મોડેલ ફાર્મના ફાર્મર સંજયભાઈ રાઠવા રવિ કૃષિ મહોત્સવ બાદ મોડેલ ફાર્મ ખેડૂતોમાં ખૂબ જ ચર્ચામાં આવ્યું છે. આવા જ મોડેલ ફાર્મના ફાર્મર સંજ્યભાઈ રાઠવાની સાથે પ્રાકૃતિક ખેતી વિશે વાત કરતા જાણવા મળ્યું કે તેઓ પાંચ વર્ષથી દેશી ગાય આધારીત પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે. છોટાઉદેપુર તાલુકાના નાની દુમાલી ગામના સંજયભાઈ રમેશભાઈ રાઠવા સાથે વાતચીતમાં જાણવા […]
જામનગર આહીર સમાજ દ્વારા આવતીકાલે સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન
સત્યમ કોલોનીમાં મહાનગરપાલિકાના ગ્રાઉન્ડમાં તૈયારીઓને આખરી ઓપ, વિશાળ સમીયાણો ઉભો કરાયો, એક જ પરિસરમાં જુદા જુદા મંડપ ઉભા કરાયા, સમાજના ૨૩ યુગલો પ્રભુતામાં પગલા પાડશે, કન્યાઓને ૪૫થી વધુ જીવનજરૂરી વસ્તુઓ કરિયાવર રૂપે આપવામાં આવશે જામનગર આહીર સમાજ દ્વારા આવતીકાલે રવિવારે જામનગર ખાતે ભવ્ય સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સામાજિક ઉત્થાનના આ કાર્યક્રમને લઈને તડામાર […]
જામનગર આહીર સમાજ દ્વારા આવતીકાલે સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન
જામનગર આહીર સમાજ દ્વારા આવતીકાલે સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન સત્યમ કોલોનીમાં મહાનગરપાલિકાના ગ્રાઉન્ડમાં તૈયારીઓને આખરી ઓપ, વિશાળ સમીયાણો ઉભો કરાયો, એક જ પરિસરમાં જુદા જુદા મંડપ ઉભા કરાયા, સમાજના ૨૩ યુગલો પ્રભુતામાં પગલા પાડશે, કન્યાઓને ૪૫થી વધુ જીવનજરૂરી વસ્તુઓ કરિયાવર રૂપે આપવામાં આવશે જામનગર આહીર સમાજ દ્વારા આવતીકાલે રવિવારે જામનગર ખાતે ભવ્ય સમુહ લગ્નોત્સવનું આયોજન […]
ઓલપાડ તાલુકાની કમરોલી પ્રાથમિક શાળાનાં 104 માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાનાં કમરોલી ગામની સરકારી પ્રાથમિક શાળાની સ્થાપનાનાં 104 વર્ષ પૂર્ણ થતાં આ વિશેષ દિનની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાનાં બાળકો, વાલીજનો, શાળા વ્યવસ્થાપન સમિતિએ શાળા પટાંગણમાં એકત્રિત થઈ ઉત્સાહભેર કેક કાપી આનંદ વ્યક્ત કર્યો હતો. શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં શ્રીમતી જ્યોતિબેન મગનભાઈ પટેલ કે […]
સાવરકુંડલા તાલુકાના ચીખલી ગામે આર્મીની ટ્રેનિંગ પરિપૂર્ણ કરી માદરે વતન આવતાં સન્માનિત કરવામાં આવેલ.
સાવરકુંડલા તાલુકાના ચીખલી ગામે એક દલિત સમાજનો યુવાન સમાજને નવો રાહ બતાવ્યો આર્મીની ટ્રેનિંગ પરિપૂર્ણ કરી પોતાના માદરે વતન આવતાની સાથે દરેક સમાજના અગ્રણીઓ તેમજ બાળકો તેમજ મહિલાઓ દ્વારા આ યુવાન જીતુભાઈ ભરતભાઈ ખીમસુરીયાને ફુલહારથી સન્માનિત કરી આખા ગામમાં ડીજે સાથે તેમના મિત્ર વર્તુળ સર્કલ તમામ ઉપસ્થિત રહી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારબાદ તમામ […]
સાવરકુંડલા શહેરમાં નાગનાથ સોસાયટી ખાતે આવેલ ગટર પપિંગ સ્ટેશને પપિંગ ઓપરેટર તરીકે ફરજ બજાવતા ફારૂકભાઈ હિંગોરાની પ્રશંસનીય કામગીરી
સાવરકુંડલા શહેરમાં નાગનાથ સોસાયટી ખાતે આવેલ ગટર પંપિંગ સ્ટેશન ખાતે પપિંગ ઓપરેટર તરીકે ફરજ બજાવતા ફારૂકભાઈ હિંગોરાની પ્રશંસનીય કામગીરી. ખાસ કરીને સફાઈ ગટર પાણી અને સ્ટ્રીટ લાઈટ એ આમજનતાની પ્રાથમિક જરૂરિયાત ગણાય. આ સંદર્ભે નગરપાલિકા દ્વારા આ તમામ સુવિધાઓ લોકોને સરળતાથી ઉપલબ્ધ થાય તેવા પ્રયાસો કરવામાં આવતા હોય છે. હવે સાવરકુંડલાની વાત કરીએ તો સાવરકુંડલા […]
બાળકોએ વિવિધ કૌશલ્ય દ્વારા કઈ રીતે આર્થિક પ્રવૃત્તિ કરવી તે માટેની સમજ મેળવી હતી. આ આનંદ મેળા થકી બાળકોમાં પ્રામાણિકતા, નૈતિકતા જેવા ગુણો ખીલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાળકોએ ખૂબ જ મજા માણી હતી.
રાજકોટ જિલ્લામાં તારીખ 10/ 12/ 2024, મંગળવાર ના રોજ પહેલ ગ્રુપ દ્વારા આનંદ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોધિકા તાલુકાની પાંચ શાળાઓએ ભાગ લીધેલ હતો. લોધિકા તાલુકાની હરીપર પ્રાથમિક શાળામાં આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી રાતૈયા પ્રાથમિક શાળા, શ્રી ખીરસરા પ્રાથમિક શાળા, શ્રી વડવાજડી પ્રાથમિક શાળા, હરીપર અને પડધરી તાલુકાની […]










