Gujarat

જામનગરમાં ધ્રોલ પોલીસ સ્ટેશનના રૂપીયા ૧.૫૬ કરોડ ના ચીંટીંગના ગુન્હાના આરોપીની ધરપકડ કરવામાં આવી

લતીપુરની સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ના તત્કાલીન ઇન્ચાર્જ બેન્ક મેનેજર સામે અદાલતે પકડ વોરંટ પણ કાઢ્યું હતું જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનના આજથી ૯ મહિના પહેલા ના ચીટીંગના પ્રકરણ નાસ્તો ફરતો આરોપી ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી ઝડપાયો છે. તેની સામે કલમ ૭૦ મુજબ નું વોરંટ પણ કાઢ્યું હતું.ધ્રોલ પોલીસ સ્ટેશનના આઇ.પી.સી. કલમ ૪૦૬,૪૦૯ મુજબના ગુન્હાના આરોપી […]

Gujarat

સુરેન્દ્રનગરમાં કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી “પ્રાકૃતિક કૃષિ” ફાર્મની મુલાકાતે

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા ખેડૂતો “પ્રાકૃતિક કૃષિ” કરવા પ્રેરાય તે માટે મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ ગ્રામીણ કક્ષાએ “પ્રાકૃતિક કૃષિ” અભિયાન અન્વયે પરિણામલક્ષી પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. “પ્રાકૃતિક કૃષિ” અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાના વડોદ ગામે કલેકટર શ્રી કે. સી. સંપટ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી […]

Gujarat

સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રાના મેથાણ ગામે પાસે પોન્ઝી સ્કીમના નામે ૧૦૦થી વધુ મહિલા સાથે છેતરપિંડી થઈ

નિર્માણ કોઓપરેટીવ કંપનીની આ સ્કિમમાં ૧૦૦થી વધુ મહિલાઓએ રોકાણ કર્યું હતું કૌભાંડી ઝાલાના પોન્ઝી સ્કિમ દ્વારા કરાયેલા કરોડોના કૌભાંડ બાદ સુરેન્દ્રનગરમાં પોન્ઝી સ્કીમમાં ફરી એકવાર લોકો ભોગ બન્યા છે. જેમાં ધાંગધ્રા તાલુકાના મેથાણમાં પ્રસિદ્ધ નિર્માણ કોઓપરેટીવ કંપની દ્વારા ૧૦૦થી વધુ મહિલાઓ આ સ્કીમમાં રોકાણ કર્યું હતું અને તેમના નાણાં પરત ન કરવામાં આવતા રાતા પાણીએ […]

Gujarat

અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલે ખોટા-રિપોર્ટ બતાવી પી.એમ.જે.એ.વાય માંથી મંજૂરી મેળવીને લોકોના જીવ સાથે રમત કરી

ખ્યાતિ મોતકાંડ મુદ્દે સૌથી મોટો ખુલાસો અમદાવાદમાં ખ્યાતિ મોતકાંડમાં PMJAY નો લાભ લેવા દરેક એપ્રુવલ ઈમરજન્સીમાં મોકલાતી અને ખોટા રિપોર્ટ બતાવી PMJAY માંથી મંજૂરી મેળવતા હોવાનો ખુલાસો થયો છે. ખ્યાતિ હોસ્પિટલમાં મોતની સર્જરી કરવામાં આવતી હતી. ખ્યાતિ હોસ્પિટલ PMJAY નો લાભ લેવા માટે દરેક એપ્રુવલ ઈમરજન્સીમાં મોકલતા હતા.PMJAY ના ૮ કલાકમાં ૧૦૦થી વધુ દર્દીની ફાઈલને […]

Gujarat

અમદાવાદમાં બિલમોરામાં જૈન મંદિરમાંથી મૂર્તિ અને રોકડ રકમ ચોરી કરનારા શખ્સોની ધરપકડ કરવામાં આવી

ક્રાઈમ બ્રાંચે ચંડોળાથી બે આરોપીને ઝડપી લઈ ૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો, સાત ગુનાના ભેદ ઉકેલાયા નવસારીના બિલીમોરામાં અઠવાડિયા અગાઉ નેમનગર વિસ્તારમાં આવેલા શાંતિનાથ જૈન દેરાસરમાંથી ચાંદી, પંચધાતુની મૂર્તિ અને રોકડ રકમની ચોરી થઈ હતી. આ અંગે બિલીમોરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. બીજીતરફ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઈસનપુર ચંડોળા નજીકથી બે શખ્સોને ઝડપી લઈને પાંચધાતૂની […]

Gujarat

ગીર સોમનાથમાં ૧ હજાર વીઘાથી વધુની ગૌચરની જમીન પર બુલડોઝર ફેરવી દેવાયું

ક્યાંક ગૌચરની જમીન પર બુલડોઝર ચાલ્યાં તો ક્યાંક ઉભા પાક પર ટ્રેક્ટરો ફેરવી દેવાયાં ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર ગેરકાયદે દબાણોને લઈને એક્શન મોડમાં છે. પહેલા તેમણે ગેરકાયદે દબાણો પર તવાઈ બોલાવી અને હવે હજારો વીઘાના ગૌચર પર થયેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. ૧ હજાર વીઘાથી વધુની ગૌચરની જમીન પર બુલડોઝર ફર્યુ છે.ગીર […]

Gujarat

સાબરકાંઠામાં ૬,૦૦૦ કરોડના બી.જેડ ગ્રુપ સ્કેમમાં સુપ્રીમ કોર્ટના સીટિંગ જજ તપાસ કરશે- શક્તિસિંહ ગોહિલ

સાબરકાંઠાના બીઝેડ ગ્રુપના કૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાઈ છે. પ્રાંતિજ તાલુકાના સુરેશભાઈ વણકરે ફરિયાદ નોંધાવી છે. ભુપેન્દ્રસિંહ ઝાલા અને એજન્ટ નિકેશ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. ગઇકાલે સીઆઇડીની ટીમ પ્રાંતિજમાં તપાસ માટે આવી હતી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ૬,૦૦૦ કરોડના સ્કેમના મોરચે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે તેની સાથે સુપ્રીમ કોર્ટના […]

Gujarat

વડોદરામાં યુવકે લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું

વડોદરામાં લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે. ગોત્રી સંસ્કાર નગરમાં રહેતા યુવાને દુષ્કર્મ આચર્યુ. ચાર વર્ષ સુધી શરીરસુખ માણ્યા બાદ યુવકે યુવતીને તરછોડી દીધી. તેના પગલે યુવતીએ ફરિયાદ નોંધાવી. વડોદરામાં લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે. ગોત્રી સંસ્કાર નગરમાં રહેતા યુવાને દુષ્કર્મ આચર્યુ. ચાર વર્ષ સુધી શરીરસુખ માણ્યા બાદ […]

Gujarat

મહેસાણાના વિસનગરના ગામમાં સગીરા પર દુષ્કર્મ આચર્યું

મહેસાણાના વિસનગરના ગામમાં સગીરા પર દુષ્કર્મ કરવામાં આવ્યું છે. આ દુષ્કર્મ કરવાને લઈને બે યુવાનો સામે ગુનો નોંધાયો છે. કિરણ ચૌધરી નામના એક યુવાન અને એક બીજા અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધાયો છે. વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. મહેસાણાના વિસનગરના ગામમાં સગીરા પર દુષ્કર્મ કરવામાં આવ્યું છે. આ દુષ્કર્મ કરવાને લઈને બે યુવાનો […]

Gujarat

અરવલ્લીમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની વધુ એક કરોડોના રોકાણની જમીન મળી આવી

અરવલ્લીમાં ભુપેન્દ્રસિંહ ઝાલાની વધુ એક કરોડોની જમીન મળી આવી છે. મોડાસાના સજાપુર ગામના સીમાડામાં ભુપેન્દ્રસિંહ ઝાલાએ બે હેક્ટર જમીન ખરીદી હતી. ૨૦૨૩ના વર્ષમાં ભુપેન્દ્રસિંહ ઝાલાના નામે આ જમીનનો દસ્તાવેજ થયોછે. આ દસ વીઘા જમીન કરોડો રૂપિયામાં રાખવામાં આવી હતી. અરવલ્લીમાં ભુપેન્દ્રસિંહ ઝાલાની વધુ એક કરોડોની જમીન મળી આવી છે. મોડાસાના સજાપુર ગામના સીમાડામાં ભુપેન્દ્રસિંહ ઝાલાએ […]