Gujarat

સાત વર્ષ  પહેલા ભરુચ જિલ્લામાથી ચોરાયેલ મોટરસાયકલને પોકેટકોપ ઇ-ગુજકોપ એપ્લીકેશનની મદદથી આરોપી તથા મો.સા.ને કબજે કરી ગુનો ડિટેક્ટ કરતી રંગપુર પોલીસ

આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જીલ્લા તથા  કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છો.ઉ ડિવીઝન,છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનતા  વાહન ચોરીના તેમજ મીલ્કત સંબંધી ગુના પોકેટકોપ ઇ-ગુજકોપ એપ્લીકેશનની મદદથી શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા ડ્રાઇવનુ આયોજન કરેલ હોય ડ્રાઇવ દરમ્યાન એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર રંગપુર પો.સ્ટે. તથા આર.બી.વસાવા પો.સ.ઇ. રંગપુર પો.સ્ટે.નાઓ સ્ટાફના માણસો સાથે રંગપુર પોસ્ટે […]

Gujarat

છોટાઉદેપુર જીલ્લા ખાન ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી, ખાન ખનીજ વિભાગની ટીમે છેલ્લા એક અઠવાડિયાની અંદર અલગ અલગ વિસ્તારમાંથી પાંચ ટ્રકો અને 12 ટ્રેક્ટરોને ઝડપી પાડયા છે

છોટાઉદેપુર જીલ્લા ખાન ખનીજ વિભાગના અધિકારીની સુચના મુજબ જિલ્લા ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા છેલ્લા એક અઠવાડિયાની અંદર બાતમીના આધારે  ફેરકુવા, જામલા,નસવાડી રોડ ખાતેથી 5 ટ્રકો, તેમજ lસિહોદ, લોઢણ,કડીલા ,પાદરવાટ, સીમલીયા, ફતેપુરા છોટાઉદેપુર વિસ્તાર ખાતેથી સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત ખનન અને વહન કરતા 12 ટ્રેકટરોને ઝડપી પાડયા છે. ખાન ખનીજ વિભાગની ટીમે આશરે રૂપિયા 1 […]

Gujarat

આદિજાતી વિકાસ કેબિનેટ મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષતામાં આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ-૨૦૨૪ની ઉજવણીનો પ્રારંભ

આદિવાસી અમૃત કુંભ મહોત્સવ-૨૦૨૪ રથનું ઉષ્માભેર સ્વાગત કરતા-મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોર ભગવાન બિરસા મુંડાના જીવનનો પરિચય આપતા-આદિજાતી વિકાસ રાજયકક્ષાના મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોર ભારત સરકાર દ્વારા તા. ૧૫ નવેમ્બર બિરસા મુંડા જન્મજયંતિ ઉજવવામાં આવે છે. બિરસા મુંડાના બલિદાનને યાદ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં ૧૫મી નવેમ્બર બિરસા મુંડાની જન્મ જયંતી નિમિતે “જાનજાતી ગૌરવ દિવસ”ની ઉજવણી […]

Gujarat

મહિલા અને બાળ અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા મહિલાઓ પર થતી હિંસા નાબૂદી  અભિયાનની અંતર્ગત બેટી બચાઓ બેટી પઢાઓ ઉજવણી કરવામાં આવી

મહિલા અને બાળ અધિકારીની કચેરી તરફથી તા.25 નવેમ્બર થી 10 ડિસેમ્બર સુધી વિવિધ થીમ આયોજિત પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે. જે ભાગરૂપે ત સેલ્ફ ડિફેન્સ  સેમીનારનું આયોજન  નસવાડી તાલુકાની એસ. બી.સોલંકી હાઇસ્કુલ ખાતે કાર્યક્રમનું આયોજન  કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રીક ફોર એમ્પાવરમેન્ટ વિમેન યોજના કર્મચારી દ્વારા મહિલા અને બાળ અધિકારીની […]

Gujarat

આદિજાતી વિકાસ કેબિનેટ મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં દરબાર હોલ ખાતે ભૂલકા મેળો – ૨૦૨૪ યોજાયો

આદિજાતી વિકાસ, પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના કેબીનેટ મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર દરબાર હોલ ખાતે ભૂલકા મેળો – ૨૦૨૪ યોજાયો હતો. મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી ગાંધીનગર દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણના પ્રોજેક્ટ “પા પા પગલી” અંતર્ગત બાળકોના સર્વાંગી વિકાસ માટે ‘ભૂલકા મેળાનું આયોજન આઈ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત છોટાઉદેપુર દ્વારા કરવામાં આવ્યું હતું.   […]

Gujarat

સ્કુલેથી પરત ફરતી બાળકીઓ સાથે છેડતી કરનાર બે નબીરા ઝડપાયા

ગણતરીના કલાકોમાં બે રોમિયોને ઝડપી પાડી જેલ હવાલે કરતી રંગપુર પોલીસ.  છોટાઉદેપુર તાલુકાના રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાળાએ જતી  બાળકીઓની છેડતી કરનાર બે સંજય ઉર્ફે સચીનભાઇ નમલીયાભાઇ રાઠવા અને સરતાનભાઇ સાંતીયાભાઇ રાઠવા નબીરાઓને રંગપુર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના હવાલે કર્યા છે. છોટાઉદેપુરમાં રાઠ વિસ્તારમાં આ છેડતીનો બનાવ બન્યો હોય જે બાબતે પોલીસે ગંભીર […]

Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં આધારકાર્ડ અપડેટ, નવા મોબાઈલ નંબર એડ કરવા તથા રેશનકાર્ડ આધાર સાથે  લિંક કરવાની કામગીરી પૂરજોષમાં

છોટાઉદેપુર જિલ્લામાં નવા આધારકાર્ડ અને સુધારા – વધારા માટે નાગરિકો નજીકના સ્થળે જઈ કરાવી શકાશે છોટાઉદેપુર જિલ્લામાં આધારકાર્ડ અપડેટ, નવા મોબાઈલ નંબર એડ કરવા તથા રેશનકાર્ડ આધાર લિંક કરવાની કામગીરી પૂરજોષમાં ચાલી રહી છે. છોટાઉદેપુર જિલ્લાના લોકોને ઘર આંગણે કેવાયસીનો લાભ થઈ રહ્યો છે જરૂરિયાત અનુસાર કીટના સ્થળની બદલી અલગ અલગ જગ્યાના લોકેશન પર આધાર […]

Gujarat

જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા આયુર્વેદિક શાખા છોટાઉદેપુર દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર જબુગામ ખાતે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો

જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા આયુર્વેદિક શાખા છોટાઉદેપુર દ્વારા જબુગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં શિક્ષણ સમિતિના ચેરમેન  સંજયભાઈ રાઠવા, મહિલા બાળ વિકાસના ચેરમેન ધર્મિષ્ઠાબેન રાઠવા, ઉપપ્રમુખ રાજેન્દ્રભાઈ શાહ – વિદ્યા મંદિર જબુગામ, ઘનશ્યામભાઈ ત્રિવેદી – સામાજિક આગેવાન, જોરાવરસિંહ ઘરીયા – પૂર્વ સરપંચ ઉપરાંત અધિક જિલ્લા આરોગ્ય અધિકારી […]

Gujarat

માંગરોળ પંથકમાં પર્યાવરણના શુધ્ધિકરણ અને લાખો પક્ષીઓના આશ્રયસ્થાન સમા ઘટાદાર વૃક્ષોમાં અવારનવાર લાગતી ભેદી આગ સંબંધે પ્રકૃતિપ્રેમીઓએ મામલતદારને વધુ એક આવેદન પાઠવ્યું

આ મુદ્દે સાત સાત આવેદનો અને મૌખિક તથા લેખિત રજુઆતો બાદ પણ તંત્ર કોઈ કાર્યવાહી ન કરતું હોવાની વ્યથા ઠાલવી, માત્ર આશ્વાસનો જ મળતા હોવાનો રોષ વ્યક્ત કર્યો હતો. સંજીવની નેચર ફાઉન્ડેશન, વંદે માતરમ્ ગૃપ, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ સહિતના સંગઠનોએ કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે માંગરોળ – કેશોદ, માંગરોળ -જુથળ(કામનાથ) રોડ પર રાજાશાહીના સમયના […]

Gujarat

આજનું રાશિફળ (03/12/2024)

મેષ આજના દિવસે તમારી અંદર આજે ઉર્જા જોઈ શકાય છે. તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે। જે લોકોએ પોતાના પૈસા જુગાર માં લગાવી રાખ્યા છે તેમને આજે નુકસાન થવાની શક્યતા છે. તમને જુગાર થી દૂર રહેવાની સલાહ આપવા માં આવે છે. તમે જેને પ્રેમ કરે છો એવા લોકો પાસેથી ભેટ મેળવવા અથવા તેમને આપવા માટે […]