Entertainment

‘પુષ્પા ૨’ માં ખલનાયકની ભૂમિકા ભજવનાર ચર્ચામાં.. લોકોએ કહ્યું,”કૃણાલ પંડ્યાનો ગેસ્ટ રોલ છે ફિલ્મમાં”

અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પા ૨’ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મે તેના પહેલા અઠવાડિયામાં જ કરોડોની કમાણી કરી લીધી છે. પરંતુ, આ ફિલ્મને લઈને જેટલી ચર્ચા થઈ રહી છે, એટલી જ ચર્ચા આ ફિલ્મના ખલનાયકની પણ થઈ રહી છે, જેને ચાહકો ક્રિકેટર કૃણાલ પંડ્યા સમજી ગયા હતા. આ ફિલ્મના વિલનનું નામ, જેના દેખાવને કારણે […]

International

દક્ષિણ કોરિયાના સંરક્ષણ પ્રધાનો આત્મહત્યાનો પ્રયાસ

દક્ષિણ કોરિયાના પૂર્વ સંરક્ષણ પ્રધાન કિમ યોંગ હ્યુનએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. દક્ષિણ કોરિયામાં લશ્કરી કાયદો લાદવાના નિષ્ફળ પ્રયાસમાં તેની ભૂમિકા બદલ તાજેતરમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. કોરિયા કરેક્શનલ સર્વિસના કમિશનર જનરલ શિન યોંગ હયેએ જણાવ્યું હતું કે કિમે સિયોલ જેલમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો, તેમણે […]

Gujarat

રાજાધિરાજઃ પ્રેમ. જીવન. લીલા.’: મેગા-મ્યુઝિકલના સચિન-જીગરે કમ્પોઝ કરેલા અને મંત્રમુગ્ધ કરી દેતા ગીતો, તમામ મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર રિલિઝ

* જાણીતા ગીતકાર અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા પ્રસૂન જોશીએ તમામ ગીતોની કરેલી રચના * સંગીતકાર બેલડી સચિન-જીગરે આ મેગા-મ્યુઝિકલ માટે 20 ઓરિજીનલ અને મનમોહક ધૂનની કરેલી રચના ‘રાજાધિરાજ: પ્રેમ…જીવન…લીલા.” મેગા-મ્યુઝિકલ, કે જેમાં શ્રી કૃષ્ણની યુગો જૂની લીલાઓને સુંદર રીતે જીવંત કરવામાં આવી છે, તે હવે વિશ્વભરના તમામ મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. દીર્ઘદૃષ્ટા ધનરાજ […]

International

સીરિયામાં બળવાખોરોની મદદ કરીને તુર્કીએ રશિયા સાથે દગો કર્યો

સીરિયામાં અસદ સરકારને હટાવ્યા બાદ ચારે બાજુથી બોમ્બમારો થઈ રહ્યો છે. દક્ષિણ સીરિયામાં, ઇઝરાયેલી સેનાએ ગોલાન હાઇટ્‌સથી આગળ વધીને બફર ઝોન પર કબજાે જમાવ્યો છે, જ્યારે મધ્ય સીરિયામાં અમેરિકાના હુમલા ચાલુ છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અમેરિકન સેના ૈંજીૈંજીના સ્થાનો પર બોમ્બમારો કરી રહી છે. આ સિવાય તુર્કી ઉત્તર સીરિયામાં કુર્દિશ લડવૈયાઓ […]

International

બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા પર અમેરિકાના હિંદુઓ એક થયા

અમેરિકામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને વિરોધ કર્યો બાંગ્લાદેશમાં હિંદુઓ પરના અત્યાચારનો વિરોધ હવે માત્ર ભારત પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાવા લાગ્યો છે. શેખ હસીનાના પતન બાદથી ભારત બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવી રહ્યું છે. દેશમાં માત્ર વિરોધ જ નથી થઈ રહ્યો, વિદેશોમાં પણ અવાજાે ઉઠવા લાગ્યા છે. અમેરિકામાં લોકો રસ્તા […]

National

બેંગલુરુના વ્યક્તિએ ૪૦ પાનાની સુસાઇડ નોટ લખી પોતાનું જીવન ટૂંકાવી દીધું

યુવકે પોતાની પત્નીના ત્રાસ, જૂઠા કેસ અને કોર્ટમાં તારીખ પર તારીખથી કંટાળીને જીવન ટૂંકાવી દીધું દેશભરમાં હાલ મહિલાઓ માટે બનાવવામાં આવેલા કાયદાના દુરૂપયોગ અને કોર્ટમાં લાંબા સમય સુધી ચાલી રહેલા કેસ તેમજ તારીખ પર તારીખ વાળી સિસ્ટમ ખૂબ જ ચર્ચામાં છે. કારણકે, કાયદા અને વ્યવસ્થાની આ ખામીના કારણે એક યુવકે પોતાનો જીવ ગુમાવવો પડયો છે. […]

National

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ દેશમાં યુવાનોના આકસ્મિક મળત્યુને લઈને મોટો ખુલાસો કર્યો

કેન્દ્રીય આરોગ્ય પ્રધાનએ રાજ્યસભામાં ICMRનો અભ્યાસ અહેવાલ રજૂ કર્યો ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એ દેશમાં યુવાનોના આકસ્મિક મળત્યુને લઈને મોટો ખુલાસો કર્યો છે. ICMR એ એક અભ્યાસ બાદ કહ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં યુવાનોના અકાળે મળત્યુનું કારણ કોવિડ રસીકરણ નથી પરંતુ કંઈક બીજું છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ મંગળવારે (૧૦ ડિસેમ્બર […]

Gujarat

મણિપુરમાં ચાલી રહેલી જાતિ હિંસા અને સરકારના ભેદભાવપૂર્ણ વલણ સામે દિલ્હીના જંતર-મંતર પર મૌન વિરોધ પ્રદર્શન

મણિપુરમાં સ્થિતિ દિવસે ને દિવસે વધુ ખરાબ થઇ રહી છે જેમાં સરકારની પાસે આદિવાસી સમુદાયના લોકો કેન્દ્ર સરકાર પાસે પુડુચેરીની તર્જ પર મણિપુરને ‘વિધાનસભા સાથે કેન્દ્રશાસિત પ્રદેશ’ તરીકેની વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે જેમાં મણિપુરમાં હાલમાં વિરોધ તો ચાલુ છે. અને હવે દિલ્હીના જંતર મંતરમાં આ બાબતે વિરોધ કરી રહ્યા છે. આ વિરોધ મણિપુરમાં […]

National

ભારતીય કોસ્ટ ગાર્ડે ૭૮ બાંગ્લાદેશી માછીમારોને પકડયા, બે બોટ જપ્ત કરી

ભારતીય કોસ્ટ ગાર્ડ દરિયાઈ સુરક્ષા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. માર્ગના દરેક પગલા પર નજર રાખવામાં આવે છે. દરમિયાન કોસ્ટ ગાર્ડે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સુરક્ષા દળોએ બે બાંગ્લાદેશી ફિશિંગ બોટને જપ્ત કરી છે જે ભારતીય જળસીમામાં ગેરકાયદેસર રીતે આવી હતી. આ સાથે ૭૮ બાંગ્લાદેશી માછીમારોની પણ અટકાયત કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું […]

National

કોઈપણ લોન ધારક માટે પ્રથમ પ્રાથમિકતા તેના બાળકો અને તેની વિમુખ પત્નીને ભરણપોષણ ભથ્થું ચૂકવવાની છે ઃ સુપ્રીમ કોર્ટ

ભરણપોષણ ભથ્થું ચૂકવવા પરની પતિની અરજી ફગાવી સુપ્રીમ કોર્ટે ર્નિણય સંભળાવ્યો હપ્તા ભરવાના હોય તો પણ ભરણપોષણ ચૂકવ્યા પછી જ તે EMI ચૂકવશે : સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી, તા.૧૧ઃ સુપ્રીમ કોર્ટે મહત્વનો ર્નિણય સંભળાવ્યો છે. તેનાથી દેશમાં લોન આપતી સંસ્થાઓની સમસ્યાઓ વધી શકે છે. લોનની વસૂલાત તેમના માટે એક જટિલ કાર્ય હોઈ શકે છે. વાસ્તવમાં, […]