Gujarat

ફૂટપાથ પર મુકાયેલા વર્ષો જૂના જર્જરિત બાંકડા વોકિંગ કરનારા લોકો માટે અવરોધક બન્યા

વિદેશના અનેક દેશોમાં નાગરિકોને વોકીંગ તેમજ જોગીંગ માટે રસ્તાની બાજુમાં વોક વે બનાવવામાં આવે છે. ગાંધીનગરમાં પણ મુખ્ય માર્ગો તેમજ સેક્ટરોના આંતરિક માર્ગો પર વિશાળ ફૂટપાથ બનાવવામાં આવી છે જે વોક વેની ગરજ સારે છે. સેક્ટરોમાં મોટી સંખ્યામાં લોકો સવારે અને રાત્રે વોકીંગમાં નીકળતા હોય છે પરંતુ અગાઉના વર્ષોમાં ફૂટપાથ પર મૂકવામાં આવેલા બાંકડા હાલ […]

Gujarat

ગાંધીનગરના એસટી ડેપોની પાછળ ઝાડીમાં વરલી મટકાંનો જુગાર રમાડતો રીઢો જુગારી ઝડપાયો, 16 હજારનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગરના એસ.ટી ડેપોની પાછળ ગેરકાયદેસર નોનવેજની હાટડીઓ નજીક વરલી મટકાંનું જુગાર ધામ પણ શરૂ થઈ ગયું હોવાની પૂર્વ બાતમીના પગલે લોકલ ક્રાઇમ બ્રાંચે રેડ કરીને સેકટર – 12 ના જુગારીને 16 હજારથી વધુના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગરમાં એસ.ટી ડેપોની પાછળ વિસ્તારમાં ગેરકાયદેસર નોનવેજની હાટડીઓની હારમાળાની નજીક જુગાર ધામ […]

Gujarat

મુળધરાઈ કેન્દ્રવર્તી શાળાના શિક્ષક જીતેન્દ્રસિંહ ચૌહાણે ‘ડૉક્ટર ઓફ ફિલોસોફી’ની પદવી મેળવી

મુળધરાઈ કેન્દ્રવર્તી શાળાના શિક્ષક જીતેન્દ્રસિંહ ચૌહાણને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના છઠ્ઠા વાર્ષિક પદવીદાન સમારોહમાં રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે પીએચ.ડીની પદવી આપવામાં આવી. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ મહામહિમ આચાર્ય દેવવ્રતએ ભાગવત ગીતાના મૂલ્યો અને જીવન દર્શન વિશે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડ, પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, ગોધરાના […]

Gujarat

જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી સવારે 3 વાગ્યે ભગવાનની મૂર્તિઓ નવા મંદિર લઇ જવાતા હરિભક્તો નારાજ થયા, જૂના મંદિરે હવે તાળાં

મહુવાના ખાર ઝાંપા વિસ્તારમાં આવેલ અંદાજે 150 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી આજે વહેલી સવારે ત્રણ વાગ્યે ભગવાનની મૂર્તિઓને નવા બનેલા મંદિરમાં લઇ જવાતા હરિભક્તોમાં નારાજગી જોવા મળી છે. નવું મંદિર ખાર ઝાંપાથી ત્રણ કિલોમીટર દૂર સ્વામિનારાયણ ધામ સોસાયટીમાં બનાવવામાં આવ્યું છે અને આગામી 8 જાન્યુઆરી 2025ના રોજ તેની પ્રાણ પ્રતિષ્ઠા પણ થવાની છે. પરંતુ પ્રાણ […]

Gujarat

મહેસાણાના શખ્સ વિરુદ્ધ ભાવનગરના યુવાને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી

ભાવનગર શહેરમાં રહેતા એક યુવાને મહેસાણાના શખ્સ વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. સમગ્ર બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકે થી પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના ફુલસર વિસ્તારમાં આવેલ કલ્યાણનગર સ્થિત પ્લોટ નંબર 42 માં રહેતા અને ઓનલાઈન માર્કેટિંગ ના વ્યવસાય સાથે સંકળાયેલા અંકિત […]

Gujarat

CSMCRI ખાતે OWOT અભિયાન હેઠળ ઈકોલોજી, એન્વાયરમેન્ટ, અર્થ એન્ડ ઓશન સાયન્સ એન્ડ વોટર વર્કશોપનું આયોજન

CSMCRI ભાવનગર દ્વારા આજરોજ ઇકોલોજી, એન્વાયરમેન્ટ, અર્થ એન્ડ ઓશન સાયન્સ એન્ડ વોટર (E3OW) પર એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો.જિતેન્દ્રસિંહએ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ભારત સરકાર અને CSIRના ઉપાધ્યક્ષે સમગ્ર દેશમાં CSIR પ્રયોગશાળાઓ, સંસ્થાઓની ટેક્નોલોજીને પ્રદર્શિત કરવા અને પ્રદર્શિત કરવા માટે CSIR વન વીક વન થીમ (OWOT) ઝુંબેશ શરૂ કરી છે. આ અભિયાન હેઠળ, […]

Gujarat

આણંદના ખંભળોજ પોલીસ સ્ટેશનનાં પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર આરોપીને ભાવનગર LCBએ ઉઠાવી લીધો

ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણ શોધાયેલ ગુન્હાઓને લઈ ને લઈ પોલીસ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન શહેરના જિલ્લા જેલ પાસેથી આણંદ જિલ્લાના ખંભળોજ પોલીસ સ્ટેશનનાં છેલ્લા ચારેક વર્ષથી પ્રોહીબિશનના ગુન્હામાં નાસતો ફરતા એક ઈસમને ઝડપી લઈ કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી રાહે હકીકત […]

National

કોલ્ડવેવ સંદર્ભે અનુસરવા માટે માર્ગદર્શિકા

ભારત મોસમ વિજ્ઞાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા તા. ૧૩ ડિસેમ્બરના રોજ સવારે ૮-૩૦ કલાકથી તા. ૧૮ ડિસેમ્બરના રોજ સવારે ૮-૩૦ કલાક સુધી ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ અને દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં શુષ્ક હવામાનની આગાહી કરવામાં આવી છે. જે અન્વયે રાજકોટ જિલ્લા કલેકટર કચેરીના ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા લોકોએ કોલ્ડવેવ સંદર્ભે અનુસરવા માટે માર્ગદર્શિકા […]

Gujarat

રાજકોટ ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

“ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી” વિષય હેઠળ ૭૦ કૃતિઓનું નિદર્શન કરાયું રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. જેમાં મુખ્ય વિષય “ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી” અંતર્ગત ખોરાક, આરોગ્ય અને સફાઈ, પરિવહન અને સંચાર, પ્રાકૃતિક ખેતી, ગાણિતિક નમુના અને ગણનાત્મક ચિંતન, આપત્તિ વ્યવસ્થાપન, કચરાનું વ્યવસ્થાપન અને સંસાધન વ્યવસ્થાપન જેવા પાંચ વિભાગમાં દરેક વિભાગ દીઠ તાલુકા […]

Gujarat

ગોંડલ ખાતે યોજાયેલ દિવ્યાંગ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પનો ૩૭૨ દિવ્યાંગોને મળ્યો લાભ

૧૧૦ લાભાર્થી દિવ્યાંગોને રૂા. ૨૨ લાખથી વધુના ૧૯૫ સાધનો થશે એનાયત રાજય સરકારના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર તથા સંબંધિત વિભાગોના સહયોગથી તમામ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓ પૈકી દિવ્યાંગતાની કેટેગરી મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ માટે તાલુકા કક્ષાએ જ ખાસ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ યોજાઈ રહ્યા છે. જેમાં ગોંડલ ખાતે લાભાર્થીઓને નિઃશુલ્ક સહાયક ઉપકરણ મળી રહે […]