Gujarat

જૂનાગઢમાં ભારત ગેસ દ્રારા સુરક્ષા સાથે સ્વાસ્થ્યની લાઈવ રસોઈ શો સ્પર્ધા યોજાય 

જૂનાગઢમાં ભારત પેટ્રોલિયમ કોર્પો. લી. કંપનીના ભારત ગેસ દ્વારા આપણુ રસોડું આપણી જવાબદારી થીમ અંતર્ગત ગૃહિણીની સલામતી માટે સેફ્ટી ક્લિનિક સાથે રસોઈ સ્પર્ધાનું આયોજન લોહાણા મહાજનવાડી રઘુકુળવાડી જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં 20 ગૃહિણીઓએ ભાગ લીધો હતો તેમજ ખાસ શિયાળામાં વપરાતા ખજૂરની સ્પેશિયલ પોષ્ટિક મીઠાઈ લાઈવ બનાવવી હતી. સ્પર્ધા પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ […]

Gujarat

જિલ્લા કક્ષાનાં ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં ટકારમા પ્રાથમિક શાળાએ કૃતિ રજૂ કરી

જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત દ્વારા જિલ્લા કક્ષાનું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન તા. 28 – 11- 2024 થી 30 -11- 2024 દરમિયાન વિદ્યાદીપ યુનિવર્સીટી, અણીતા તા.ઓલપાડ ખાતે યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં 400 બાળ વૈજ્ઞાનિકો દ્વારા કુલ 200 જેટલી કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી. જે પૈકી વિભાગ -4 માં ઓલપાડ તાલુકાની ટકારમા […]

Gujarat

જેતપુર તાલુકાના થાણાગાલોળ ગામમાં વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં જયેશ રાદડિયાએ ફરી તેમના વિરોધી પર વરસ્યા

વિરોધીઓ પર જયેશ રાદડિયાએ નામ લીધા વગર નિશાન સાધ્યું, કહ્યું,  “અવરોધ બંધ નહીં કરો તો હિસાબ કરવા મેદાનમાં ઉતરવું પડશે જેતપુર તાલુકાના થાણાગાલોળ બે દિવસ પહેલા પટેલ સમાજ ભવન ખાતે વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં જયેશ રાદડિયા આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા. જયેશ રાદડિયા તેમના વિરોધી પર નિશાન સાધતા જોવા મળ્યા હતા. જયેશ રાદડિયાએ નામ […]

Gujarat

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે રાજકોટના પાળ ખાતે અંદાજે ૧૦ કરોડથી વધુના વિકાસ કામોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયા

               :- મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા:- – ગ્રામ્ય વિસ્તારોમાં પણ શહેર જેવી સુવિધાઓનું નિર્માણ થઈ રહ્યું છે.       – પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અનેક પરિવારોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કર્યું છે. – ૨૬૫.૭૬ કરોડના વિવિધ વિકાસ કામો સાથે લોધિકા તાલુકો બની રહ્યો છે અગ્રેસર ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય […]

Sports

પાકિસ્તાને આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરવાની છે

ચેમ્પિયન્સ ટ્રોફી પર પાકિસ્તાનનું બદલાયું વલણ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કર્યા બાદથી હાઈબ્રિડ મોડલ પર ટૂર્નામેન્ટનું આયોજન ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ને લઈને પાકિસ્તાનનું વલણ નબળું પડી રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન જવાનો ઈન્કાર કર્યો ત્યારથી ટૂર્નામેન્ટને લઈને વિવાદ ચાલી રહ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ મ્ઝ્રઝ્રૈં અને ૈંઝ્રઝ્રની હાઈબ્રિડ મોડલની માંગને ફગાવીને ટૂર્નામેન્ટને સંપૂર્ણપણે પોતાના ઘરમાં […]

Sports

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ટૂર્નામેન્ટ દરમિયાન શમી મેદાનની વચ્ચે ઈજાના કારણે દર્દમાં જાેવા મળ્યો

ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી છેલ્લા ૧ વર્ષથી ટીમ ઈન્ડિયાનો ભાગ બની શક્યો નથી. તે ર્ંડ્ઢૈં વર્લ્ડ કપ ૨૦૨૩ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. પગની ઘૂંટીની ઈજાને કારણે શમીએ ફેબ્રુઆરી ૨૦૨૪માં સર્જરી કરાવી હતી. આવી સ્થિતિમાં, તે હાલમાં જ રણજી ટ્રોફીમાંથી મેદાનમાં પાછો ફર્યો હતો અને હવે તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ૨૦૨૪માં રમી રહ્યો […]

Entertainment

EDના દરોડા બાદ રાજ કુન્દ્રાની પહેલી પ્રતિક્રિયા

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા ફરીથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડ્ઢ)ની પકડમાં છે. ગયા શુક્રવારે ઈડ્ઢએ તેમના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરોડા કથિત રીતે મની લોન્ડરિંગ કેસમાં પાડવામાં આવ્યા છે અને આ સમગ્ર મામલો પોર્નોગ્રાફી કેસ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. EDએ રાજ કુંદ્રાના ઘર, ઓફિસ અને અન્ય સ્થળો પર આ દરોડા […]

National

ઘરેલુ હવાઈ મુસાફરોની સંખ્યા એક દિવસમાં પાંચ લાખના આંકને વટાવી ગઈ

ઘરેલુ હવાઈ મુસાફરોની સંખ્યા ૧૭ નવેમ્બરને રવિવારે એક દિવસમાં પ્રથમ વખત પાંચ લાખના આંકને વટાવી ગઈ છે, જે એક નવો રેકોર્ડ છે. આ તહેવારો અને લગ્નની ઉજવણી વચ્ચે મુસાફરીની મજબૂત માંગ છે. ત્યારે એક જ દિવસમાં ૫ લાખથી વધુ લોકોએ હવાઈ મુસાફરી કરી રેકોર્ડ બનાવ્યો થે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સોમવારે સાંજે ‘ઠ’ પર પોસ્ટ કર્યું […]

National

૧ ડિસેમ્બરથી નિયમો બદલાશે, ક્રેડિટ કાર્ડથી લઈને LPG સિલિન્ડર

આવતીકાલથી ડિસેમ્બર મહિનો શરૂ થઈ રહ્યો છે. વર્ષનો છેલ્લો મહિનો પોતાની સાથે અનેક ફેરફારો લાવી રહ્યો છે. ૧ ડિસેમ્બર, ૨૦૨૪ થી ફાઇનાન્સ સંબંધિત ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે, જેનો સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે. ઈઁર્હ્લં કર્મચારીઓ માટે ેંછદ્ગ એક્ટિવેટ કરવાનો આજે છેલ્લો દિવસ છે. ઈઁર્હ્લંની સુવિધાઓ મેળવવા માટે આ કામ […]

National

અદાણી કેસ મુદ્દે ભારતના વિદેશ મંત્રાલયનું નિવેદન

“ખાનગી વ્યક્તિઓ અને સંસ્થાઓ સાથે સંકળાયેલી કાનૂની બાબત” ગણાવી : પ્રવક્તા રણધીર જયસ્વાલે ભારત સરકારે શુક્રવારે અદાણી જૂથ અને અન્ય સંબંધિત વ્યક્તિઓ સામે યુએસ ન્યાય વિભાગ દ્વારા તાજેતરના આરોપો પર પ્રતિક્રિયા આપી હતી. વિદેશ મંત્રાલય (સ્ઈછ) ના પ્રવક્તા રણધીર જયસ્વાલે તેને “ખાનગી વ્યક્તિઓ અને સંસ્થાઓ સાથે સંકળાયેલી કાનૂની બાબત” ગણાવી. તેમણે કહ્યું કે અમેરિકી સરકારે […]