વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી અંગે માર્ગદર્શન આપતા – કલેકટર પોલીસ ભરતીમાં શારીરિક કસોટી અને લેખિત પરીક્ષામાં વિશે માર્ગદર્શન આપતા-ઈમ્તિયાઝ શેખે ભારત સરકાર દ્વારા તા. ૧૫ નવેમ્બર બિરસા મુંડા જન્મજયંતિ ઉજવવામાં આવે છે. બિરસા મુંડાના બલિદાનને યાદ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં ૧૫મી નવેમ્બર બિરસા મુંડાની જન્મ જયંતી નિમિતે “જાનજાતી ગૌરવ દિવસ”ની […]
Author: JKJGS
છોટાઉદેપુર જિલ્લામાં કલા મહાકુંભ ૨૦૨૪-૨૦૨૫ યોજાશે
સ્પર્ધકોએ તા. ૨૦ ડિસેમ્બર સુધી ફોર્મ જમા કરાવવાના રહેશે ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, છોટાઉદેપુર દ્વારા સંચાલિત કલા મહાકુંભ- ૨૦૨૪-૨૫ યોજાનાર છે. જેમાં ૬ થી ૬૦ વર્ષ ઉપર સુધીના તમામ વયજુથના કલાકારો ભાગ […]
મહિલા અને બાળ અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા મહિલાઓ પર થતી હિંસા નાબુદી અભિયાન અંતર્ગત બેટી બચાઓ બેટી પઢાઓ ઉજવણી કરવામાં આવી
મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા તા.25 નવેમ્બર થી 10 ડીસેમ્બર સુધી વિવિધ થીમ આયોજિત પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવેલ છે જે ભાગરૂપે તા.03/12/24 ના રોજ બાળ લગ્ન પ્રતિબંધિત અધિનિયમ ૨૦૦૬ અંતર્ગત કવાંટ તાલુકાના ઇંગલિશ હાઈસ્કૂલ ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ ડીસ્ટ્રીક ફોર એમ્પાવરમેન્ટ વિમેન યોજનાના કર્મચારી […]
જેતપુરમાં પ્રેમપ્રકરણમાં યુવકનું અપહરણ કરી કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ
જેતપુરના નવાગઢ રહેતા યુવકને પ્રેમ સબંધનો ખાર રાખી યુવતીના પિતા-કાકા સહિતનોએ અપહરણ કરી ઢોરમાર માર્યો જેતપુરના નવાગઢ હુસેની ચોકમાં રહેતા અને ખીરસરા ગામ પાસે નોનવેજની દુકાન ચલાવતા 21 વર્ષીય યુવાનનું પ્રેમ પ્રકરણમાં યુવતિના પિતા-ભાઈ તથા કાકા સહિતના શખ્સોએ રસ્તામાંથી અપહરણ કરી તેને જાહેર ચોકમાં લઈ જઈ 15 શખ્સોએ હુમલો કરી તેના હાથ-પગ ભાંગી નાખ્યા હતા. […]
ધોરાજી તાલુકાના છાડવાવદર કાગળ પર ધમધમતી શાળાનો પર્દાફાશ
DEOએ કહ્યું- ત્રણ મહિનાથી શાળા બંધ, ગામલોકો બોલ્યા- ‘અમે 10 વર્ષથી શાળામાં કોઈ વિદ્યાર્થીને નથી જોયા’ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છાડવાવદરમાં કાગળ પર ધમધમતી ગ્રાન્ટેડ શાળાનો પર્દાફાશ થયો છે. ગામલોકોની ફરિયાદ બાદ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીની ટીમે તપાસ કરતા શાળામાં છેલ્લા ત્રણ મહિનાથી કોઈ વિદ્યાર્થી આવ્યો જ ન હોવાનું અને શાળા બંધ હોવાનું સામે આવ્યું […]
જેતપુરમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા’જલગંગા’: બોર રિચાર્જની શરૂઆત
પાણી બચાવો અભિયાનના ભાગરૂપે પ્રાંત અને મામલદાર અધિકારીની સાથે રહીને જેતપુર ઇન્ડસ્ટ્રીઝના દરેક કારખાનામાં બોર રીચાર્જ: ટૂંકા ખર્ચામાં 300થી વધુ કારખાના જોડાશે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પાણી બચાવો અભિયાનનો જેતપુરમાં વધુમાં વધુ એટલે કે ૨૦૦થી વધુ ક કારખાનામાં રિચાર્જ ભોર કરીને જમીનમાં શુદ્ધ પાણી ઉતરે અને તેનાથી જેતપુરની વર્ષો જૂની જે છાપ છે, તે મટી અને […]
આઇ સી. ટી.સી. – સી એચ.સી. માણાવદર જી.જૂનાગઢ ખાતે ૧ ડિસેમ્બર ૨૦૨૪ વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી
આરોગ્ય અને પરિવાર કલ્યાણ,ગુજરાત રાજ્ય. જી.એસ.એ.સી.એસ. તેમજ સરકારશ્રી સુચના અન્વયે આજ રોજ આઇ.સી.ટી.સી. આર.એચ. અને સી.એચ.સી – માણાવદર જી.જૂનાગઢ ના *કાઉન્સિલર યોગેશભાઈ સુબા, તેમજ લેબ.ટેક. નેન્સીબેન મકવાણા* દ્વારા સરકારી હોસ્પિટલ ના *અધિક્ષક શ્રી ભાદરકા સાહેબ, ડી.પી.ઓ. શ્રી વ્યાસ સાહેબ, ટી.એચ.ઓ. શ્રી શ્રોફ સાહેબ તેમજ દિશા ડાપકુ ટીમ* ના માર્ગદર્શન હેઠળ *જીનીયસ હાયર સેકન્ડરી સ્કૂલ – […]
આજનું રાશિફળ (04/12/2024)
મેષ આજના દિવસે તમારૂં સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. દૂરના કોઈ સગાં તરફથી અણધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે. સાવધાન રહો કેમ કે કોઈક તમારી છબીને બટ્ટો લગાડવાની કોશિષ કરી શકે છે. લાયક કર્મચારીઓ માટે નાણાકીય લાભો તથા બઢતી. […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે ૪ વાગ્યે ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ની પ્રશંસા કરી છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસી મુખ્ય કિરદાર નિભાવી રહ્યા છે. આ ફિલ્મ ગુજરાતના બહુચર્ચિત ગોધરાકાંડ પર આધારીત છે. વડાપ્રધાન મોદી આજે દિલ્હી સ્થિત બાલયોગી ઓડિટોરિયમમાં આ ફિલ્મ નિહાળશે. ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ ૧૫ નવેમ્બરે સિનેમાઘરોમાં રિલિઝ થઈ છે. પીએમ મોદીએ ફિલ્મની […]
બિગ બોસના ઘરમાંથી ૧૪ દિવસમાં ગુજરાતી મોડલ બહાર થઈ
બિગ બોસ ૧૮માં ગત્ત અઠવાડિયે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ હતી. જેમાં આ મોડલની સફર બિગ બોસ ૧૮માંથી પૂર્ણ થઈ છે.શોમાં આગળ વધવા માટે અદિતિ ઘરના કોઈ પણ સભ્ય સાથે સંબંધ બનાવી શકી ન હતી. અદિતિ સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સ છે. અદિતિ મિસ્ત્રી તેની ફિટનેસને લઈ ચર્ચામાં રહે છે. અદિતિ બિગ બોસના ઘરમાં માત્ર ૧૪ દિવસ રહી […]










