Gujarat

મસ્તીના મૂડમાં બાળકને કહ્યું-એકદમ કાનુડા જેવો લાગે છે, તો જય શ્રીકૃષ્ણ કહી મીડિયાને કહ્યું- જામનગરના હવાપાણી કેવા લાગ્યા

1 થી 3 માર્ચ દરમિયાન જામનગરમાં અંબાણી પરિવાર દ્વારા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રિલાયન્સ આસપાસનાં ગ્રામજનો પણ સામેલ થઈ શકે તે માટે અંબાણી પરિવાર દ્વારા રિલાયન્સની ટાઉનશિપની આસપાસનાં ગામડાંમાં અન્નસેવા શરૂ કર્યું છે. જેમાં ગઈકાલે જોગવડ ગામમાં સમૂહભોજનનું આયોજન કરાયું હતું. અનંત-રાધિકા સહિત અંબાણી અને મર્ચન્ટ […]

Gujarat

જિલ્લા ચૂંટણી તંત્ર અને MSUના સહયોગથી યુનિવર્સિટીની વિવિધ વિદ્યા શાખાઓમાં કાર્યક્રમ યોજાશે

આગામી લોકસભા ચૂંટણીમાં યુવા મતદારોની સહભાગીદારી વધારવા માટે ચૂંટણી પંચ દ્વારા ઉચ્ચ શૈક્ષિણક સંસ્થાઓ સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. રાજ્યની તમામ કોલેજમાં, ચૂંટણી પંચની સૂચના અનુસાર યુવા મતદાર જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની પૂર્વ તૈયારીના ભાગરૂપે વડોદરા શહેર જિલ્લામાં આવેલા તમામ કોલેજ, યુનિવર્સિટી, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં […]

Gujarat

વિશ્વ માતૃભાષાદિનની ઉજવણી

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ,કઠલાલ તથા ગુજરાતી સાહિત્ય પરિષદ ,અમદાવાદના સયુંકત ઉપક્રમે અત્રેની કોલેજમાં ‘માતૃભાષા ગૌરવ દિનની ’ઉજવણી કરવામાં આવી ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વ્રારા એક વર્ચ્યુઅલ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો.જેમાં મહામંત્રી સમીર ભટ્ટે માતૃભાષાદિનની શુભેચ્છા આપી તથા અનેક સર્જકોએ સુંદર પ્રસ્તુતિ આપી . ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ.કુસુમબેન એમ.પરદેશીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું.તેઓએ માતૃભાષાનું ગૌરવગાન કરતાં વિધાર્થીઓને […]

Gujarat

ફાઇનાન્સિયલ લીટરસી કેમ્પનું આયોજન

આરબીઆઇ દ્વારા દર વર્ષે ફાઇનાન્સિયલ લીટરસી  વીક ની ઉજવણી થતી હોય છે.ત્યારે આ વર્ષે પણ ઉજવણી ના ભાગ રૂપે કાર્યક્રમો થઇ રહ્યા છે જે સન્દર્ભે કપડવંજ ખાતે ઇન્ડિયન સ્કુલ ઓફ માઈક્રો ફાઈનાન્સ ફોર વુમન (ISMW) દ્વારા સંચાલિત CFL(નાણાકીય સાક્ષારતા કેન્દ્ર) દ્વારા પણ કપડવંજ, ઠાસરા, કઠલાલ ખાતે જાગૃકતા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે સદર્ભે દાણા ગામ […]

Gujarat

શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાર્ષિકોત્સવ ની ભવ્ય ઉજવણી

 સંસ્થાના ચેરમેન ડો. બંકિમ શાહ તથા ડાયરેક્ટર  સતીશ પાટીલના સાનિધ્યમાં શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં એન્યુઅલ ફંકશનની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. જેમાં મુખ્ય મહેમાન માં નગરપાલિકા પ્રમુખ ગૌતમસિંહ ચૌહાણ તથા કઠલાલ શહેર પ્રમુખ  બીપીનભાઈ પટેલ હાજર રહ્યા હતા. મહેમાનોના સ્વાગત બાદ ચેરમેન ડોક્ટર બંકિમ શાહે સ્કૂલનું પોતાનું આગવું સોંગ લોન્ચ કર્યું અને એ સાથે એન્યુઅલ ફંકશનને […]

Gujarat

જિલ્લા કક્ષાના બે દિવસીય કલા મહાકુંભ સ્પર્ધાને ખુલ્લો મુકતા સાંસદ  ગીતાબહેન

કલામહાકુંભમાં ભાગ લેનાર કસબીઓને શુભેચ્છા પાઠવતા સાંસદ. છોટાઉદેપુરની એસ.એફ. હાઈસ્કુલમાં આજરોજ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો. ૬ વર્ષથી લઈને કોઈ પણ ઉંમર સુધીના કલાકારોને મંચ આપતો રાજ્ય સરકારનો કાર્યક્રમ એટલે કલા મહાકુંભ. ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સંસ્કૃતિક પ્રવુતિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, છોટાઉદેપુર આયોજિત તથા એસ.એફ. હાઈસ્કુલના સહયોગથી અલગ […]

Gujarat

ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી IT ઍપ્લિકેશન્સ અંગે ૧૦૦થી વધુ IT ઑફિસર્સને તાલીમ આપવામાં આવી

ઍનકોર, NGRS, EMS, C-Vigil, સુવિધા સહિતની IT ઍપ્લિકેશન્સના સંચાલન અને ઉપયોગ અંગે તાલીમ આપવામાં આવી. મુક્ત અને ન્યાયી ચૂંટણીઓના સંચાલનને વધુ સરળ અને સુચારૂ બનાવવા ભારતના ચૂંટણી પંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા વિવિધ IT ઍપ્લિકેશન્સ તૈયાર કરવામાં આવી છે. આ ઍપ્લિકેશન્સના ઉપયોગ અંગે રાજ્યના તમામ જિલ્લામાં કાર્યરત IT ઍપ્લિકેશન્સ નોડલ ઑફિસર્સ, સિસ્ટમ સુપરવાઈઝર્સ […]

Gujarat

છોટાઉદેપુર ની એસએફ હાઇસ્કુલ ખાતે જિલ્લા કક્ષાના કલા મહાકુંભ 2023 24 નો કાર્યક્રમ યોજાયો હતો. સાંસદ ઉપસ્થિત રહ્યા

ગુજરાત સરકારના રમત – ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, છોટાઉદેપુર આયોજીત તથા એસ.એફ. હાઇસ્કુલના સહયોગથી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષા કલા મહાકુંભ – ૨૦૨૩-૨૪નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા ઉપસ્થિત રહ્યા […]

Gujarat

કોંગ્રેસના રાજ્ય સભાના સાંસદ નારણભાઈ રાઠવા અને તેઓના પુત્ર સંગ્રામસિંહ રાઠવા સાથે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા તેઓના નિવાસ્થાને છોટાઉદેપુર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ જશુભાઈ રાઠવા સહિત ભારતીય જનતા પાર્ટીની ટીમેં તેઓને ફુલહાર પહેરાવી સ્વાગત કર્યો હતું

છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ અને પૂર્વ રેલ્વે રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા તેઓના પુત્ર સંગ્રામસિંહ રાઠવા સાથે ગઈકાલે ભારતીય જનતા પાર્ટી માં ગાંધીનગર કમલમ ખાતે તેઓ જોડાયા હતા જેને લઈને આજે તેઓના નિવાસસ્થાને છોટાઉદેપુર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને છોટાઉદેપુર લોકસભાના સંયોજક જશુભાઈ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ […]

Gujarat

કે. કે. પારેખ કોમર્સ કોલેજ-અમરેલી ખાતે “વિદેશમાં અભ્યાસ માટેની તકો” વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

કે. કે. પારેખ કોમર્સ કોલેજ અમરેલીની અગ્રણી કોલેજ છે અને તે નિયમિતપણે વિદ્યાર્થીઓના વિકાસલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. વિદ્યાર્થીઓને સ્નાતક થયા પછી વિદેશ અભ્યાસ માટેની તકો વિશે માર્ગદર્શન આપવા માટે, શ્રી મયુરભાઈ સવસવીયા અને શ્રી જીજ્ઞેશભાઈ ધામેલીયા, ADD IN ઓવરસીઝ, સુરતના સ્થાપકોને કોલેજમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેઓએ વિદેશમાં અભ્યાસ માટેની તકો, પરીક્ષા પ્રક્રિયા, વિઝા […]