Gujarat

આજનું રાશિફળ (13/12/2024)

મેષ આજના દિવસે ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરેન્ટી આપે છે. આજે તમારા માતા પિતા માં થી કોઈ તમને ધન ની બચત સંબંધી વાત પર ભાષણ આપી શકે છે, તમારે તે વાતો ઘણા ધ્યાન થી સાંભળવા ની જરૂર છે નહીંતર આવનારા સમય માં તકલીફ તમારેજ વેઠવવી પડશે। બાળકોને […]

Gujarat

કોણાર્કનું સૂર્યમંદિર

કોણાર્ક સૂર્યમંદિર ભારતના ઓરિસ્સા રાજ્યમાં જગન્નાથપુરીથી ૩૫ કિમી કોણાર્ક નામના શહેરમાં આવેલું છે.આ ભારતવર્ષમાં આવેલા પ્રસિદ્ધ સૂર્યમંદિરો પૈકીનું એક છે.આ મંદિર સૂર્ય ભગવાનને સમર્પિત છે.જેને સ્થાનિક લોકો બિરંચી-નારાયણ કહે છે.આ કારણોસર આ વિસ્તારને આર્ક-ક્ષેત્ર (આર્ક=સૂર્ય) અથવા પદ્મ-ક્ષેત્ર કહેવામાં આવે છે. પુરાણ કથાનુસાર ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર સામ્બને શ્રાપને કારણે રક્તપિત્તનો રોગ થયો હતો.સામ્બે મિત્રવનમાં ચંદ્રભાગા […]

Gujarat

માળીયાહાટીના  તાલુકાનુ ના ઝુજારપુર મુકામે સમસ્ત ચારિયા પરિવારનો 25મો સ્નેહમિલન અને વિદ્યાર્થી સત્કાર સમારોહ યોજાયો

જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ઝુજારપુર મુકામે જુનાગઢ/ગીર સોમનાથ જિલ્લામાં વસવાટ કરતાં સમગ્ર ચારિયા પરિવારનો 25મો સ્નેહમિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો.સમસ્ત ચારિયા પરિવાર દ્વારા દર વર્ષે કુળદેવી શ્રી ખોડિયાર માતાજીનાં હવન,નૈવેધ એક સાથે સમગ્ર પરિવાર સાથે મળી ને કરવામાં આવે છે તથા બંને જિલ્લામા વસવાટ કરતા ચારિયા પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓનું મોમેન્ટો,પ્રમાણપત્રો આપી સન્માન […]

Gujarat

બોમ્બેની સંસ્થા રંગોત્સવ સેલિબ્રેશન દ્વારા યોજાયેલ નેશનલ કોમ્પિટીશનમાં સાવરકુંડલાની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની જૈનીબેન બનજારાએ ગોલ્ડ મેડલ જીતીને શાળા, શહેર તેમજ બનજારા પરિવારનું નામ રોશન કર્યું

સાવરકુંડલા શહેરમાં શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જૈનીબેન બનજારાએ બોમ્બેની સંસ્થા રંગોત્સવ સેલિબ્રેશન દ્વારા આયોજિત વિવિધ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં રંગપૂરણી, ગ્રિટિંગ કાર્ડ મેકિંગ, થંબ એન્ડ ફિંગર પ્રિન્ટ આર્ટ, ઈંગ્લીશ હેન્ડ રાઈટિંગ જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સંસ્થા દ્વારા યોજાયેલ નેશનલ કોમ્પિટીશનમાં […]

Gujarat

સાવરકુંડલાનો યુવાન ભક્ત રામદેવરા (રણુજા જૂના રાજસ્થાન) સુધી પદયાત્રા કરીને રામદેવપીરના દર્શનાર્થે નીકળી પડ્યો

સાવરકુંડલાના કેવડા પરા ગાયત્રી મંદિર પાસે સુકનેરા ડેમ કાંઠેથી રામદેવ પીર મંદિરથી સાવરકુંડલાના હાર્દિક ધીરૂભાઈ પરમાર નામના પદયાત્રી તારીખ ૮-૧૨-૨૪ ના રોજ સાવરકુંડલાથી રામદેવરા (રણુજા જૂના રાજસ્થાન) સુધીની પદયાત્રા માટે નીકળેલ છે. પોતે એકલા આ કડકડતી ઠંડીમાં પણ પદયાત્રા કરે છે જે રામદેવપીરમાં અતૂટ શ્રધ્ધા દર્શાવે છે. પોતાની આ પદયાત્રા સુખરૂપ રહે તે માટે ભાવિકો […]

Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ  વી. એસ. દોશી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ગીતા જયંતીની શાનદાર ઉજવણી કરવામાં આવી

તારીખ- ૧૧-૧૨-૨૪ ના રોજ  શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલમાં ગીતા જયંતીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ દિન નિમિત્તે શાળાના પ્રાર્થના હોલમાં વિદ્યાર્થીની બહેન નિમાવત તન્વીબેન દ્વારા સરસ વક્તવ્ય આપવામાં આવ્યું હતું તથા આચાર્યા  ઉષાબેન બી. તેરૈયાએ વિદ્યાર્થીનીઓને આજના પવિત્ર દિવસે ગીતા ઉપદેશ સાથે કર્મના સિદ્ધાંત વિશે વિસ્તૃત માહિતી […]

Gujarat

સાવરકુંડલાને જેણે ઘૂંટડે ઘૂટડે જાણ્યું અને માણ્યું છે તેવા સાવરકુંડલાના ઘરેણાં સમાન ગઝલકાર કવિ ભરત વિંઝુડાનો ૧૪ મો કાવ્ય સંગ્રહ “તમારા માટે” પ્રકાશિત થઈ ચૂક્યો છે

જેમની ગઝલોના અનેક ગઝલપ્રેમીઓ ચાહક છે, એવા  ગઝલકાર કવિ ભરત વિંઝુડાનો (સમગ્ર ‘ભરતકામ’ને બાદ કરતાં)૧૪મો કાવ્યસંગ્રહ ‘તમારા માટે’ આવી ગયો છે. ગઝલને સાતત્ય પૂર્વક ખેડતાં આ કવિને પાંચ દાયકા થવા આવ્યા છે. સાંપ્રત સમયે સમયે સંખ્યા અને સમૃદ્ધિ બેઉ દૃષ્ટિએ માતબર ગઝલસર્જન કરનાર કોઈ ગઝલકાર હોય તો તે નિર્વિવાદપણે ભરત વિંઝુડા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મના […]

Sports

મોહમ્મદ શમીએ T20માં જબરજસ્ત સેન્ચુરી બનાવી દીધી

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ૨૦૨૪ની પ્રથમ ક્વાર્ટર ફાઈનલ મેચમાં બરોડાએ બંગાળને ૪૧ રને પરાજય આપ્યો હતો. મોહમ્મદ શમીની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ઈજામાંથી પરત ફર્યા બાદ મોહમ્મદ શમી સતત ઘરેલુ ક્રિકેટમાં રમી રહ્યો છે, જેથી તે ટીમ ઈન્ડિયામાં પોતાની જગ્યા બનાવી શકે. આવી સ્થિતિમાં આ મેચ દરમિયાન તમામની નજર શમી પર ટકેલી હતી. […]

Entertainment

વર્ષ ૨૦૨૪માં ઘણા બોલિવુડ સ્ટારે કરી સાઉથમાં અને સાઉથના બોલીવુડમાં એન્ટ્રી કરી

દર વર્ષે કોઈના કોઈ નવા સ્ટાર પોતાની કિસ્મત અજમાવવા માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવે છે. આ વર્ષે ૨૦૨૪માં કેટલાક નવા સ્ટારે એક્ટિંગમાં કરિયર શરુ કર્યું છે. તો બોલિવુડ અને સાઉથના કેટલાક સ્ટાર છે જેમણે બોલિવુડ અને સાઉથમાં ડેબ્યુ કર્યું છે. કેટલાક સ્ટારની ફિલ્મ સુપરહિટ રહી હતી. વર્ષ ૨૦૨૪માં બોલિવુડમાંથી એક નામ ખુબ ચર્ચમાં રહ્યું છે. તે […]

Entertainment

વરુણ ધવનની ફિલ્મ બેબી જાેનનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનો ચાર્મ કંઈક અનેરો છે. જાે કોઈ અભિનેતા ફિલ્મમાં હોય, તો દુનિયાભરના ચાહકો તેને સિલ્વર સ્ક્રીન પર જાેવા માટે ઉત્સુક હોય છે. ફિલ્મમાં લીડ એક્ટર હોય કે પછી નાનો રોલ હોય, લોકોને માત્ર સલમાન ભાઈની મતલબ હોય છે. હવે તે બોલિવૂડ એક્ટર વરુણ ધવનની એક મોટી ફિલ્મમાં જાેવા મળશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ […]